ખજૂર ડ્રાયફ્રુટસ લડ્ડુ (Khajoor Dryfruits Laddu Recipe in Gujarati)

ખજૂરના નિયમિત સેવન થી શરીર માં રહેલા ઝેરીલા તત્વો દૂર થાઈ છે. અને તે શરીર માં રહેલી ગંદગી પણ દૂર થાઈ છે. અને ખજૂરનો સૌથી મોટામાં મોટો ફાયદો એ છે કે તે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, કારણ કે તેમાં નેચરલ ખાંડ આવેલી છે.
ઘણા લોકોને હિમોગ્લોબીનની ટકાવારી ઘટતી હોય છે આવા વ્યક્તિએ ખાસ કરીને ખજૂરનું સેવન કરવું જોઈએ.
ડાયાબીટીસ ના દર્દી ને ખાંડ ખાવાની મનાઈ હોય છે તો આ લોકો ખજૂરને મીઠાઈ તરીકે તેના રોલ્સ બનાવીને ખાંડ વગર પણ વાપરી શકાય છે. અને જો રોજ સવારે ભૂખ્યા પેટે ત્રણ પેશી ખજૂર ખાવામાં આવે તો ઘણો ફાયદો થાય છે.
તો અહીં મેં બે ફ્લેવર્સના લડ્ડુ તૈયાર કર્યા છે. ચોકો ખજૂર ડ્રાય ફ્રુટ લડ્ડુ.
ખજૂર ડ્રાયફ્રુટસ લડ્ડુ (Khajoor Dryfruits Laddu Recipe in Gujarati)
ખજૂરના નિયમિત સેવન થી શરીર માં રહેલા ઝેરીલા તત્વો દૂર થાઈ છે. અને તે શરીર માં રહેલી ગંદગી પણ દૂર થાઈ છે. અને ખજૂરનો સૌથી મોટામાં મોટો ફાયદો એ છે કે તે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે, કારણ કે તેમાં નેચરલ ખાંડ આવેલી છે.
ઘણા લોકોને હિમોગ્લોબીનની ટકાવારી ઘટતી હોય છે આવા વ્યક્તિએ ખાસ કરીને ખજૂરનું સેવન કરવું જોઈએ.
ડાયાબીટીસ ના દર્દી ને ખાંડ ખાવાની મનાઈ હોય છે તો આ લોકો ખજૂરને મીઠાઈ તરીકે તેના રોલ્સ બનાવીને ખાંડ વગર પણ વાપરી શકાય છે. અને જો રોજ સવારે ભૂખ્યા પેટે ત્રણ પેશી ખજૂર ખાવામાં આવે તો ઘણો ફાયદો થાય છે.
તો અહીં મેં બે ફ્લેવર્સના લડ્ડુ તૈયાર કર્યા છે. ચોકો ખજૂર ડ્રાય ફ્રુટ લડ્ડુ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડ્રાય ફ્રુટસ 5 થી 7 મિનિટ સુધી ધીમા તાપે શેકી લો. ઠંડુ થાય એટલે પાઉડર કરી લો.
- 2
ખજૂરને નાના ટુકડામાં સમારી લો. એક પેનમાં ઘી ગરમ થાય એટલે તેમાં 5 થી 7 મિનિટ સુધી સાંતળી લો.ઠંડુ થાય એટલે મિક્સર જારમાં ક્રશ કરી લો.
- 3
હવે ગેસ ઉપર એક પેનમાં દૂધ, મધ અને મિલ્ક પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી 5 મિનિટ સુધી થવા દો.
- 4
હવે ડ્રાય ફ્રુટ પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી ઘાટ્ટુ થાય ત્યાં સુધી થવા દો. હવે એક બાઉલમાં કાઢી લો.
