જુવાર નાચોઝ વિથ સાલ્સા ડિપ (Jowar Nachos With Salsa Dip Recipe in Gujarati)

સામાન્ય રીતે નાચોઝ મકાઈના લોટમાંથી બનાવવામાં આવે છે. મેં અહીં જુવારનો લોટમાંથી નાચોઝ બનાવ્યા છે અને ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ નો ઉપયોગ કરી સાલ્સા ડિપ સાથે સર્વ કર્યા છે. જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે.
આ નાચોઝ બનાવી ૫ થી ૭ દિવસ સુધી સ્ટોર કરી શકો છો.
અહીં મેં નાચોઝ ડીપ ફ્રાય કર્યા છે. એને ઓવનમા 180° તાપમાન પર 10 થી 12 મિનિટ સુધી બેક પણ કરી શકાય છે.
જુવાર નાચોઝ વિથ સાલ્સા ડિપ (Jowar Nachos With Salsa Dip Recipe in Gujarati)
સામાન્ય રીતે નાચોઝ મકાઈના લોટમાંથી બનાવવામાં આવે છે. મેં અહીં જુવારનો લોટમાંથી નાચોઝ બનાવ્યા છે અને ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ નો ઉપયોગ કરી સાલ્સા ડિપ સાથે સર્વ કર્યા છે. જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે.
આ નાચોઝ બનાવી ૫ થી ૭ દિવસ સુધી સ્ટોર કરી શકો છો.
અહીં મેં નાચોઝ ડીપ ફ્રાય કર્યા છે. એને ઓવનમા 180° તાપમાન પર 10 થી 12 મિનિટ સુધી બેક પણ કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ માટેનીબધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો અને રોટલી વણાઈ એવો લોટ બાંધી ૧૦ મિનિટ ઢાંકીને રહેવા દો.
- 2
૧૦ મિનિટ બાદ રોટલી વણી કાણાં પાડી પીઝા કટર દ્વારા કાપી ગરમ તેલમાં બ્રાઉન રંગના થાય ત્યાં સુધી બંને બાજુ તળી લો.
- 3
સાલ્સા ડિપ માટે એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો અને ચમચી વડે થોડું મેશ કરી લો.
- 4
તૈયાર સાલ્સા ડિપને સર્વીગ જારમાં કાઢી લો.
- 5
એક સર્વીંગ ડીશમા નાચોઝ ગોઠવી સાલ્સા ડિપ સાથે સર્વ કરો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાચોઝ વીથ ચીઝ સોસ( Nachos with Cheeze Sauce Recipe in Gujarati
#goldenapron_3 #week_2 #Cheese#વિકમીલ3#માઇઇબુક #પોસ્ટ૨૦નાચોઝ સ્નેકસ માટે એકદમ પરફેક્ટ વાનગી છે. નાચોઝ તમે આગળથી બનાવી રાખો તો આ વાનગી માટે ચીઝ સોસ બનાવી સાથે સમારેલા શાકભાજી ઉમેરીને ગરમાગરમ સર્વ કરી શકો છો. Urmi Desai -
મગ-ચણા ટીક્કી (Moong Chana Tikki Recipe in Gujarati)
