મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati)

Kiran Jataniya @kiran_jataniya
મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ નો દાળ ધોઈ ને કુકર મા બે ગણું પાણી નાખી જરા હળદર મીઠું નાખી બાફી લો.
- 2
ત્યારબાદ બફાઈ જાય એટલે કુકર ખોલી ચમચા વડે મિક્સ કરી લૉ.ત્યારબાદ ડુંગળી,ટમેટું,મરચું,આદુ અને લસણ ને ચોપર માં ચોપ કરી લો.
- 3
ત્યારબાદ કોથમીર સુધારી લો.અને આ બધુ એક ડીશ મા ત્યાર કરી લૉ.તેમાં લીમડા ના પાન પણ મૂકી દો. ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ મૂકો. તેલ થઈ જાય એટલે સૂકા મરચા,તમાલપત્ર, રાઇજીરું,અને હિંગ એડ કરી દો.
- 4
ત્યારબાદ ચોપ કરેલું મિક્ષ નાખી દો. અને તેલ મા જરા હલાવતા રહો.ડુંગળી ગુલાબી થાય એટલે દાળ એડ કરી બધા મસાલા કરી લૉ. અને થોડીવાર ઉકળવા દો. ત્યારબાદ ગરમ મસાલો એડ કરી ઉતારી લો.
- 5
આ રેડી છે મસ્ત ચટાકેદાર મગ ની દાળ. આ રોજિંદો દાળ માંથી અલગ ટેસ્ટ માટે આ દાળ બનાવો ભાત સાથે મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હૈદરાબાદી મસુર દાળ (Hyderabadi Masoor Dal Recipe in Gujarati)
#Am1#cookpadindia#cookpadgujratiચટાકેદાર મસુરની દાળઆ મસુર ની દાળ પોષ્ટિક અને પચવા મા હલ્કી હોઈ છે. આપણે રોજ તુવેરદાળ બનાવતા હોય તો અલગ ટેસ્ટ માટે કયારેક આ દાળ ભાત સાથે ટેસ્ટી લાગે છે... anudafda1610@gmail.com -
શીંગદાણા ની ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)
#GA4#week12#cookpadindiaશિયાળા ની સીઝન માં આવતા લાલ મરચાં તીખા હોઈ છે પણ ફાયદા અનેક છે.તો આ રીતે ચટણી બનાવી ને ખવાથી તીખી નહી લાગે પરંતુ ટેસ્ટી લાગશે. Kiran Jataniya -
-
દાળ તડકા & જીરા રાઈસ(dal tadka and jira rice recipe in gujarati)
#સુપરશેફ૪આપણે ગુજરાતી લોકો ફૂલ થાળી ખાવાના શોખીન હોઈએ છીએ તો પંજાબી ફૂલ થાળી માં દલફ્રાઇ અથવા તડકા અને જીરા રાઈસ તો હોઈ જ.તો આજે આપણે દાળ તડકા &જીરા રાઈસ બનાવીશું. Kiran Jataniya -
મગ ની છૂટી દાળ (mag dal recipe in Gujarati)
#સુપરસેફ4#દાળદાળ એ ગુજરાતી ભાણા નું અભિન્ન ભાગ છે દાળ એ પોષ્ટિક અને સ્વાદિષ્ટ ફૂડ છે અલગ અલગ રીતે રાંધી ને એની મોજ લેવાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
મગ ની દાળ ની દાલ ફ્રાય
#લોકડાઉન આમ તો દાળ ફ્રાય માં તુવેર, ચણા મગ એમ મિક્સ દાળ પણ લેવાતી હોય છે. મગ ની દાળ ની દાળ ફ્રાય ખૂબ ઝડપ થી તૈયાર થાય છે. મને આ દાલ ફ્રાય જ વધુ પસંદ છે Bijal Thaker -
મગ ની દાળ.(Mag ni Dal Recipe in Gujarati.)
#PR જૈન રેસીપી મુજબ છુટી મગ ની દાળ બનાવી છે.કઢી ભાત,પૂરણપોળી ,રસ પુરી જેવી વાનગીઓ સાથે છુટી મગ ની દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
ફોતરાવાળી મગ ની દાળ (Chilka Moong Dal Recipe In Gujarati)
મગ ની દાળ ઘણી સ્વાદિષ્ટ હોય છે .મગ ની દાળ ને ઘણા લોકો લીલી દાળ અને સોનેરી દાળ ના નામ થી પણ ઓળખે છે .આ દાળ તબિયત ની સાથે સાથે વાળ અને ત્વચા માટે પણ લાભકારી હોય છે .આ દાળ મધુમેહ ને નિયંત્રિત રાખે છે , આંખો ને સ્વસ્થ રાખે છે , ચહેરા પર ચમક આવે છે , રોગ પ્રતિકારક ક્ષમતા માં વધારો થાય છે ,હાડકાઓ મજબૂત બને છે . આમ આ દાળ ખાવા ના ઘણા ફાયદા છે .#AM1 Rekha Ramchandani -
મગ ની લસુની તડકા દાળ (Moong Lasuni Tadka Dal Recipe In Gujarati)
#MBR4#week4 મગ ની દાળ માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું હોય છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ છે. Varsha Dave -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunity#cookpadindiaપ્રોટીન થી ભરપુર અને હેલ્ધી મગ નું સૂપ કોઈ પણ બીમારી માં લઇ શકાય.આ મગ ની કહેવત ખરેખર સાચી ઠરી છે.મગ કહે હું લીલો દાણો મારી માથે ચાંદુ.કોઈ મને રોજ ખાઈ માણસ ઊઠાડું માંદુ. Kiran Jataniya -
આખા મગ ની દાળ (Whole Moong Dal Recipe In Gujarati)
#DRએકદમ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક આખા મગ ની દાળ મેં અહીં યા બનાવી છે, જે ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
મગ ની દાળ-ભાત
#માઇલંચજ્યારે શાક ભાજી ના હોય ત્યારે દાળ કે કઠોળ નો ઉપયોગ કરી લંચ તૈયાર કરી શકાય છે. મેં મગ ની ફોતરાં વાળી દાળ સાથે ભાત પીરસ્યો છે. બહુ ઓછા મસાલા સાથે પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી શકાય છે. ખાટા મીઠા સ્વાદ વાળી આ દાળ ભાત સાથે સરસ લાગે છે. Bijal Thaker -
આખા મગ ની દાળ
#AM1પોસ્ટ1 આજ ડીનર મા આખા મગ ની દાળ બનાઈ છે એ પચવા મા હલ્કી છે સ્વાદિસ્ટ અને હેલ્ધી છે. તો જોઈયે સુપર હેલ્ધી ,સુપર ટેસ્ટી દાળ બનાવાની રીત. Saroj Shah -
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
ટેસ્ટ માં મસ્ત મગ ની છૂટી દાળ ગુજરાતી જમણ માં ફેવરિટ છે.એ દૂધ પાક,શ્રીખંડ,ખીર સાથે વધારે બનાવાય છે.કાઢી ભાત સાથે પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
મગ ની દાળ ની ખાંડવી (Moong Dal Khandvi Recipe In Gujarati)
#RC1Yellowખાંડવી નાના મોટા સૌ કોઈને પ્રિય હોય છે. આજે મે મગ ની પીળી દાળ ની ખાંડવી બનાવી. જે સ્વાદ માં ખુબ સરસ થઈ અને મગ ની દાળ પચવા માં હળવી હોવાથી પેટ માં ભારે પણ નથી લાગતી. Hiral Dholakia -
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#DR તુવેર ની દાળ ગુજરાતી લોકો ની ફેવરિટ હોય છે....પણ આજ મેં મગ ની મોગર દાળ બનાવી છે. Harsha Gohil -
મગ ની છોડાંવાળી દાળ (Split Moong Dal Recipe In Gujarati)
લંચ કે ડિનર બંને માં ખાઈ શકાય . બહુ જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
મગ ની દાળ ની કરી
#goldenapron3Week 2પચવા માં હલ્કી, સ્વાદ માં ટેસ્ટી અને બનાવવા માં ઝટપટ એવી આ કરી અમે મોટા ભાગે ડીનર માં ભાખરી અને મસાલા વાળી ડુંગળી સાથે ખાઈએ છીએ. સરસ સંતોષ વળે છે. Priyangi Pujara -
સવા ની ભાજી વાળી મગ દાળ
#DRસવા ની ભાજી વાળી મગ દાળ ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તે હેલ્થ માટે પણ ફાયદાકારક છે સવા ની ભાજી અને મગ દાળ માં ઘણા પોષક તત્વો રહેલા છે Harsha Solanki -
મૂંગ દાળ ઈડલી(Moong Dal Idli Recipe In Gujarati)
#RC1Yellowઆથા વગર અને ઝડપ થી બની જતી મગની દાળ ની ઈડલી પૌષ્ટિક આને પચવા માં હળવી હોય છે. સ્વાદ માં પણ સરસ લાગે છે. Hiral Dholakia -
સાબુદાણા બટેટા ની ખીચડી
#ઉપવાસફરાળ નું નામ પડે એટલે સાબુદાણા ની ખિચડી તો સૌ પ્રથમ યાદ આવી જ જાય.શ્રાવણ માસ મા ઘણા ઉપવાસ આવે તો ફરાળી સ્પેશિયલ વાનગી સાબુદાણા ની ખિચડી ની રેસિપી નોંધી લઈએ. Kiran Jataniya -
-
મગ ની છુટી દાળ (Moong Chuti Dal Recipe In Gujarati)
#AM1#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી ભોજનમાં મગની છૂટી દાળ એ કડીભર સાથે બનાવતી હોય છે મમ્મી છૂટી દાળ ફટાફટ બની જાય છે તેમાં પણ જ્યારે કેરીની સીઝન હોય ત્યારે રસ રોટલી સાથે છૂટી દાળ ગુજરાતી ઘરોમાં બનતી હોય છે. મેહી મગની દાળને કૂકરમાં થી ૭ મિનિટમાં તૈયાર થઈ જાય એ રીતે તૈયાર કરેલ છે. Shweta Shah -
-
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
મગ દાળ માં બનાવેલી મસાલા ખીચડી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોઈ છે. પચવામાં હલકી હોઈ છે.દરેક ગુજરાતી ઘરે લગભગ બનતી જ઼ હોઈ છે.#GA4#week7 Minaxi Rohit -
શાહી દાળ (Shahi Dal Recipe In Gujarati)
#MA મારા mummy ની ફેવરીટ દાળ. spysi, ચટપટી મારા relatives ને પણ મારા mummy ની આ દાળ બહુ ભાવે છે. Heena Chandarana -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati)
ગુજરાતી દાળ ટેસ્ટી લાગે અને તે પણ ગોળ આંબલી ની દાળ તો બધા માં જ ટેસ્ટી લાગે છે.. Sunita Vaghela -
-
લસુની તડકા દાળ (Lasuni Dal Tadka Recipe In Gujarati)
#DRઆજે મે મગ ની દાળ માં લસણ નો ડબલ તડકો કરવ્યો છે જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે hetal shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14832763
ટિપ્પણીઓ (6)