- 5
હવે ખજૂરમાં સૂંઠ, ગંઠોડા પાઉડર અને ડ્રાય ફ્રુટ મિશ્રણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 6
હવે આ મિશ્રણ માંથી એક સરખા પ્રમાણમાં લાડુ બનાવી લો. અહીં મેં થોડા લાડુને ડ્રીકીંગ ચોકલેટ પાઉડર વડે કોટ કરી લીધા છે.
- 7
તો અહીં બે ફ્લેવર્સના લડ્ડુ તૈયાર છે. ચોકો ખજૂર ડ્રાય ફ્રુટ લડ્ડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#VR#MBR9#Week9 Parul Patel -
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Dryfruit Roll Recipe In Gujarati)
#Immunityખજૂરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે હોય છે. આમ તો છોકરાઓ ખજૂર ખાતા નથી પણ ડ્રાયફ્રુટ સાથે મિક્સ કરીને આપીએ તો ખાઈ લે છે. અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે તેથી શરીરની ઈમ્યુનિટી માટે સૂંઠ ગંઠોડા પાઉડર અને ખજૂર ખૂબ જ ગુણકારી છે. Parul Patel -
ઇમ્મુનિટી બૂસ્ટર આમલા લડ્ડુ(Amla laddu recipe in Gujarati)
#MW1#laddu#immunitybooster#amla#cookpadindia#cookpadgujaratiઈમ્યૂનિટી બૂસ્ટર આમલા લડ્ડુ ના મુખ્ય ઘટકો આમળાં, ખજૂર અને ડ્રાયફ્રૂટ્સ છે. આમળા માં વિટામિન સી અને ખજૂર માં આયર્ન હોવાથી આપણા શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ લડ્ડુ ખૂબ જ હેલ્થી અને ગુણકારી છે. તેમ જ ડ્રાયફ્રૂટ્સ હોવા થી શરીર માં ગરમાટો લાવે છે. તેથી આ લડ્ડુ શિયાળા માં અને ખાસ કરી ને અત્યારે કોરોના ની મહામારી ના સમય માં અત્યંત લાભદાયક છે. રોજ સવારે ખાલી પેટે આ લડ્ડુ ખાવા થી શરીર સક્રિય, તંદુરસ્ત અને નિરોગી રહે છે. Vaibhavi Boghawala -
ડ્રાયફ્રુટ્સ બાર(Dryfruits bars recipe in Gujarati)
શિયાળામાં એનર્જી અને તાજગી મેળવવા ડ્રાયફ્રુટ્સ નું સેવન કરવું જોઇએ અને તે ખૂબ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક છે.#CookpadTurns4 Rajni Sanghavi -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9શક્તિનું મહાસાગર એટલે રણપ્રદેશનું ફ્રુટ ખજૂર એટલે જ કહ્યું છે કે શિયાળામાં ખાઓ ખજૂર અને શક્તિ રહેહાજરા હજુર. આપણે જેખજૂર ખાઈએ છીએ તે મોટાભાગે સાઉદી અરેબિયા, ઈરાન વગેરે મિડલ ઈસ્ટના કે અખાતી દેશોમાંથી આવે છે. મહેનતનું કામ કરવાનું હોય તેમણે ચા પીવાને બદલે બેથી ત્રણ પેશી ખજૂર એક ગ્લાસ પાણીમાં પલાળી મસળી પી જવું. તેનાથી થાક ઝડપથી દૂર થાય છે. આયુર્વેદમાં આ પીણાને ખજૂર મંથ કહે છે. સાંધાનો દુ:ખાવો, હ્રદય-બ્લડપ્રેસર અને કબજિયાત માટે તે અકસીર છે. ખજૂરની સાથે mix dry fruit અને બાવળિયો ગુંદર હોવાથી ખજૂર પાક એકદમ પૌષ્ટિક અને હેલ્થી બને છે દરરોજ માત્ર એક કટકો ખાવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. Ankita Tank Parmar -
