શીંગ ચીકી (Peanut Chikki Recipe in Gujarati)

Urmi Desai @Urmi_Desai
શીંગ ચીકી (Peanut Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શીંગદાણા શેકી છોતરાં કાઢી મિક્સર જારમાં અધકચરો ભૂક્કો કરી લો. એક પેનમાં ઘી અને ગોળ ઉમેરો અને હલાવો.
- 2
આ રીતે ગોળ ઓગળી જાય એટલે તેમાં શીંગદાણાનો ભૂક્કો ઉમેરો બરાબર મિક્સ કરી લો. હવે પ્લેટફોર્મ પર થોડું ઘી લગાડી મિશ્રણ ઠાલવી દેવું.
- 3
હવે વેલણથી વણી લો. 5 મિનિટ બાદ કાપા કરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલની ચીકી (Tal Chikki Recipe in Gujarati)
#GA4#Week18#chikki મકરસંક્રાંતિ ના પાવન પર્વ નિમિત્તે મેં આજે તલની ચીકી બનાવી છે. તલ શરીર માટે ખૂબ જ શક્તિવર્ધક છે. Miti Mankad -
-
તલની ચીકી (Til Chikki recipe in Gujarati)
#GA4#Week18#chikki શિયાળાની સીઝનમાં ચીકી ખાવાની ખૂબ જ મજા આવે છે. શિયાળામાં હવામાન ડ્રાય હોય છે તેને લીધે ચીકી ખુબ જ સરસ બને છે. ચીકી ઘણી બધી પ્રકારની બનતી હોય છે સીંગદાણાની, તલની, ડ્રાયફ્રુટની, ટોપરાની, દાળીયાની વગેરે. શિયાળામાં ઉતરાયણનો તહેવાર આવે એટલે વિવિધ પ્રકારની ચીકીઓ બને. મેં આ વખતે ઉત્તરાયણ નિમિત્તે તલની ચીકી બનાવી છે. Asmita Rupani -
-
પીનટ ચીકી રસમલાઈ શોટ્સ (Peanut Chikki Rasmalai Shots Recipe In Gujarati)
#GA4 #Week18 #chikkiમકરસંક્રાંતિ પર્વની ઉજવણી ચીકી વગર અધુરી લાગે છે. પણ મેં ચીકી ને અલગ રીતે સર્વ કરીનેમકરસંક્રાંતિ પર્વ માટે બેસ્ટ ડેઝર્ટ બનાવ્યું છે. Harita Mendha -
-
-
તલની ચીક્કી (Tal chikki recipe in Gujarati)
#GA4#Week18#Chikkiતલની ચીકી બાળકોને ખૂબ જ ભાવતી હોય છે. તો મેં અહીં તલ અને ગોળનો ઉપયોગ કરીને ચીકી બનાવી છે . Nita Prajesh Suthar -
શીંગ ની ચીકી(Peanut Chikki Recipe in Gujarati)
#GA4#week12#peanutશીંગ ની ચીકી ખાસ સંક્રાતિ પર બને પણ મારે ત્યાં બધા ને જમ્યા પછી કંઇક ગળ્યું જોવે અને શીંગ ની ચીકી toh anytime ભાવે બનવા માં સહેલી અને એટલે પોચી બને કે બધા ચાવી શકે Komal Shah -
તલ ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4#week18#chikkiઉતરાયણમાં તલની ચીકી બનાવવાનો એક ટ્રેડિશનલ રીઝન છે Nipa Shah -
મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
ઉતરાયણમાં જુદી જુદી જાતની ચીકી બને છે શીંગ દાળિયા મમરા ની ચીકી બહુ ખવાય છે#GA4#Week18#chikki Rajni Sanghavi -
-
મકર સંક્રાંતિ સ્પેશિયલ ચીકી (Makar Sankranti Special Chikki Recipe In Gujarati)
#MS#Makar Sankranti challenge અહીંયા મકર સંક્રાંતિ નિમિત્તે બનતી વિવિધ ચીકી ની રેસીપી આપુ છું. Varsha Dave -
શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
#MSચીકી ઉત્તરાયણ પર્વ પર બનાવવામાં આવતી વાનગી છે.દરેક ઘરમાં ચીકી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4#week18તલની ચીકી મમરાની ચીકી#chikkiઉતરાયણ કે પછી મકરસંક્રાંતિ શિયાળો આવે એટલે અલગ અલગ જાતના લાડવા, ચીકી આપણે બનાવતા હોઈએ છે, આજે મે મમરાના લાડુ બનાવ્યા છે, મમરાની ચીકી અને તલની ચીકી જે બધાને ખૂબ જ ભાવે છે, અને શિયાળામાં શરીર માટે પણ હેલ્ધી કહેવાય,મેતો સંક્રાંતિ ની તૈયારી માટે મમરા ના લાડવા અને ચીકી બનાવી લીધા anudafda1610@gmail.com -
