ચટણી(Chutney Recipe in Gujarati)

Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
સુરત

ચટણી(Chutney Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 25-30કળી લસણ
  2. 3 ચમચીલાલ મરચું પાઉડર
  3. 1/2 ચમચીધાણાજીરું પાઉડર
  4. નમક સ્વાદનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સોં પ્રથમ લસણ ને ફોલી લો, ત્યારબાદ ખાંડણી માં લસણ ને અધકચરું વાટી લો.

  2. 2

    પછી તેમાં મરચું, ધાણાજીરું અને નમક નાખી ને ચટણી બરાબર વાટી લેવી. તો તૈયાર છે કાઠિયાવાડી લસણ ની ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shree Lakhani
Shree Lakhani @shree_lakhani
પર
સુરત

ટિપ્પણીઓ

Similar Recipes