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#US#cookpadgujaratiખજૂર ડ્રાયફ્રુટ લાડુ ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે પણ સાથે સાથે સ્વાસ્થ્યવર્ધક અને શક્તિવર્ધક પણ હોય છે. દરરોજ સવારે એક લાડુ ખાઈ લેવાથી શરીરમાં શક્તિનું સંચાર થાય છે અને શરીર હેલ્ધી રહે છે. આ લાડુ માટે બધા જ ડ્રાયફ્રુટ ના કટકાને ઘી માં રોસ્ટ કરી લેવા તેમજ ખજૂરને ઘી માં સાંતળી સોફ્ટ કરી લેવો જો ખજૂર કઠણ હોય તો મિક્સીમાં ચલાવી ક્રશ કરી અને રોસ્ટ કરવું. ત્યારબાદ બધું જ મિક્સ કરી લેવું અને સ્વિટનેસ લાવવા માટે અને હેલ્ધી બનાવવા માટે તેમાં મધ ઉમેરી લાડુ બનાવી લેવા. તો આમ આ લાડુ ઝડપથી અને સરળતા થી પણ બની જાય છે. Ankita Tank Parmar -
ખજૂર એન્ડ ડ્રાય ફ્રુટ બોલ્સ (Khajoor Dryfruits Balls Recipe In Gujarati)
ખજૂર અને ડ્રાય ફ્રુટ બોલ્સ ખાવામાં એકદમ હેલ્ધી છે કેમકે તેમાં શુગર નથી use કરી. ખજૂર ની પોતાની નેચરલ મીઠાસ હોય જ છે. તો ડાયેટ માં પણ ખાઈ શકાય છે. Sonal Modha -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#DIWALI2021ખજૂરમાં ખૂબ જ પૌષ્ટિક તત્વો આવેલા છે. તે યાદ શક્તિ વધારે છે, હાડકા મજબૂત બને છે, કોલેસ્ટ્રોલ ઘટે છે, રેસા હોવાથી કબજિયાત માં ફાયદો કરે છે. વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આમ, અગણિત ફાયદા છે. શિયાળામાં ખાસ કરીને ખજૂરનું સેવન વધુ થાય છે. આ ખજૂર પાકમાં ડ્રાય ફ્રુટ્સ પણ છે જે પણ ઘણી રીતે રેસીપીને ટેસ્ટી બનાવે છે.આ ખજૂર પાક પ્રસાદમાં, ફેસ્ટીવલમાં કે દિવાળીમાં જરૂર થી બને. Dr. Pushpa Dixit -
ખજૂર રોલ્સ (Khajoor rolls recipe in Gujarati)
શિયાળા દરમિયાન અલગ-અલગ પ્રકારના સુકામેવા અને વસાણા આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. ખજૂર રોલ્સ ખજૂર અને સૂકા મેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને એમાં ખૂબ જ થોડા ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. ખજૂર રોલ્સ માં ખાંડ કે ગોળ નો ઉપયોગ કરવામાં આવતો નથી. આ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ મીઠાઈ છે જે બાળકો પણ ખૂબ જ પસંદ કરે છે.#VR#MBR8#cookpadindia#cookpad_gu spicequeen -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#MBR9#cookpadindia#cookpadgujrati#winterspecialશિયાળુ પાક અને વસાણામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ ઔષધીય ગુણો ધરાવે છે. જેના દ્વારા બનેલી વાનગીઓ આરોગ્યપ્રદ, શરીરને ઠંડી સામે રક્ષણ આપનાર અને ઈમ્યુનીટી વધારનાર હોય છે.