આ ટીક્કી બચેલી સામગ્રી ભેગી કરી બનાવી છે. ચણા, ફણગાવેલા મગ, ભાત અને વધારે સ્વાસ્થ્ય વર્ધક રૂપ માટે એમાં ઓટ્સ તથા શાકભાજી ઉમેરી લીધાં છે. રોજીંદા મસાલા અને દરેકને પ્રિય સામગ્રી એવી ચીઝ ઉમેરો એટલે દરેક જણ હોંશે હોંશે ખાય છે.આ વાનગી બચેલી સામગ્રી વડે બનતી હોય છે એટલે સમય પણ ઓછો લાગે છે. બઘી જ વસ્તુ બોઈલ્ડ છે એટલે ડીપ ફ્રાયને બદલે સેલો ફ્રાય કરી શકો છો.મેં અહીં સીઝનીંગ તરીકે પીરી પીરી મસાલો ટીક્કીમા પણ ઉપયોગ કર્યો છે અને પીરી પીરી ડીપ સાથે સર્વ કર્યું છે. Urmi Desai -
કર્ડ મેયોનીઝ ડીપ (Curd Mayonnaise Dip Recipe In Gujarati)
#GA4#Week8મેં અહીંયા હંઞ કર્ડ સાથે મેયોનીઝ નો ઉપયોગ કરેલો છે કે જે આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે તમે એને તમારા ડાયટ પ્લાનમાં પણ એડ કરી શકો છો કેમ કે એ આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે તે આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને ઇમ્યૂનિટી સિસ્ટમ પણ બૂસ્ટ કરે છે આનો ઉપયોગ તમે કોઈપણ સ્ટાર્ટર સાથે અથવા વેજિટેબલ યા ફ્રુટ સાથે કરી શકો છો Ankita Solanki -
નાચોઝ (Nachos recipe in Gujarati)
નાચોઝ મેક્સિકન સ્નેક છે જે કોઈપણ પ્રકારના ડીપ સાથે સર્વ કરી શકાય છે. નાચોઝ સ્ટાર્ટર તરીકે અથવા તો સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
નાચોઝ વિથ ચિઝડીપ એન્ડ સ્મોકિં સાલસા (Nachos With Cheese Dip Smoky Masala Salsa Recipe In Gujarati)
નાચોઝ વિથ ચિઝડીપ એન્ડ સ્મોકિં સાલસાPuzzul/મેક્સિકન#GA4 #Week21 Harshida Thakar -
મેક્સિકન નાચોઝ (Mexican Nachos Recipe in Gujarati)
નાચોઝ માટે મેંદો વપરાય છે.પરંતુ આજે આપણે મકાઈ અને ઘઉંના લોટમાંથી નાચોઝ બનાવીશું.#GA4#week21 Riddhi Ankit Kamani -
મેક્સિકન હોટ ડીપ (Mexican Hot Dip Recipe In Gujarati)
#GA4#Week8#DIP#COOKPADGUJ#COOKPADINDIA કોઈ પણ ચિપ્સ, વેફર , સ્ટીક્સ વગેરે ને ડીપ કરી ને ખાવા માટે નું ડીપ હંમેશા એકદમ ફ્લેવર્ડ વાળું હોય તો જ મજા આવે છે. મેં અહીં એકદમ ટેન્ગી ફ્લેવરફુલ ડીપ હોટ તૈયાર કરેલ છે. જે ગરમ અને ઠંડુ એમ બંને રીતે સરસ લાગે છે. Shweta Shah -
નાચોઝ વીથ ચીઝ સોસ veg nachos with cheese Sauce recipe in gujarati )
#ઓગસ્ટ #august#નોર્થ Sejal Dhamecha -
ડોમિનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Domino's Style Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndiaપલક શેઠ ની રેસિપી ફોલો કરી ને મે બનાવી છે અને ખુબ સરસ બની છે Prerita Shah -
-
ઍગપ્લાન્ટ વોલનટ રોલ ડીપ વિથ બાજરી નાચોઝ(Eggplant Walnut rol dip with bajri nachos Recipe In Gujarati
Eggplant Walnut rol nd dip with bajri nachos #Walnutsઆ વાનગી ની પ્રેરણા મેક્સિકન વાનગી માંથી મળી અહીં કાઠીયાવાડી ફ્લેવર આપવા જઈ રહી છું પહેલી વાર બનાવ્યું છે. ખુબ જ સરસ બન્યું છે 😊 Buddhadev Reena -
બેક્ડ જુવાર નાચોસ (Baked Juwar nachos recipe in gujarati)
મેં જુવાર ના લોટ માંથી નાચોસ બનાવ્યા છે જે ખૂબ જ હેલ્થી છે. તેને સાલ્સા અને હેલ્થી વ્હાઇટ સોસ જોડે સર્વ કર્યા છે. જુવાર વ્હાઇટ મીલેટ ફ્લોર (white millet flour) કે સોરગમ ફ્લોર (sorghum flour) તરીકે પણ ઓળખાય છે અને ગ્લૂટન ફ્રી (gluten free) છે. લોટ માંથી નાચો ચીપ્સ ના બનાવીને ગોળ પૂરી બનાવીને બેક કરીને નાસ્તા તરીકે પણ વાપરી શકો છો.#માઇઇબુક #myebookpost22 #માઇઇબુક #માયઈબૂકપોસ્ટ22 #superchef2 #સુપરશેફ2 #superchef2post4 #સુપરશેફ2પોસ્ટ2 #myebook Nidhi Desai -
ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati)
#AsahiKaseiIndia મેં આજે ચીઝી લોડેડ નાચોસ ઓઇલ ફ્રી બનાવ્યા છે. તેની સાથે આ નાચોસને બેક પણ કર્યા છે. નાચોસ ની ચિપ્સ તળ્યા વગર ઓવનમાં બનાવી છે. ચીઝ અને વેજિટેબલ્સ થી ભરપૂર એવા આ નાચોસ નાના-મોટા સૌને ભાવે તેવા બન્યા છે. લોડેડ નાચોસની ઉપર ચીઝ સોસ અને તેના પર ઓલીવ નાખી ને નાચોઝ ને વધુ ચીઝી, ટેસ્ટી અને આકર્ષક બનાવ્યા છે. Asmita Rupani -
થાઉસન્ડ આઈલેન્ડ ડીપ (Thousand Island Dip Recipe in Gujarati) (Jain)
#dip#cheesy#creamy#herbs#tangy#COOKPADINDIA#COOKPADGUJRATI આ પ્રકાર નું ડીપ છે જે વિશિષ્ટ સ્વાદ ધરાવે છે. તેને ચિપ્સ, નાચોઝ, બિસ્કીટ, ટોસ્ટ, french fries, બ્રેડ વગેરે સાથે સર્વ કરી શકાય છે.ક્રીમી અને ચીઝી હોવા ની સાથે સાથે તેમાં એક્ઝોટિક હબૅસ્ ઉમેરેલા હોવાથી એકદમ સરસ ફ્લેવર્સ લાગે છે. ખાસ કરીને બાળકોને ખુબ જ પસંદ પડે છે. Shweta Shah -
ચીઝી ક્રીમી ટોમેટો મેક (Cheezy Creamy Tomato Mac recipe in Gujarati) (Jain)
#macaroni#cheese#Tomato#creamy#fresh_Jelepeno#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
સાલસા ડીપ (Salsa Dip Recipe In Gujarati)
સ્લાસા ડીપ નાચોસ સાથે ખુબજ સરસ લાગે છે#GA4#Week8#salsadip#salsawithnachos Amee Mankad -
સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
#GA4#week14#cabbageઅહીં સેન્ડવીચ નું હેલ્ધી વર્ઝન કરવા માટે મેં ઘઉંની બ્રેડ લીધી છે મેંદા ની પણ ચાલે. Kajal Sodha -
લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
#new#માઇઇબુક #પોસ્ટ_૧૦લઝાનિયા એક ઈટાલીયન વાનગી છે અને વન પોટ મીલ છે.ઘણા સમયથી બનાવવા વિચાર આવ્યો અને બે-ત્રણ પોસ્ટ પણ જોઈ એટલે આજે પ્રથમ વખત બનાવ્યા. જોકે સમય ઘણો લાગે છે. પણ વાનગી તૈયાર થયા બાદ અને આરોગ્યા બાદ ખરેખર મહેનત સફળ થઈ. Urmi Desai -
-
ઈટાલીયન ડ્રેસિંગ (Italian Dressing Recipe in Gujarati)
#GA4#Week5#Italianઆ ઈટાલીયન ડ્રેસિંગ ઓલિવ ઓઈલ અને મેયોનીઝ સાથે હર્બસ મિક્સ કરી બનાવેલ છે. જેનો સલાડમાં ઉપયોગ કરી શકાય છે તેમજ બ્રેડ ની વાનગીઓમાં પણ ઉપયોગ કરી શકાય છે. મેં આ ઈટાલીયન ડ્રેસિંગનો ઉપયોગ ફૂટલોંગમા કર્યો છે. જે સ્વાદમાં ખૂબ સરસ લાગે છે.આ ડ્રેસિંગ 5 થી 7 દિવસ સુધી ફ્રીઝમા સ્ટોર કરી શકો છો Urmi Desai -
પેસ્તો પનીર બાઇટ્સ વિથ સેઝવાન મેયો ડીપ
#નોનઇન્ડિયન#સ્ટાર#goldenapron19th week recipeબેઝિલ ફ્લેવર્સ નાં પનીર વાળી આ વાનગી સ્ટાર્ટર માટે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે બનાવેલું ડીપ ખુબજ સરસ લાગે છે. Disha Prashant Chavda -
મેક્સીકન રેપ (Mexican wrap Recipe In Gujarati)
#GA4#Week21#kidney_beans#Mexicanઅત્યારે #રેપ ટ્રેન્ડ જોવા મળે છે એટલે આજે રાજમા સ્ટફિંગ, સલાડ અને ચીઝ ભરી મેક્સીકન ફલેવર રેપ બનાવ્યા છે.સામાન્ય રીતે મેંદાના સાદા ટોર્ટીલા બનાવીએ છીએ. આજે મેં એ પણ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી બનાવ્યા છે. ટોર્ટીલા ઘંઉ અને મેંદો મિક્સ કરીને પણ બનાવી શકો છો. Urmi Desai -
ચીઝ બીન્સ નાચોઝ (Cheese Beans Nachos recipe in gujarati)
નાચોઝ મેક્સીકન ડીસ છે. રાજમા એ પ્રોટીનથી ભરપૂર છે. સાલસા સોસ અને વ્હાઈટ સોસ સાથે ખાવાની ખુબ જ મજા આવે છે. મારા ફેમિલી માં બધાને ખૂબ જ ભાવે છે. Shreya Jaimin Desai -
મેક્સિકન પાલક પત્તા ચાટ (Mexican spinach leafy chat recipe Gujarati)
#FFC4#WEEK4#palakpattachaat#fusionrecipe#Mexican#International#tangy#cheesy#cookpadIndia#CookpadGujarati#dinner શિયાળામાં મળતી પાલકની ભાજીમાંથી પાલક ના પકોડા મોટાભાગે બધાના ત્યાં બધા જ હોય છે અને પાલકના પાન ના પકોડા બનાવી તેની ઉપર જુદા જુદા પ્રકાર નું ડ્રેસિંગ અને ચટણી ઉમેરી તેમાંથી chat પણ બનતી જ હોય છે. અહીં મેં મેક્સિકન સોસ અને મેક્સિકન સલાડ તેમાં ઉમેરી સાથે ચીઝ અને મેક્સિકન મસાલા ઉમેરીને એક ફ્યુઝન ચાટ તૈયાર કરેલ છે. Shweta Shah -
ચીઝી હેશ બ્રાઉન પોટેટોઝ (Cheesy HashBrown Potato Recipe In Gujarati)