મમરાની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
#MSમમરાની ચીકી એ મકર સંક્રાંતિ માં બનતી રેસીપી છે. બાળકોને બહુ ભાવતી અને ખાવામાં ક્રિસ્પી લાગે છે. Jyoti Joshi -
સીંગદાણા ચીકી (Peanut Chikki Recipe In Gujarati)
#GA4 #Week18#cookpadindia#CookpadGujarati#Chikki#સીંગદાણા_ચીકી Henal Kothadiya _ #HENALs_Kitchen -
ચીકી (Chikki Recipe in Gujarati)
#GA4 #Week18 #Chikkiચીક્કી વગર તો ઉતરાયણ નો તહેવાર અધુરો લાગે તો થયું લાવ ને બનાવી જ દઉ અને ફટાફટ બનાવી જ ખુબ જલ્દી બની જાય છે Kokila Patel -
શીંગ ની ચીકી (Peanuts Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#CookpadIndia#Cookpadgujarati#Cookpad સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ અદભૂત ફાયદા ધરાવતી સીંગની ચિક્કી નાના-મોટા બધાને પ્રિય હોય છે. ગુજરાતમાં શિયાળાની સીઝનમાં અને ખાસ કરીને ઉત્તરાણ વખતે સિંગની તથા તલની ચિક્કી ઘેરઘેર બને છે. ખાસ કરીને ઉત્તરાયણ નો તહેવાર આવતાં બધાં લોકો ઘરે ઘણા પ્રકાર ની ચીકી બનાવતાં હોય છે.મે શીંગ ની ચીકી બનાવી છે જે ખાવામાં બજારમાં મળતી ક્રિસ્પી ચીકી જેવી જ બની છે. Komal Khatwani -
શીંગદાણા અને ચોકલેટ ની ચીકી (Shingdana Chocolate Chikki Recipe In Gujarati)
#MSઉતરાયણ સ્પેશ્યલ નવી રીત ની ચીકી, બાળકો અને મોટાઓને ભાવતી શીંગદાણા અને ચોકલેટ ની ચીકી Bina Talati -
તલ અને મિક્સ ડ્રાયફ્રૂટ્સની ચીકી (Til Mix Dry Fruits Chikki Recipe In Gujarati)
#GA4#Week18 ફ્રેન્ડ ઉતરાયણ હોય અને આપણે ચીકી ન બનાવી એવું તો બને જ નહીં આજે મેં પણ ચીકી બનાવી છે.... Kiran Solanki -
શીંગ-દાળિયા ની દાળ ની ચીકી (Sing Daliya Chikki Recipe In Gujarati)
#GA4#WeeK18#chikki Yamuna H Javani -
તલ ની જાડી ચીકી (Til Thick Chikki Recipe In Gujarati)
#MSચીકી ઉત્તરાયણ પર્વ પર બનાવવામાં આવતી વાનગી છે.દરેક ઘરમાં ચીકી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#મકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જ #MS# શીંગ ની ચીકીમકરસંક્રાંતિ આવે અને દરેક જાતની ચિકીઓ બજારમાં મળવાની શરૂઆત થઇ જાય છે. અને દરેક સંક્રાંતિ ઉપર ધરે પણ બનાવે છે.મેં આજે શીંગ ની ચીકી ઘરે બનાવી છે. Jyoti Shah -
-
તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4 #week18 #chikkiમકરસંક્રાંતિ માં તલના ઉપયોગનું ઘણું જ મહત્વ છે. તેલમાંથી ચીકી અને લાડુ બનાવવામાં આવે છે. Kashmira Bhuva -
-
મમરા ની ચીકી (Puffed Rice Chikki Recipe in Gujarati)
ઉતરાયણ માં મારી આ સૌથી ફેવરિટ ચીક્કી. ખાવામાં એકદમ હલકી.#GA4#Week18#Chikki Shreya Desai -
-
ડ્રાયફ્રૂટ ચીકી (Dry Fruit Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 ઉતરાયણ માં અલગ અલગ ચીકી બનાવાય છે. Hetal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14425873
ટિપ્પણીઓ (6)