ખજૂર પાક ને એનર્જી બાર કે ખજૂર બરફી પણ કહેવાય છે કેમ કે આ પાક માં કોઈ પ્રકારની ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરવા માં આવે છે .એટલે સ્વાસ્થ્ય વર્ધક પણ છે ને બાળકો ને ચોકલેટ ની જગ્યાએ આપી શકાય છે ને જે ખાવા માં ખૂબ ટેસ્ટી અને બનાવવી ખૂબ સહેલી ને ઝડપી છે. Riddhi Dholakia -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. તમે આ રેસિપી માં માવો પણ વાપરી શકો છો. જો તમે માવો વાપરો તો તમારે ખાંડ કે ગોળ નો ઉપયોગ પણ કરવો પડશે. આ વાનગી નાના અને મોટા બંને માટે એકદમ પૌષ્ટિક છે ખાસ કરી ને શિયાળા માં. તમે આમાં બધી જાત ના સુકા મેવા વાપરી શકો છો. Komal Doshi -
ખજૂર સૂકામેવા પાક (Khajur dryfruit pak recipe in Gujarati) (Jain)
#CB9#week9#chhappanbhog#khajurpak#CookpadIndia#COOKPADGUJRATI શિયાળો એટલે બનાવવાના અને ખાવાના દિવસ સામાન્ય રીતે મોટાભાગના વસાણામાં ગોળ અથવા તો ખાંડ આવતી હોય છે. પરંતુ ખજૂર પાક એક એવું વસાણું છે જેમાં ખજૂર ને પોતાનું ગળપણ સરસ હોવાથી અન્ય બીજું કોઈ ગળપણ ઉમેરવામાં આવતું નથી. અહીં મેં ખજૂર પાક માં ડ્રાયફ્રૂટ અને સૂંઠ, ગંઠોડા પાવડર, તજ પાવડર, જાયફળ પાવડર અને ઈલાયચી પાવડર ઉમેરી તેને વસાણા સ્વરૂપે બનાવેલ છે. શિયાળામાં ખાવા ખજૂર પાક નો યોગ્ય માત્રામાં સેવન કરવાથી તે ખૂબ જ ફાયદાકારક રહે છે. Shweta Shah -
ખજૂર પાક (Khajoor pak recipe in Gujarati)
ખજૂર પાક સામાન્ય રીતે શિયાળા દરમિયાન બનાવવામાં આવતી મિઠાઈ છે જે ફક્ત ખજૂર અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ખજૂર પાક માં બિલકુલ ખાંડ ઉમેરવામાં આવતી નથી જેના લીધે એ ખૂબ જ હેલ્ધી અને આરોગ્યવર્ધક મીઠાઈમાં ગણવામાં આવે છે. ખજૂર પાક બનાવવાનો ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB9#cookpadindia#cookpad_gu spicequeen -
ખજૂર અને ડ્રાયફ્રુટ્સ ના મોદક (Khajoor Dryfruits Modak Recipe In Gujarati)
#SGCખજૂર અને ડ્રાયફ્રુટ્સ નાં રોલ કે થાળીમાં પાથરી ખજૂર બાઈટ્સ તો બનાવું. આજે ગણપતિ બાપા માટે ખજૂર અને ડ્રાયફ્રુટ્સ ના મોદક બનાવ્યા. Dr. Pushpa Dixit -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ડાયાબિટીસ હોય તેની માટે આ ખજૂર પાક બનાવાય છે . કેમકે તેમાં ખાંડ નાખવાની નથી. Richa Shahpatel -
ખજૂર ની લોલીપોપ (Khajur Lolipop Recipe in Gujarati)
#KS2ખજૂર ખુબ જ સ્વાથ્યવર્ધક છે.ખજૂર ના ફાયદા તો બહુ જ છે જેમ કે ખજૂર થી હિમોગ્લોબીન વધે છે તેમજ લોહી ની ઉણપ હોય તો દૂર થાય છે. તેમાં કેલ્સિયમ , વિટામિન, પ્રોટીન ભરપૂર છે. નાના બાળકો માટે પણ ખુબ જ હેલ્થી છે. આંખો નું તેજ પણ વધે છે. Arpita Shah -
