તલ ચીક્કી (Til Chikki Recipe In Gujarati)

Thakker Aarti @cook_19906780
તલ ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ઘીમાં તાપે તલ શેકી લો તલ બરાબર શેકાય એટલે થોડાં ઠંડા પડવા દો. જેટલાં તલ લીધાં હોય તેના થી અડધાં થી થોડો વધું ગોળ લઈ શકાય.
- 2
પેન માં ગોળ ગરમ કરો ગોળ નો પાયો તૈયાર થાય એટલે એક વાટકી માં પાણી લઈ એક ટીપું પાડવું જો તે કડક થઇ ને તૂટે તો પાયો થઈ ગયો છે એવું સમજવું તે જ સમયે એક ચમચી ઘી નાખી દો સાથે સેકેલા તલ નાંખી ગેસ બંધ કરી મિક્સ કરો.
- 3
મિશ્રણ નો રોટલો વણી લો વેલણ અને નીચે ના ભાગ માં તેલ લગાવી લેવું. ગરમ હોય ત્યારે જ છરી વડે કાપા પાડી દેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાળા સફેદ તલ ની ચીકી (Black White Til Chiki Recipe In Gujarati)
#DIWALI2021#દિવાળી સ્પેશ્યલ#કાળા સફેદ તલ ની ચીકીઆજે મે તલ સફેદ ની બતક સેઇપ માં બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
તલ ની ચીક્કી (Til chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#Post1#Uttrayanspecialતલ ની સ્લીમ ટ્રીમ ચીક્કી બનાવતા મને બહુ મજા આવે છે😁😊.સામાન્ય રીતે ચીક્કી માં બધા સફેદ કોલ્હાપુરી ગોળ યુઝ કરે છે પણ સ્વાથ્ય માટે દેશી ગોળ ઉત્તમ હોય છે જેથી હું રંગરૂપ કરતાં તેનાં ગુણ ને જોઈ દેશી ગોળ જ વાપરૂં છું. Bansi Thaker -
કાળા તલ ની ચીકી (Black Til Chikki Recipe In Gujarati)
#MS ઉતરાયણ ના દિવસે તલ નું દાન કરવામાં આવે છે .તલ બે પ્રકાર ના હોય છે કાળા અને સફેદ તલ .કાળા તલ માં પ્રોટીન , કેલ્શિયમ વધારે પ્રમાણમાં મળે આવે છે .કાળા તલ ખુબ જ શ્રેષ્ટ હોય છે .તલ ના સેવન થી માનસિક રોગો અને તણાવ પણ દૂર થાય છે .કાળા તલ ના સેવન કરવાથી વાળ ખરતા અટકે છે .વાળ મજબૂતઅને કાળા બને છે . Rekha Ramchandani -
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki 🔺તલ ની ચીક્કી એટલે તલસાંકળી...🔺ઉતરાણ માટે સ્પેશિયલ મે તલસાંકળી ખાંડ મા બનાવી છે જે એટલી પતલી ને કીસ્પી કડકડી થાય છે ને વળી જાજો સમય પન નથી લાગતો બનતા. 🔺એકવાર ખાંડ વાળી ખાશો તો ગોળ વાળી ને ભુલી જાશો..એટલી સરસ લાગે છે....😋 Rasmita Finaviya -
-
તલની ચીક્કી (Tal chikki recipe in Gujarati)
#GA4#Week18#Chikkiતલની ચીકી બાળકોને ખૂબ જ ભાવતી હોય છે. તો મેં અહીં તલ અને ગોળનો ઉપયોગ કરીને ચીકી બનાવી છે . Nita Prajesh Suthar -
-
તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4 #week18 #chikkiમકરસંક્રાંતિ માં તલના ઉપયોગનું ઘણું જ મહત્વ છે. તેલમાંથી ચીકી અને લાડુ બનાવવામાં આવે છે. Kashmira Bhuva -
તલ કાજુ ચીકી (Til Kaju Chikki Recipe In Gujarati)
#MS#cookpadgujaratiમકરસંક્રાંતિ આવે એટલે બધા ના ઘરમાં જાત જાતની ચીકી તો બને જ.આ પર્વ પર તલનું ખાસ મહત્વ છે.તલ દાન પણ કરે છે.તલ દાન કરવા માટે ઘણા તલની ચીકી - તલ સાંકળી તેમજ વિવિધ જાતની ચિક્કીમા પણ તલ મિક્સ કરી ને દાન કરતાં હોય છે. મેં આજે તલ-કાજુ ચીકી વીથ બાસકેટ બનાવી છે. જે કોઈ ને પેક કરી ગિફ્ટ કરીએ તો ખૂબ સારી લાગે છેઅને તે ખુશ પણ થઈ જાય છે અને ગુપ્ત દાન પણ થઈ જાય છે. તલ-કાજુ ચીકી વીથ બાસ્કેટ Ankita Tank Parmar -
તલ ની ચીક્કી શીંગ ની ચીક્કી (Til Chikki Shing Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI Sweta Keyur Dhokai -
-
તલ ની ચીકકી (Til Chikki Recipe In Gujarati)
#GA4 #Week 18તલ ની ખાંડ વાળી ચીકી..શીંગ કાલા તલ ની ચીકી Jayshree Chotalia -
સફેદ અને કાળા તલ ની ચીક્કી (White Black Til Chikki Recipe In Gujarati)
#USઉત્તરાયણ આવી અને ગઈ પણ એનો તહેવાર કેમ ઉજવાય છે ? અને એમાં તલ અને ગોળ ની વાનગી શા માટે ખાવાની હોય ? એની પાછળ નું એક કારણ છે કે ઉત્તરાયણ વખતે જે ઋતુ હોય છે જેમાં પવન હોય જે ઠંડો હોય અને એ વખતે શરીર માં ગરમી ની જરર પડે અને તલ અને ગોળ બંને ગરમી આપનારા છે અને તલ નું તેલ શરીર માં ઓઈલિંગ નું કામ કરે છે અને ગોળ શરીર ના લોહી ને શુદ્ધ કરે છે જેથી તલ અને ગોળ ની ચીક્કી ખવાય છે આ સીઝન માં. મેં બનાવી સફેદ અને કાળા તલ ની ચીક્કી. Bansi Thaker -
-
-
તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકાય......પો છે...ઊતરાયણ આવી ને પતંગ ની કાપા કાપી ચાલી. આપણાં ગુજરાતીઓ માટે મકરસંક્રાંતી નો તહેવાર એટલે પતંગ અને ચીક્કી... તલ ની, મમરા ની, શીંગદાણા ની, ડ્રાયફ્રૂટ્સ ની ... આજે મેં તલ ની ચીક્કી બનાવી છે , અને પતંગ શેપ માં સર્વ કરેલ છે. Manisha Sampat -
તલ ચીકી (Til Chikki Recipe in Gujarati)
#GA4#week18#chikkiઉતરાયણમાં તલની ચીકી બનાવવાનો એક ટ્રેડિશનલ રીઝન છે Nipa Shah -
-
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18#ચીકી#ઉતરાયણતલ ખાવાથી શરીર ને ભરપૂર માત્રા માં ઉર્જા મળે છે હોય છે. તલ ફક્ત પેટ માટેજ નહીં આખા શરીર ના રોગો મટાડી શકે છે. અને ગોળ એ શરીર ની નબડાઈ દૂર કરે છે. તલ ને ગોળ સાથે ખાવાથી ખુબ ફાયદા કારક છે. Daxita Shah -
તલની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#૧૬મેં કાળા અને સફેદ તલ બંને મિક્સ કરીને મે ગોળ અને તલની ચીકી બનાવેલી છે. Bansi Kotecha -
કાળા તલ તલસાંકળી (Kala Til Tilsankli Recipe In Gujarati)
કાળા તલની તલસાંકળી#GA4#week18#cookpadindia#cookpadgujrati#Chikki Sunita Ved -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ સ્પેશિયલ તલ ની ચીકી જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે Jayshree Chauhan -
-
-
-
-
તલ, શીંગ મીક્સ ચીક્કી (Til Shing Mix Chikki Recipe In Gujarati)
તલ,શીંગ ની મિકસ ચીકિ#GA4 #Week18 #Post1 Minaxi Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14478919
ટિપ્પણીઓ (2)