ઇગ્લીંશ બ્રેકફાસ્ટ ની બહુ જ જાણીતી વાનગી છે. ફરવા જતા હોટેલ્સમાં રોકાયા હોઇએ ત્યારે મેં બ્રેકફાસ્ટ માં ૧-૨ વાર ટેસ્ટ કરી હતી અને બહુ પસંદ આવી હતી તો આજે ઘરે ટ્રાય કરી. અને તેમાં થોડા મારી રીતે ફેરફાર કર્યા છે. બહુ જ મસ્ત લાગી આ વાનગી.યુરોપ-અમેરિકામાં સાદા હેશ-બ્રાઉન પોટેટોઝ ફ્રોઝન કરેલા મળી રહે. તો ખૂબ જ જલ્દીથી આ બની જાય છે.#GA4#Week1#Potato#post1 Palak Sheth -
ઇટાલિયન ચીઝ ડીપ (Italian cheese dip recipe in Gujarati)
#GA4#Week8#Dip#Milk ચીઝ ડીપ ઘણી બધી આઇટમ સાથે સર્વ કરી શકાય જેવી કે બ્રેડ ટોસ્ટ, ગાર્લિક બ્રેડ, ફ્રેન્ચ ફ્રાય, વેફર્સ. બાળકોને તો ચીઝ ડીપની સાથે રોટલી, થેપલા, પરોઠા પણ ટેસ્ટી લાગે છે. મેં આજે ઇટાલિયન ચીઝ ડીપ બનાવ્યુ છે જે પીઝા, પાસ્તા, નાચોસ વગેરેમાં પણ વાપરી શકાય છે. ઇટાલિયન હર્બસને લીધે આ ચીઝ ડીપ નો ટેસ્ટ ઘણો સારો આવે છે તો ચાલો આ ચીઝ ડીપ બનાવીએ. Asmita Rupani -
કેરેટ મેયો ડીપ (Carrot Mayo Dip Recipe In Gujarati)
આ ડીપ ને તમે સેન્ડવિચ સ્પ્રેડ,બર્ગર,ચીલ્લાં નાં સ્પ્રેડ માટે , ફ્રેન્ચ ફ્રાઈસ વગેરે માટે યુઝ કરી શકો છો. ખૂબ જ ઝડપથી બની જાય છે. Avani Parmar -
-
બેલ પેપર કેપ્સિકમ સાલસા(Bell Paper Capsicum Salsa Recipe In Gujarati)
આ એક ઈમયૂનીટી હેલ્ધી અને ટેસ્ટી સલાડ છે લોટસ ઓફ કલર્સ કેપ્સિકમ, ટામેટા, લીંબુ થી બનેલું હોય છે જનરલી બધા કાઢી, ઉકાળા, ઈમયૂનીટી ડીંક બનાવતા હોય છે તો હું આજે નવું લઈ ને આવી છુ તમે જરુર બનાવજો મારા ઘર માં ખુબ જ ટેસ્ટી લાગ્યુંવિટામિન બી,સી મળે છે#Immunity chef Nidhi Bole -
મેક્સિકન હોટપોટ જૈન (Mexican Hotpot Recipe In Gujarati) (Jain)
#GA4#Week21#MEXICAN#kidneybeans#COOKPADGUJRATI#COOKPADINDIA મેક્સિકન વાનગીઓ ને આપણે સારા પ્રમાણમાં આપણા મેનુ માં સમાવી દીધી છે. મેક્સિકન વાનગીઓ ના સીન્સ, મકાઈના લોટ, ટામેટા વગેરેનો સારા પ્રમાણમાં થતો હોય છે, અને તે સહેલાઈથી મળી જાય છે અને બનાવવામાં પણ ખુબ જ સરળ પડે છે. આપણા તે નાની મોટી પાર્ટી, લગ્ન પ્રસંગ વગેરે નાં મેનુ માં મેક્સિકન વાનગીઓ જોવા મળતી હોય છે. અહીં મેં મેક્સિકન હોટપોટ બનાવેલ છે જે વન પોટ મીલ ની ગરજ સારે છે જે ખાવામાં એકદમ ટેન્ગી અને સ્વાસ્થ્યવર્ધક છે, તેની સાથે બીજું કંઈ સર્વ કરવાની જરૂર રહેતી નથી. રાજ મામા ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોવાથી મેદસ્વિતા માટે ખૂબ ફાયદાકારક છે આ ઉપરાંત તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ પણ ખૂબ સારી માત્રામાં હોય છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (14)