ખજૂર, અંજીર અને ડ્રાયફ્રુટસ રોલ્સ(Dates,fig & dryfruits rolls recipe in Gujarati)
શિયાળાની ઋતુમાં લાલ ખજૂર અને કાળા ખજુર ખાવાથી એનર્જી બુસ્ટર અને એનર્જી ટોનિક તથા હિમોગ્લોબિનની માત્રા પણ વધે છે.આ ખજૂરને પોતની કુદરતી મિઠાશ મળેલ છે.તે અંદરથી ખુબજ ગરમ તત્વ છે.લાલ ખજૂરમાનાં તત્ત્વો કેન્સર,ફેંફસા,બ્રેસ્ટ અને પ્રોસ્ટેટ શરદી,કફની તકલીફ દૂર કરવા માટેની ક્ષમતા રાખે છે..#MW1#POST1#ઇમ્યુનિટી (રોગ પ્રતિકારક)રેસિપી 😋😋 Vaishali Thaker -
ડ્રાયફ્રુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#KS2# શિયાળાનું ઉત્તમ વસાણુ ખજૂર પાકબળવર્ધક હેલ્ધી ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
ડ્રાયફ્રૂટ્સ આયર્ન બાર્સ(Dryfruits iron bars recipe in Gujarati)
#CookpadTurns4#CookWithdryFruitsકુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલિબ્રેટ કરવા માટે મે આજે ડ્રાયફ્રુટ વાળી 0% શુગર સ્વીટ ડીસ બનાવી છે. આ સાથે કુકપેડ ઇન્ડિયા ના બધા એડમીન્સ અને ગ્રુપના બધા મેમ્બરને બર્થ ડે નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. અહિ એક એવી રેસિપી છે જેમાથી આપણાં શરીર મા પુરતુ આર્યન અને એનર્જી મલી રહે. રોજ સવારે એક મોટો પીસ લઈ શકાય, ખજુર મા નેચરલ શુગર હોય એટલે ડાયાબીટીશ હોય તો પણ ખાય શકે છે. Kiran Patelia -
ચિયા પુડિંગ (Chia Pudding Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#healdhibreakfastચિયા સીડસ્ માં અનેક ગુણ રહેલા છે, કેફીન ફ્રી છે, સાથે ડાયાબિટીસ માં ફાયદાકારક છે અને,સ્ટ્રેસ દૂર કરી , બી પી કંટ્રોલ કરે છે , વાળ અને ત્વચા માટે પણ ફાદાકારક છે ,ડાયેટ પ્લાન માટે બેસ્ટ છે .મે એને ફલેવરેબલ બનાવવા માટે અમુક ઘટકો ની સાથે ઉપયોગ કર્યો છે. સવાર નો હેલધી બેસ્ટ બ્રેકફાસ્ટ છે . Keshma Raichura -
કચ્ચરીયુ(Kachariyu Recipe in Gujarati)
#MW1હેલ્થ માટે સારું છે તલ માં વિટામિન બી,ડી અને ઈ ખૂબ સારા પ્રમાણમાં હોય છે તેમાં કેલ્શિયમ,આયૅન,એનીમો એસીડ, પ્રોટીન હોય છે જે શરીર માટે ખૂબ જ સારા છે ખજૂર ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે' ખાંસી,તાવ, મરડો થાય તેમાં પણ ખજૂર ખાવાથી ફાયદો થાય છે હાડકાં મજબૂત રહે છે સૂંઠ શરીરમાં થતા વાયુને દૂર કરે છે Hiral Panchal -
ગુંદરના લાડુ (Gundar Laddu Recipe In Gujarati)
ઠંડી માં વસાણા ખાવાનું બહુ મહત્વ છે.એમાં શરીર ને ગરમી અને શક્તિ આપતા વિવિધ પદાર્થો ઉમેરવામાં આવે છે. મેં ગુંદર, સૂકા મેવા ઉમેરીને લાડુ બનાવ્યા છે. જે સ્વાદ માં તો સારા બન્યા જ છે અને પૌષ્ટિક પણ છે.#GA4 #Week14 Jyoti Joshi -
