બ્રોકલી આલમન્ડ સુપ ( Broccoli Almond Soup Recipe in Gujarati

બ્રોકલી (Broccoli) આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ જોવામાં ફ્લાવર જેવું જ દેખાય છે. પરંતુ તેનો રંગ લીલો હોય છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેડ , આયર્ન , વિટામિન એ, સી અને ઘણા બીજા પણ પોષક તત્વો ભરપુર માત્રામાં મેળવવામાં આવે છે. તમે ઈચ્છો તો તેને સલાદના રૂપમાં, સુપના રૂપમાં અથવા શાકના રૂપમાં ઉપયોગ કરી શકો છો.
બ્રોકલીમાં વિટામિન સીની પર્યાપ્ત માત્રા હોય છે. વિટામિન સી શરીરમાં ઈમ્યુન સિસ્ટમને પણ બુસ્ટ કરવા અને સંક્રમણથી બચવામાં પણ મદદ કરે છે
જો લોકો વજન ઓછુ કરવા માંગે છે તેમને બ્રોકલીનું સેવન કરવું જોઈએ. કારણ કે તેમાં પોષક તત્વો ભરપુર હોય છે અને કેલેરી ખૂબ ઓછી. માટે વજન કંટ્રોલમાં રહે છે.
બ્રોકલી આલમન્ડ સુપ ( Broccoli Almond Soup Recipe in Gujarati
બ્રોકલી (Broccoli) આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ જોવામાં ફ્લાવર જેવું જ દેખાય છે. પરંતુ તેનો રંગ લીલો હોય છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેડ , આયર્ન , વિટામિન એ, સી અને ઘણા બીજા પણ પોષક તત્વો ભરપુર માત્રામાં મેળવવામાં આવે છે. તમે ઈચ્છો તો તેને સલાદના રૂપમાં, સુપના રૂપમાં અથવા શાકના રૂપમાં ઉપયોગ કરી શકો છો.
બ્રોકલીમાં વિટામિન સીની પર્યાપ્ત માત્રા હોય છે. વિટામિન સી શરીરમાં ઈમ્યુન સિસ્ટમને પણ બુસ્ટ કરવા અને સંક્રમણથી બચવામાં પણ મદદ કરે છે
જો લોકો વજન ઓછુ કરવા માંગે છે તેમને બ્રોકલીનું સેવન કરવું જોઈએ. કારણ કે તેમાં પોષક તત્વો ભરપુર હોય છે અને કેલેરી ખૂબ ઓછી. માટે વજન કંટ્રોલમાં રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ઓલિવ ઓઈલ ઉમેરો ડુંગળી ઉમેરો અને 2 થી 3 મિનિટ સુધી સાંતળો. હવે બ્રોકલી અને લસણ ઉમેરો 2 થી 3 મિનિટ સુધી સાંતળો.
- 2
હવે 200 મિ.લી. પાણી ઉમેરી 5 થી 7 મિનિટ સુધી થવા દો. ઠંડુ થાય એટલે મિક્સર જારમાં કાઢી છોલેલી બદામ ઉમેરી પેસ્ટ બનાવી લો.
- 3
હવે એક પેનમાં બટર ઉમેરી તૈયાર પેસ્ટ ઉમેરીને 5 મિનિટ સુધી થવા દો. હવે મરી પાઉડર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 4
સર્વીંગ બાઉલમાં કાઢી તાજી મલાઈ, ક્રશડ મરી પાઉડર અને બદામ કતરણ વડે ગાર્નિશ કરી સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલમન્ડ બ્રોકલી સૂપ(almond brocoli soup recipe in Gujarati)
#સુપરશેફ _3#week 3#મોન્સૂનસ્પેશિયલઆલમન્ડ બ્રોકલી સૂપચોમાસાની સિઝનમાં અને શિયાળામાં આપણને ગરમાગરમ સૂપ પીવાની ખૂબ જ મજા આવતી હોય છે બહારનું વાતાવરણ ઠંડુ હોય તો આપણા શરીરને ગરમી આપવા માટે આપણે ગરમ સૂપ પીતા હોય છે અને સૂપ આપણી હેલ્થ માટે ખુબ જ હેલ્દી હોય છે આલમન્ડ બ્રોકલી સૂપ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ક્રિમી લાગે છે Kalpana Parmar -
બ્રોકલી વેજ સુપ (Broccoli Veg Soup Recipe In Gujarati)
#બ્રોકલી_વેજ_સુપ#MaggiMagicInMinutes#Collab Urmi Desai -
બ્રોકલી આલમન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
