વેજ ફ્રાઇડ રાઈસ.(Veg Fried Rice Reciepe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#GA4 # Week3
Chinese Post2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ બાઉલ રાંધેલો ભાત
  2. ૧/૨ કપ સમારેલા લીલા કાંદા
  3. ૨ ચમચી સમારેલા કેપ્સીકમ
  4. ૨ ચમચી સમારેલા કાંદા
  5. ૨ ચમચી સમારેલા ફણસી
  6. ૨ ચમચી સમારેલા ગાજર
  7. ૨ ચમચી સમારેલા કોબીજ
  8. ૧ ચમચી ઝીણું સમારેલા લસણ
  9. ૧ ચમચી ઝીણું સમારેલા આદુ
  10. ૧ ચમચી ઝીણું સમારેલા લીલા મરચાં
  11. ૩ ચમચી સોયાસોસ
  12. ૨ ચમચી ટોમેટો સોસ
  13. ૧ ચમચી ચીલીસોસ
  14. ૧ ચમચી મરી પાઉડર
  15. ૩ ચમચી તેલ
  16. ૧ ચમચી મીઠું
  17. ૧/૨ ચમચી વિનેગર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ મૂકી આદુ,લસણ લીલા મરચાં સાતરવા.બધા શાકભાજી ઉમેરી થવા દો.

  2. 2

    બધા સોસ ઉમેરી ફરી હલાવી થવા દો.મીઠું મરી પાઉડર, વિનેગર નાખો.

  3. 3

    રાંધેલો ભાત ઉમેરી બરાબર મિક્સ કરી પાંચ મિનિટ સુધી થવા દો.ઉપર થી લીલા કાંદા નાખી સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes