રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ને ફોતરા ઉતારી ને ગોળ સમારી લો
- 2
હવે તેનાં લચ્છા છુટા પાડી લો
- 3
હવે તેમાં મીઠુ,લાલ મરચું પાઉડર,મરી પાઉડર,ચાટ મસાલો નાખી મિક્ષ કરી લેવું પછિ તેમાં સમારેલ લીલું મરચું નાખી ને મિક્ષ કરી લો
- 4
હવે તેમાં લીંબુ નો રસ અનેં કોથમીર નાખી મિક્ષ કરી લો
- 5
સર્વ કરવા માટે રેડી છે ઓનીયન લચ્છા સલાડ એને શાક,રોટલી કે દાળ ભાત સાથે સર્વ કરો ખાવા માં ખુબજ સરસ લાગે છે
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
ઓનિયન લચ્છા સલાડ (Onion Lachha Salad Recipe In Gujarati)
#SPR#cookpad#cookpadindia#cookpadgujaratiઓનિયન લચ્છા સલાડમાં ચાટ મસાલો, લીંબુ અને મરી પાઉડર ના લીધે ખૂબ જ ચટાકેદાર ટેસ્ટ આવે છે. આ સલાડ તમે કોઈપણ ફરસાણ કે લંચ સાથે લઈ શકો છો. Neeru Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4#Week5#Salad લંચ હોય કે ડિનર સલાડનુ સ્થાન આગવું હોય છે.વધુ.... RITA -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13870929
ટિપ્પણીઓ