ડ્રાયફ્રૂટ્સ આયર્ન બાર્સ(Dryfruits iron bars recipe in Gujarati)

Kiran Patelia
Kiran Patelia @kiranPateliya1975

#CookpadTurns4
#CookWithdryFruits

કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલિબ્રેટ કરવા માટે મે આજે ડ્રાયફ્રુટ વાળી 0% શુગર સ્વીટ ડીસ બનાવી છે.
આ સાથે કુકપેડ ઇન્ડિયા ના બધા એડમીન્સ અને ગ્રુપના બધા મેમ્બરને બર્થ ડે નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું.
અહિ એક એવી રેસિપી છે જેમાથી આપણાં શરીર મા પુરતુ આર્યન અને એનર્જી મલી રહે. રોજ સવારે એક મોટો પીસ લઈ શકાય, ખજુર મા નેચરલ શુગર હોય એટલે ડાયાબીટીશ હોય તો પણ ખાય શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
7/8 સર્વિંગ્સ
  1. 1 વાટકીબદામ
  2. 4 ચમચીઘી
  3. 1 ચમચીખસખસ
  4. 1 વાટકીરાંજગરા ની ધાણી
  5. 3 ચમચીમગજતરી ના બિ
  6. 4/5તાર કેસર
  7. 1 વાટકીકાજુ
  8. 1 વાટકીપિસ્તા
  9. 500 ગ્રામખજુર
  10. 1 ચમચીઇલાયચી પાઉડર
  11. 1 ચમચીમધ (ઓપ્શન્લ) ખજુર સોફ્ટ હોય તો જરુર નય પડે
  12. 4 ચમચીશેકેલા તલ
  13. 1ચુટ્કી જાયફળ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    બધા ડ્રાયફ્રૂટ ઝીના સમારી ને 1 મિનિટ માયયક્રોવેવ કરી લેવા

  2. 2

    ખજુર ને બિ કાઢી ને કડાંય મા ઘી મુકી ને ધીમા તાપે 8/10 મિનિટ શેક્વો સરસ માવા જેવુ થાય એટલે બધી સામગ્રી ઉમેરી ને 1 મિનિટ મિક્સ કરી લેવુ

  3. 3

    હવે થાળી ને ઘી થી ગ્રીસ કરી તેમા પાથરી લ્યો અને મોટા બાર્સ કટ કરી ને સર્વ કરો

  4. 4

    તો રેડી છે ટેસ્ટી,હેલ્ધિ આયર્ન બાર્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Patelia
Kiran Patelia @kiranPateliya1975
પર

Similar Recipes