ક્રિસ્પી આલુ ટ્રાએંગલ (Crispy Aloo Triangle Recipe In Gujarati)

Priti Ghediya @cook_17760425
ક્રિસ્પી આલુ ટ્રાએંગલ (Crispy Aloo Triangle Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરવા મુકો પછી તેમા મીઠુ ઉમેરો પછી પાણિ ઉકળે એટલે તેમા ચોખાનો લોટ ઉમેરી તેને સતત હલાવતા રહો પછી તેને ધીમા ગેસ પર ઢાંકી ને ૫ મિનિટ માટે ચડવા દો પછી તેને ગેસ પર થી ઉતારી ને ઠરવા દો.
- 2
આ મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે તેમાં બટેટા નો માવો તેમજ બધા મસાલા ઉમેરી અને તેને બરાબર મિક્સ કરી લો.
- 3
હવે એક થાળી લો. તેને તેલ થી ગ્રીસ કરી લો પછી તેમા આ મિશ્રણ ને પાથરી લો પછી તેને ૧૦ થી ૧૫ મિનિટ સુધી રેસ્ટ આપો ત્યાર બાદ તેને સેન્ડવીચ આકાર માં કટ કરી લો.
- 4
હવે એક પેન ને ગેસ પર મૂકો પછી તેમા તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તલ ઉમેરો પછી આ ટોસ્ટ ને સેલોફ્રાય કરી લો પછી તેને સવિઁગ ડીશ માં લઈ ચીઝ થી ગાનિઁશ કરી ટોમેટો સોસ અને ફૂદીનાની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ક્રિસ્પી ભીંડા તિખારી(crispy bhinda tikhari recipe in Gujarati)
#સુપરશેફ 1આ ભીંડી મે સ્પેશ્યલ અજમાના પાન એડ કરી બનાવી છે.સાથે તિખારી થી પ્રેસન્ટેશન કર્યું છે#માઇઇબુક post 19 Nirali Dudhat -
-
-
બેસનની ફ્રેન્ચ ફ્રાઈસ(Besan French fries recipe in Gujarati)
#GA4#Week12#Mayo#besanબટાકાની ફ્રેન્ચ ફ્રાઈસ બહુ ખા ઘી ચાલો આજે બેસન ની ટ્રાય કરીએ Prerita Shah -
-
-
ક્રિસ્પી મખાના બાઈટ(Crispy makhana bite recipe in Gujarati)
#GA4#Week13#Makhana#2nd ofpost... મખાના,કમળ કાકળીમા થી બને છે સ્વાદ મા ધાણી જેવા દેખાવ મા ગોલ સફેદ રંગ ના હોય છે ,વજન મા હલકુ હોય છે એના ગુળો,અને પોષ્ટિકતા ને લીધે ડ્રાયફુટ મા ગણતત્રી હોય છે Saroj Shah -
ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1આ પરોઠા ડિનર અને બ્રેકફાસ્ટ માં લઇ શકાય છે આ એક ફુલ મેનુ ડીશ છે આ મારી ઇન્નોવેટીવ વાનગી છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
ચીઝ આલુ ગાર્લિક પરાઠા (Cheese Aloo Garlic Paratha Recipe In Gujarati)
આ પરાઠા બેરકફાસ્ટ અને ડિનર માં ખુબ સારી રીતે ખાય શકાય છે. આ વાનગી મારી ઇન્નોવેટિવ che કિડ્સ ને ભાવે છે.. #GA4 #Week1 Bhavisha Bhatt Bhavi Food Gallery -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
દમ આલુ (Dum Aloo Recipe in gujarati)
#GA4#Week4#ગ્રેવીઆપણે ગુજરાતીઓ ને ગ્રેવી વાળું દમ આલુ બહુ જ ભાવતું હોય છે જે બનાવવા મા ખૂબ સરળ અને સ્વાદિષ્ટ બને છે ....Komal Pandya
-
ક્રિસ્પી રવા ઈડલી (Crispy Rava Idli Recipe In Gujarati)
#EB#week1#cookoadindia#cookoadgujrati આ રવા ઈડલી ને આપને જે વઘાર કરીએ તે વઘરિયા માં બનાવી છે सोनल जयेश सुथार -
-
-
-
-
બટેટા અને પૌહા કટકેસ(bateka and pauva cutlet recipe in Gujarati)
#goldenapron3#માઇઇબુક #પોસ્ટ 15 milan bhatt -
ફુલ્કા રોટી મસાલા દહીં ભીડી અને કાઠિયાવાડી ભરેલા ભીંડાની સબ્જી
#GA4#week1#દહીં Arpita Kushal Thakkar -
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
#GA4#Week22#chila ચીલા નામ સાંભળતા મોમાં પાણી છૂટે. કારણ તેમાં ઘણા વેરીએશન છે.જૂદી જૂદી દાળ,રવો,ચણાના,ઘઉના.વળી તેમાં પણ વેજી.ભાજી,સાદા,ઓનીયન,ટોમેટો,દહીંવાળા વગેરે...વગેરે.હું આજે આપની સમક્ષ મગની દાળના ચિલ્લાની રેશિપી લાવી છું. જે સ્વાદમાં બિલકુલ હટકે....છે. Smitaben R dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13680818
ટિપ્પણીઓ