આલુ મેથી નું શાક(Aloo Methi Sahk Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Heenaba jadeja
Heenaba jadeja @Heena
Gondal
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનીટ
2 લોકો
  1. 2બાફેલા બટાકા
  2. 2 ચમચીકસુરી મેથી
  3. 1 ચમચીતેલ
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીમરચું
  6. મીઠું સ્વદાનુસાર
  7. ચપટીખાંડ
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. સમારેલ કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    બાફેલા બટાકા ને નાના ટુકડા માં સમારી લો.

  2. 2

    એક કઢાઈ મા તેલ મૂકી રાઈ અને હિંગ ઉમેરી બાફેલા બટાકા ના ટુકડા ઉમેરી બધા મસાલા કરો.

  3. 3

    થોડું પાણી ઉમેરી એકરસ કરી લો. ઉપર થી થોડી કસુરી મેથી મસળીને નાખો. શાક તૈયાર છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Heenaba jadeja
પર
Gondal

Similar Recipes