રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ તુવેરના દાણા ને ધોઈને બાફી લેવા ત્યારબાદ તેને નિતારી લેવા.
- 2
હવે એક પેનમાં પાણી ગરમ કરવા મૂકો હવે તેમાં ગોળ ઉમેરો ગોળ એક રસ થઇ જાય એટલે તેમાં તેલ, તલ, આદું મરચા ની પેસ્ટ ને મીઠું ઉ મેરી ઉકળવા દેવું.
- 3
પાણી બરાબર ઉકળે એટલે તેમાં તુવેર ના દાણા અને લોટ નાખી મિક્સ કરી કોથમીર નાખી ધીમાં તાપે ૧૦ થી ૧૫ મિનિટ થવા દેવું થોડી થોડી વારે હલાવતા રહેવું (ખીચું જેવું બનાવવું.) હવે ઢોકળા ના કુકર માં બાફવા મૂકવું.
- 4
બફાઈ જાય એટલે તેને ઠંડો કરવા થાળી માં મૂકવું ઠંડુ થઈ જાય એટલે મિડીયમ સાઈઝ ના લુવા કરવા અને હાથ વડે દબાવીને ઢેકરા કરવા.
- 5
હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું અને તેલ ગરમ થાય એટલે મિડિયમ તાપ પર ઢેકરા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવા આ ઢેકરા ગરમ અને ઠંડા પણ ખાઈ શકાય છે તો ઢેકરા તૈયાર છે સર્વ કરવા માટે.
Similar Recipes
-
-
-
લીલી તુવેર દાણા ના ઢેકરા
ઢેકરા સાઉથ ગુજરાત ની ખુબ જ પ્રખ્યાત અને ટ્રેડિશનલ વાનગી છે. એનો તીખો અને ગળ્યો સ્વાદ જ એના સ્વાદ ની ઓળખ છે. અને તેને ઠંડા અને ગરમ બંને રીતે ખાવા માં ટેસ્ટી લાગે છે. તો તમે પણ જરૂર થી ટ્રાય કરો. Prerna Desai -
લીલી તુવેરના ઢેકરા (અનાવિલ સ્પેશિયલ)
#માઇઇબુક #પોસ્ટ૨૫ #વીકમીલ૩ અનાવિલ લોકો ખાવાના શોખીન હોય છે, સાથે એમની વાનગી પણ અલગ અને મસ્ત હોય છે, લીલી તૂવેરના દાણા માંથી અને ચાર લોટના મિશ્રણથી સાથે ગોળ, લીલુ લસણ, ના ઉપયોગ થી આ વાનગી બને છે, અત્યારે લીલા દાણા બજારમાં ન મળે પણ ફ્રોઝન કરી શકાય, જેમ વટાણા કરો છો એ રીતે, લીલુ લસણ તો આરામથી કૂંડા મા ઉગાડી શકાય અને ન મળે તો સુકુ પણ ચાલે લસણ, આજની મારી મનપસંદ વાનગી જે હુ મારી મમ્મી પાસે શીખી છું અને મારી અતિપ્રીય વાનગી માની આ એક વાનગી "લીલી તુવેરના ઢેકરા " Nidhi Desai -
-
-
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe in Gujarati)
આ સાઉથ ગુજરાત ni special આઇટમ છે. ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Reena parikh -
-
તુવેર ના ઢેકરા (Tuver Dhekra Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujraji sneha desai -
-
કાટલા લાડુ /કાટલું પાક (Katla Ladoo or Katlu Paak Recipe in Gujarati)
#GA4#Week15#Jaggery Megha Madhvani -
લીલી તુવેરના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#KS1#ઢેકરા#cookpadgujrati#cookpadindia Kunti Naik -
-
-
-
-
-
-
લીલી તુવેર ના ઢેકરા (Green Tuver Dhekra Recipe in Gujarati)
# KS1# Post 2 આ એક ટ્રેડીશનલ વાનગી છે.રિયલી ખાવા ની ખૂબ જ મઝા આવી. Alpa Pandya -
લીલી તુવેર ના ખાખરા
આ મારા ફેમિલી ની ખૂબ જ ભાવતી વાનગી છે .આ મારી પોતાની રેસીપી છે.#GA4 #CookpadIndia Nirixa Desai -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14303051
ટિપ્પણીઓ (11)