શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. 4 કપપાણી
  2. 1 ચમચીહળદર પાઉડર
  3. 1 ચમચીલીંબુ નો રસ
  4. 1/2ચમચી મરી પાઉડર
  5. 1 ચમચીસંચળ પાઉડર
  6. 1તજ નો ટુકડો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન લો તેમાં 4 કપ પાણી નાખવું ત્યાર બાદ તેમાં હળદર પાઉડર નાખવો, પછી તેમાં મરી પાઉડર,લીંબુ નો રસ, તજ નો ટુકડો, અને સંચળ પાઉડર નાખી તેને 10-15 મિનિટ સુધી ઉકાળવું.

  2. 2

    પછી તેને રુમ ટેમ્પરેચર લઈ તેને સવાર સાંજ પી સકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhaliya
Payal Bhaliya @the_pyl_youb
પર
Gujarat, Porbandar
cooking is my meditation.❤#the_Pyl_Youbfollow me on Instagram @the_Pyl_Youband YouTube Also.....
વધુ વાંચો

Similar Recipes