ખજૂર-અંજીર મિની કેક(Khajoor-Aanjir mini cake recipe in Gujarati)
#MW1 શિયાળા મા ખુબજ ફાયદકારક ખજૂર,અંજીર બધા ખાતા જ હોય... બધા અલગ અલગ રીતે બનાવી ને ખાતા હોય છે નાના બાળકો ને સારી રીતે ખવડાવવા માટે મે આજે મીની કેક ની જેમ બનાવ્યું છે એમાં ડ્રાય ફ્રુટ પણ આવી જયાને બાળકો ફટાફટ ખાઈ લે છે.. શિયાળા ના વસાણાં તરીકે પણ ચાલે.. ખાંડ ફ્રી છે એટલે નાના મોટા બધા માટે ગુણકારી છે...તેમાં થોડી સૂઠ ને પીપારી મૂડ નાખી દો એટલે પાચન માટે ફાયદાકારક... બહુ જલ્દી બની જાય છે..Hina Doshi
-
ડ્રાયફુટ ખજૂર ચોકલેટ લાડુ (Dryfruiat Khajoor Chocolate ladu Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Around The WOrld Cchallenge Week#Sweet recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaડ્રાયફુટ ખજૂર ચોકલેટ લાડુ ખૂબ જ પૌષ્ટિક હેલ્ધી અને એનર્જી યુક્ત એક લાડુનો ઉપયોગ કરવાથી શરીરની સ્ટેમિના શક્તિ જળવાઈ રહે છે તંદુરસ્તી માટેનો આ એક ઉત્તમ ઉપાય છે Ramaben Joshi -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#DIWALI2021 ખજૂર એ ઠંડીમાં ખાઈ શકાય. દિવાળી ફેસ્ટીવલ ના સમયે ગુલાબી ઠંડી શરૂ થઈ જાય જેથી શરીરને ગરમી અને તાકાત બંને પૂરી પાડે છે.યાદશક્તિમાં વધારો તેમ જ કોલસ્ટ્રોલ અને કબજિયાતમા ખૂબજ ફાયદો કરે છે. Smitaben R dave -
ખજૂર રોલ
#સંક્રાતિ ખજૂર રોલ જે ખુબજ ગુણકારી છે . સુગરફ્રી પણ કહેવાય છે.અને ડ્રાય ફ્રુટ પણ હોવાથી શરીર ને જોઈતા પ્રમાણ માં પોષક તત્વ પણ મળી રહે છે. આમ ગોળ, કે ખાંડ ની જરૂર નથી પડતી.ખજૂર ના ઘણા લાભ છે .. Krishna Kholiya -
ડ્રાયફુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#alpa#Cookpadindia#Cookpadgujarati#Cookpad એનર્જીથી ભરપૂર ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
ડ્રાયફ્રુટસ સ્મુધી (Dryfruits Smoothie Recipe In Gujarati)
Yess. Winter special..શિયાળા માં સવારે એક શોટ ફ્રેશ સ્મુધી પીવાથીશરીર માં તાજગી આવી જાય છે .. Sangita Vyas -
-
ખજૂર ડ્રાયફ્રુટ પાક લાડુ (Khajoor Dryfruit Paak Ladoo Recipe In Gujarati)
#KS2#cookpadgujarati#cookpadindiaશિયાળા માં ખજુર અને સૂકા મેવા ના સેવન ના લાભ આપણે સૌ જાણીએ છીએ. લોહતત્વ અને શક્તિ ના ભંડાર એવા ખજૂર માં કુદરતી મીઠાશ હોય છે જેથી અલગ થી ખાંડ -ગોળ ની જરૂર નથી પડતી. સાથે સૂકા મેવા ભેળવવાથી વધુ પૌષ્ટિક ની સાથે સ્વાદિષ્ટ પણ બને છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ (12)