સૂપ-બ્રોકલી આલ્મન્ડ સૂપ#GA4 #Week20 Beena Radia -
બદામ બ્રોકલી સુપ (Almond Broccoli Soup Recipe In Gujarati)
#Immunity boosting recipesબદામ બ્રોકલી સુપખુબ ઈઝી ખુબ ટેસ્ટી Deepa Patel -
પાલક બ્રોકલી સૂપ(Spinach-Broccoli Soup Recipe In Gujarati)
#GA4#Week16#Spinach_Soup શિયાળા માં શાકભાજી ખૂબ જ સરસ મળે છે. તેમાં પાલક ખૂબ જ હેલ્ધી છે. અને બ્રોકલી પણ ખૂબ જ સારી છે આપણી હેલ્થ માટે...તો આજે મેં બંને નુ કોમ્બિનેશન કરી ને સૂપ બનાવ્યુ છે જે ખૂબ જ હેલ્ધી છે. Panky Desai -
આલમન્ડ બ્રોકલી સૂપ (Almond broccoli soup recipe in Gujarati)
#CookpadTurns4#Dryfruit.#Almond Soup.#week2.રેસીપી નંબર ૧૩૪આપણે હંમેશા ટોમેટો, પાલક, દુધી નો સૂપ કરતા હોઈએ છીએ .પણ મે આજે ઇટાલિયન વેજીટેબલ બ્રોકલી જે ફ્લાવર જેવું green colourનુ આવે છે. અને તે વિટામિન્સથી ભરપૂર છે .તેની સાથે ઇન્ડિયન ડ્રાય fruit બદામ એટલે કે almond સાથે બનાવ્યું છે. જે સ્વાદમાં સરસ તથા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. Jyoti Shah -
બ્રોકોલી આલમંડ ક્રીમી સુપ (Broccoli Almond Creamy Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#winter#WLD Suchita Kamdar -
બ્રોકલી સુપ (Broccoli Soup Recipe in Gujarati)
હેલ્ધી અને ટેસ્ટી છે.#GA4#week20#soup Bhavita Mukeshbhai Solanki -
બ્રોકલી આલમંડ સૂપ (Broccoil Almond Recipe in Gujarati)
#GA4#Week 20# સૂપ.. બ્રોકલી...સારી સ્વાસ્થવર્ધક વેજી ટેબલ છે વિટામીન સી ની સાથે વિટામીન K સારા પ્રમાણ મા હોય છે.વેટ લૉસ કરવા અને કેલોસ્ટ્રૉલ ઘટારવા મા મદદ રુપ થાય છે Saroj Shah -
બ્રોકલી પીસ સૂપ (Broccoli peas soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupફ્લાવર ગોબી જેવી બ્રોકોલીનો રંગ ડાર્ક લીલો અને એના ફૂલ ફ્લાવર કરતાં એકદમ જીણાં હોય છે. આપણાં દેશમાં એ વધારે પ્રમાણમાં નથી ઉગાડાતી પણ આજકાલ એ બજારમાં સહેલાઇથી મળી રહે છે. બ્રોકોલી ફાઇબર, કેલ્સિયમ, ફોલેટ અને ફિટોન્યુટ્રિયન્ટસથી ભરપૂર હોય છે. ફિટોન્યુટ્રિયન્ટસથી હૃદયરોગ, ડાયાબિટીસ અને અમુક પ્રકારના કૅન્સરની સંભાવનામાં ઘટાડો થાય છે. બ્રોકોલીમાં વિટામિન સી અને બેટાકેરોટીન પણ હોય છે.૧૦૦ ગ્રામ બ્રોકોલીમાં રોજની જરૂરિયાત કરતા ૧૫૦ ટકા વધારે આયર્ન સી રહેલું હોય છે, જે સામાન્ય શરદીને દૂર રાખવામાં મદદ કરે છે. બ્રોકોલીમાં સલ્ફોરફેન નામનું તત્ત્વ રહેલું છે જેને કેન્સર વિરોધી ગણવામાં આવે છે. બ્રોકોલીને પણ હળવા તાપે પકાવવું જોઇએ. વધારે પ્રમાણમાં બાફવાથી એમાં રહેલાં પોષક તત્ત્વો નાશ પામે છે. આ ખાવાથી ઓસ્ટિઓઆર્થારિટિસ નામનો રોગ નથી થતો. Urmi Desai -
આલમન્ડ બ્રોકોલી સૂપ (Almond Broccoli Soup Recipe In Gujarati)
#SJC#MBR3#Week3આલમન્ડ બ્રોકોલી સૂપ રેસીપી પોષક તત્વોથી ભરપૂર આરોગ્યપ્રદ સૂપ છે.બ્રોકોલી વિટામીન K અને C, પોટેશિયમ અને ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન સી એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે અને શરીરને મુક્ત રેડિકલને નુકસાન પહોંચાડવાથી બચાવે છે. તો આ શિયાળામાં આ રેસીપી જરૂર થી ટ્રાય કરો . Harita Mendha -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
બ્રોકલી (Broccoli) આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં પ્રોટીન(Protein), કેલ્શિયમ (Calcium), કાર્બોહાઈડ્રેડ (Carbohydrate), આયરન (Iron), વિટામિન એ, સી અને ઘણા બીજા પણ પોષક તત્વો ભરપુર માત્રામાં મેળવવામાં આવે છે. જો તમે નિયમિત રૂપથી પોતાના ડાયટમાં બ્રોકલીને શામેલ કરશો તો નિશ્ચિત રૂપથી તમને ખૂબ જ ફાયદો મળશે. તમે ઈચ્છો તો તેને સલાદના રૂપમાં, સુપના રૂપમાં અથવા શાકના રૂપમાં ઉપયોગ કરી શકો છો. Payal Sachanandani (payal's kitchen) -
-
વોલનટ બ્રોકલી સૂપ (Walnut Broccoli Soup Recipe In Gujarati)
#walnuttwistsસામાન્ય રીતે આપડે બ્રોકલી સાથે આલમંડ નો ઉપયોગ કરી સૂપ બનાવતા હોઈએ છીએ આજે એમાં મેં એક ટ્વીસ્ટ આપી અખરોટ નો ઉપયોગ કરી સૂપ બનાવ્યો છે .અખરોટ પલાળીને ખાવાથી તેની હેલ્થ વેલ્યુ વધી જાય છે જે બ્રેઇન માટે ખૂબ j ફાયદા કારક છે. Hetal Chirag Buch -
બ્રોકલી આલમન્ડ સૂપ
#MH#season#soup#Broccoli#cookpadindia#Cookpadgujarati શિયાળા માં બ્રોકલી સરસ મળે છે.બ્રોકલી માં થી ભરપૂર વિટામિન્સ,મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ મળે છે. આપણા શરીર માટે ખૂબ જ હેલ્થી છે.મેં તેમાંથી સૂપ બનાવ્યો છે. Alpa Pandya -
બ્રોકલી આલમન્ડ ગ્રીન સૂપ (Broccoli Almond Green Soup Recipe In Gujarati)
#MS #Uttrayan n winter Special Pooja Shah -
બ્રોકોલી આલમંડ સૂપ(broccoli almond soup recipe in Gujrati)
બ્રોકોલી માં વિટામીન સી ખૂબ જ પ્રમાણ માં હોય છે.જે કેન્સર,હાર્ટ નાં પ્રોબ્લેમ સામે રક્ષણ આપે છે.બદામ જે કોલેસ્ટ્રોલ લેવલ ને બેલેન્સ રાખે છે.ખૂબ જ હેલ્ધી ખાસ કરીને શિયાળા માટે.જેને બ્રેડ,બેકડ્ પોટેટો,સલાડ વગેરે સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
બ્રોકોલી બદામ સૂપ (broccoli almond soup Recipe In Gujarati)
શરીર માટે બધું બધા તત્વો મળવા બહુ જરૂરી છે બ્રોકોલી માંથી આપણે ઘણું બધું મળે છે અને એમાં આલ્મંડ એટલે બદામ એ પણ આપણે સુપમા કરીએ તો આપણને વિટામિન ઈ મળી જાય છે બ્રોકોલી અને બદામ હેલ્ધી સાથે શરીર માટે જરૂરી તત્વો પણ એમાંથી મળી જાય છે પણ બહુ સરસ લાગે છે નાના બાળકોને આનો સ્વાદ ઘણો ભાવે છે Khushboo Vora -
બ્રોકલી આલ્મન્ડ નું સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
બ્રોકલી બદામ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Cooksnap Keshma Raichura -
-
ક્રીમ ઓફ બ્રોકલી સૂપ (Cream of broccoli soup recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં અલગ-અલગ પ્રકારના ઘણા બધા તાજા લીલા શાકભાજી મળે છે જેમાંથી સૂપ બનાવવાની અને પીવાની ખૂબ જ મજા પડે છે. બ્રોકલી એમાંનું એક શાકભાજી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક છે. ક્રીમી બ્રોકલી સૂપ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી અને ખૂબ જ સરળતાથી બની જતું સ્વાદિષ્ટ સૂપ છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
