મેથી પાક(Methi paak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘી મૂકી લોટ ને એકદમ સેકી લો. થોડો લાલ કલર આવે અને સુગંધ આવે એટલે ગેસ પર થી ઉતારી લો.
- 2
હવે તેમાં જ તળેલો ગુંદર, કોપરું, ડ્રાય ફ્રુટ, સૂંઠ, ગંઠોડા બધું મિક્સ કરી લો.
- 3
હવે બીજી કડાઈ માં ઘી મૂકી ગોળ ઉમેરી લો. અને તેને ઓગળે એટલે તેને લોટ વાળામિશ્રણ માં એડ કરી મિક્સ કરો.
- 4
પછી તરત થાળી માં ઢાળી લો. અને કોપરું ભભરાવી પીસ માટે કાપા કરી લો. ઠંડા થાય પછી પીસ કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પાક (Masala Paak Recipe In Gujarati)
આ વસાણા વાળો પાક ખાવો શિયાળામાં આપણા માટે ગુણકારી છે.#GA4#Week15#Jaggery Rinku Saglani -
-
-
-
-
-
-
-
-
-
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
Week-8 શિયાળા ની સ્પેશિયલ વશાનું એટલે મેથી પાક ને લાડવા..#CB8 Hina Naimish Parmar -
-
મેથી ના લાડુ (Methi Ladu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winterspecial#vasanaશિયાળા માં વસાણા શરીર માટે સ્વાસ્થ્ય વર્ધક છે ,જે આપણે અનેક રીતે ખાવા માં ઉપયોગ કરીએ છીએ .વસાણા નો ઉપયોગ મીઠાઈ માં થાય છે ,પણ મેથી સાથે ગોળ માં ઉમેરી ને કરવાથી તેની કડવાશ ઓછી લાગે છે . Keshma Raichura -
-
-
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
#VR#વિન્ટરરેસીપી વસાણું શિયાળામાં શરીરને પોષણ આપે, મેથી ખાવા થી શરીર માં વા ,સંધિવા સામે રક્ષણ મળે છે.. ગુંદર શરીર નાં હાડકાં ને મુવમેન્ટ કરવા માટે સ્નિગ્ધતા પૂરી પાડે.. એટલે હાડકાં ને ઘસારો લાગે નહીં.. અડદ, કોપરું, ગોળ, સુકો મેવો આમાં થી શરીર ને શિયાળામાં એનર્જી , ગરમાવો મળે છે..તો આ છે.. પરફેક્ટ રેસિપી.. Sunita Vaghela -
-
-
ગુંદર પાક (Gunder Paak Recipe In Gujarati)
#VR#MBR8#week8 શિયાળા માં વસાણાં તરીકે શકિત દાયક અને સ્ફૂર્તિદાયક આ પાક ઠંડી માં શરીર ને તંદુરસ્તી તેમજ ગરમી આપે છે. Varsha Dave -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2 ગુંદર માં કેલ્શિયમ , મેગ્નેશિયમ ,પ્રોટીન અને ફાયબર ખુબ સારા પ્રમાણ માં છે .ગુંદર હાડકા ને મજબૂત બનાવે છે .ગુંદર શરીર માં ઇન્સ્યુલિન ના સ્ત્રાવ ને વધારે છે તેથી બ્લડ ખાંડ ને કંટ્રોલ માં રાખે છે અને ડાયાબિટીસ માં ફાયદાકારક છે .આમ શિયાળા માં ગુંદર પાક , ગુંદર ના લાડુ વગેરે વસાણાં બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#VR#MRB7#week7#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
સુખડી પાક (Sukhadi Paak Recipe In Gujarati)
#GA4#Week15#Jaggery# સુખડી પાક આ એક શિયાળા માં બનતું વસાણુ છે. રોજ સવારે નરણા કોઠે ખાવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે.શક્તિ વર્ધક છે. Geeta Rathod -
-
-
-
-
મેથી પાક(Methi pak Recipe in Gujarati)
#MW1#post-1મેથી મા આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન કે હોય છે. શિયાળામાં બહુ જ ફાયદો થાય છે. ડાયાબિટીસ ના દર્દી માટે બહુ જ લાભદાયી છે. Avani Suba -
અડદિયા પાક (Adadiya paak recipe in Gujarati)
અડદીયા પાક એ અડદ ના લોટ માથી બનતું વસાણું છે જેમા ભરપુર માત્રા મા ગુંદ, સુકોમેવો ઘી અને ગોળ અને સુંઠ પીપળી મુળ, જાવીંત્રી, એલચી તથા વિવિધ તેજાના માથી બનાવવા મા આવતો મસાલો ઉમેરી ને બનાવવામાં આવે છે,જેનુ સેવન શિયાળામાં કરવા મા આવે છે જે ખુબ જ સ્વાદિષ્ટ, શક્તિ વધૅક હોય છે.સવાર માં જો ખાવા મા આવે તો પુરો દિવસ એનૅજી થી ભરપુર વિતે છે.#CB7#week7Sonal Gaurav Suthar
-
મધ મિશ્રીત ગુંદર પાક
#WK2#WEEK2#વિન્ટર કિચન ચેલેન્જ#મધ મિશ્રીત ગુંદર પાકનહીં ગોળ, નહીં ખાંડ કે નહીં ખજૂર...અને છતાંય ગુંદર પાક....જી હાં આજે મેં મધ મિશ્રીત ગુંદર પાક ની રેસીપી મૂકી છે. મધ મિશ્રીત ગુંદર પાક માં વપરાતા ગુંદર અનેક રીતે આપણ શરીર ને લાભકારી છે...શિયાળામાં વપરાતા પાક/વસણા માં વપરાતો ગુંદર શરીર ને તાકાત આપે છે,હાડકાં ને પોષણ આપે છે,કરોડરજ્જુ ને મજબૂત કરે છે,સાંધાના દુખાવા ને દૂર કરે છે....ટૂંકમાં આપણા શરીર ના સંપૂર્ણ પોષણ માટે ગુંદર ધણો જ ઉપયોગી છે.મધ પણ શરીર માં હિમોગ્લોબીન વધારે, શ્ર્વાસ ના રોગો મટાડે,પિત ને શાંત કરે...પિત મટાડે,બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે..# મધ ને ગરમ ઘી સાથે ના લેવાય...ઘી માં તળેલ ગુંદર સાવ ઠંડો થાય પછી જ મધ ઉમેરવાનું.સુવાવડ પછી સ્ત્રી ને આપવામાં આવે છે ,આપણે પણ શિયાળાની કડકડતી ઠંડી આ ગુંદર પાક ને રોજ એક ચમચી લેવો જોઈએ. મારા કાકા ની દિકરી ના માસીજી એ આ ગુંદર પાક બનાવતાં હતાં પણ શીતલજી એ આ રેસીપી સરસ શીખવી છે .... Krishna Dholakia -
મેથી પાક (Methi Paak Recipe In Gujarati)
શિયાળામાં મેથીપાક ખાવાથી શરીરમાં ખૂબ ઉર્જા ઉત્પન્ન થાય છે.. મેથી થી શરીર માં વા મટે છે.. ગુંદર થી હાડકાં મજબૂત રહે છે.. ઘી શરીર ને પુષ્ટ બનાવે છે..સુંઠ અને ગંઠોડા સુકોમેવો શરીર ની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે.. ગોળ હિમોગ્લોબીન વધારે છે.. એટલે શિયાળામાં મેથીપાક ખાવાથી શરીર ચુસ્ત રહે છે.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14328003
ટિપ્પણીઓ (3)