જીરા છાસ(Jeera Chaas Recipe in Gujarati)

Shital Bhanushali
Shital Bhanushali @cook_25588051

જીરા છાસ(Jeera Chaas Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧ વાટકીદહી
  2. ૧ વાટકીપાણી
  3. ૧/૨ ચમચીજીરુ શેકેલ
  4. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૨ મિનિટ
  1. 1

    દહીં ને લઈ ને તેને ઉંડા વાસણ મા જેરી લેવુ. એટલે કે ચૅન કરી લેવુ.

  2. 2

    પછી તેને ગ્લાસ મા કાઢી ને શેકેલ જીરુ પાઉડર ને મીઠુ નાખી ને મિકસ કરી ને સવૅ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_25588051
પર

Similar Recipes