બૌકલી ઓલમોન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe in Gujarati)
#Week4 #Winterrecipe #Cooksnap મેં આજે ક્રિમી બ્રોકલી અલમોન્ડ સૂપ બનાવ્યુ જે ખૂબ હેલ્ધી સાથે ખૂબજ ટેસ્ટી સૂપ છે, જે બ્રોકલી અલમોન્ડ વડે બને બટર, ક્રિમી ટેસ્ટ આપે છે, બનાવવામાં સરળ અને ઝડપથી બનાવી શકાય ખાસ શિયાળામાં સૂપ પીવાની મઝા કંઈક અલગ જ હોય છે , તમે પણ ટ્રાઇ કરજો આ વાનગી Nidhi Desai -
બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#hathimasala શિયાળા ની ઋતુ માં રાત્રે ડિનર માં ગરમાગરમ આ સૂપ પીવા ની સાથે ખાવા મજા પડે તેવો બન્યો છે.જાયફળ નો ગાજર અને મકાઈ નો ક્રન્ચી સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને ક્રિમ નાં ઉપયોગ વગર બનાવ્યો છે. Bina Mithani -
ક્રીમી મશરૂમ સૂપ (Creamy Mushroom Soup Recipe In Gujarati)
મશરૂમ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે પણ ખૂબ લાભકારી હોય છે. આમ તો મશરૂમનુ શાક દરેકને ભાવે છે પણ કદાચ કોઈ તેના ફાયદા જાણતુ નહી હોય. એંટી ઓક્સીડેંટ્સ, પ્રોટીન, વિટામિન ડી, સેલેનિયમ અને જિંકથી ભરપૂર મશરૂમનો ઉપયોગ અનેક દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. તેમા રહેલા પોષક તત્વ તમારા શરીરને અનેક ખતરનાક બીમારીઓથી બચાવી રાખે છે. આ ઉપરાંત તે ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત બનાવે છે આવો જાણીએ અનેક ગુણોથી ભરપૂર મશરૂમનુ સેવન કરવાથી તમે કંઈ બીમારીઓથી બચી શકો છો. Urmi Desai -
બ્રોકલી ચીઝ મફિન્સ (Broccoli Cheese Muffins Recipe In Gujarati)
માફિન્સ એક પોર્શન સાઈઝ માં બેક થતી વસ્તુ છે જે ગળી અથવા તો નમકીન બનાવી શકાય. સામાન્ય રીતે આપણે ગળ્યા મફિન બનાવીએ છીએ પણ નમકીન મફિન્સ પણ ચા - કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. બટર ની સાથે હૂંફાળા નમકીન મફિન્સ પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. વેજિટેરિયન મફિન્સ માં કોઈ પણ પ્રકારના શાકભાજી અને ચીઝ ઉમેરી શકાય. મેં અહીંયા ફ્રેશ બ્રોકલી ની સાથે લીલી ડુંગળી અને લીલું લસણ ઉમેર્યું છે જેના લીધે આ મફિન્સ નો સ્વાદ અને ફ્લેવર અનેક ગણા વધી ગયા છે. ચીઝ ના નાખવું હોય તો પણ ચાલે પરંતુ ચીઝ ઉમેરવાથી મફિન્સ ના ટેક્ષચર અને ફ્લેવર માં ઉમેરો થાય છે. કોઈપણ જાતના મફિન્સ હૂંફાળા પીરસવામાં આવે તો એની એક અલગ જ મજા છે.#cookpadindia#cookpad_gu spicequeen -
બ્રોકલી બદામ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
.શિયાળા મા ગરમાગરમ સુપ પીવાની મજા જ અલગછે Jayshree Soni -
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
બ્રોકોલી માં વિટામિન સી અને વિટામિન કે ભરપૂર રહેલા હોઈ છે. બ્રોકોલી ને સ્ટિમ કરીને,સૂપ માં અથવા તો સ્ટિર ફ્રાય માં યુઝ કરી શકાય છે. એમાં થી પંજાબી સબ્જી પણ બની શકે છે. અહી મે એનો બદામ સાથે સૌપ્ત બનાવ્યો છે.#GA4#Week20#Soup Shreya Desai
More Recipes
ટિપ્પણીઓ (18)