રાજગરા ના થેપલા (Rajgira Thepla Recipe In Gujarati)

Thakker Aarti
Thakker Aarti @cook_19906780

#GA4
#Week20
#thepla
થોડી સામગ્રી માં ફટાફટ આ થેપલા બને છે અને ટેસ્ટી તો ખરા તો જરૂર try કરજો આ રેસિપી

રાજગરા ના થેપલા (Rajgira Thepla Recipe In Gujarati)

#GA4
#Week20
#thepla
થોડી સામગ્રી માં ફટાફટ આ થેપલા બને છે અને ટેસ્ટી તો ખરા તો જરૂર try કરજો આ રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનિટ
૨લોકો
  1. ૨ વાટકી રજગરા નો લોટ
  2. બારીક સમારેલ કોથમીર પસંદ મુજબ
  3. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. પાણી જરૂર મુજબ
  6. શેકવા માટે તેલ અથવા ઘી પસંદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦મિનિટ
  1. 1

    લોટ માં મીઠું, કોથમીર, લાલ મરચું પાઉડર નાખીને પાણી થી લોટ બાંધી લો. લૂઆ બનાવીને લોટ નું અટામણ લઈ ઠેપલા વણી લો.

  2. 2

    તવી ઉપર શેકી લો થોડું તેલ અથવા ઘી મૂકી બરાબર શેકી લો. ચા કે દહીં અથવા તીખી ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Thakker Aarti
Thakker Aarti @cook_19906780
પર

ટિપ્પણીઓ

Similar Recipes