સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat
શેર કરો

ઘટકો

  1. 1 નંગકાંદો
  2. 1 નંગગાજર
  3. 1 નંગબીટ
  4. 1/2 કપકોબીજ
  5. મીઠું
  6. 1/2 કપકોથમીર
  7. 5-6 ચમચીસેઝવાન ચટણી
  8. 1 કપબાસમતી રાઈસ (રાધેલો)
  9. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા વેજીટેબલ ને ઝીણા સમારી તેલમાં 1 મિનિટ થવાં દો.

  2. 2

    ત્યારબાદ મીઠું અને સેઝવાન ચટણી ઉમેરી મિક્સ કરી રાંધેલો ભાત અને કોથમીર નાખી હલાવી લો.

  3. 3

    તૈયાર છે સેઝવાન રાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes