દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)

#EB
#RC1
#week9
#yellow
#cookpadindia
#cookpadgujarati
ઢોકળાં એ ગુજરાતી ઓ ની ઓળખ કહી શકાય. અલગ અલગ રીત થી ઢોકળાં બનતા હોય છે પણ એમાં દૂધી છીણી ને નાંખી ને આ રીતે બનાવેલા ઢોકળાં ખૂબ સોફ્ટ અને સ્વાદ માં ટેસ્ટી લાગે છે.
દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB
#RC1
#week9
#yellow
#cookpadindia
#cookpadgujarati
ઢોકળાં એ ગુજરાતી ઓ ની ઓળખ કહી શકાય. અલગ અલગ રીત થી ઢોકળાં બનતા હોય છે પણ એમાં દૂધી છીણી ને નાંખી ને આ રીતે બનાવેલા ઢોકળાં ખૂબ સોફ્ટ અને સ્વાદ માં ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળાં ના લોટ માટે 1 વાટકી ચોખા માં 1/2 વાટકી ચણા દાળ ઉમેરી ઘંટી માં દળી લેવો જેમાં દહીં, હળદર પાઉડર નાખી 6 થી 7 કલાક આથો આવે ત્યાં સુધી ગરમ જગ્યા પર મુકવું.
- 2
દૂધી છીણી લો અને આદું મરચાં લસણ ની પેસ્ટ બનાવી લો. મિશ્રણ માં દૂધી, આદું મરચાં લસણ ની પેસ્ટ, ખાંડ, મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 3
હવે ઢોકળાં ના કુકર માં પાણી લઈ ગરમ કરો. ત્યાં સુધી ઢોકળાં ની થાળી ને તેલ થી ગ્રીસ કરી લો. ત્યાર બાદ મિશ્રણ માં સોડા કે ઈનો ઉમેરી ઉપર 2 ટી સ્પૂન તેલ ઉમેરી બરાબર હલાવી મિશ્રણ ને થાળી માં પાથરવું.
- 4
ઉપર થી લાલ મરચું ભભરાવી વરાળ થી બાફવા મૂકો.20 મિનિટ માં ઢોકળાં તૈયાર થશે.. ચપ્પુ થી ચેક કરી લો જો ચોંટે નહીં તો ઢોકળાં તૈયાર થઈ ગયા કેહવાય..
- 5
વઘાર કરવા માટે એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ તતડાવી હિંગ, મીઠો લીમડો, લીલા મરચાં, તલ નાખી ગેસ બંધ કરી મિશ્રણ ને તૈયાર ઢોકળાં પર રેડવું. આમાં શીંગ તેલ વધારે સારું લાગે છે. તો સરસ મજાના સોફ્ટ દૂધી ના ઢોકળાં તૈયાર થશે જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે.
- 6
પોચા પોચા ઢોકળાં ને ઈચ્છાનુસાર પ્લેટિંગ કરી સર્વ કરી શકાય છે.
- 7
મેં અહીં થોડાં ઢોકળાં અલગ મોલ્લડ માં પણ સ્ટીમ કર્યા છે. જે પણ ખૂબ આકર્ષક લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9 ઢોકળા તો અલગ અલગ રીતે બનતા જ હોય છે રવાના, સોજી ના દાળ ચોખા પલાળી વાટી ને .આજે મેં સોજી અને રવા નો ઉપયોગ કર્યો અને એમાં દૂધી ને ક્રશ કરી ને મીક્સ કરી બહુજ સરસ ટેસ્ટ થયો. Alpa Pandya -
દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#RC2અહીં રવો,દહીં અને દૂધી ના ઉપયોગ કરી દૂધી ના ઢોકળાં બનાવાનો પ્રયત્ન કર્યો છે. દૂધી ના ઢોકળાં ટેસ્ટ માં ખૂબ સરસ બને છે. જો આ ઢોકળાં ને આથા વગર બનાવા હોય તો રવા સાથે બનાવી શકાય. બહુ ટાઈમ પણ નથી લાગતો. Chhatbarshweta -
-
દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#RC2#Week2#white Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
મસાલા ઢોકળાં (Masala Dhokla recipe in Gujarati)
#GA4 #Week8 #steamedગુજરાતી ને પસંદ ઢોકળાં જે નાસ્તા માં કે રોજિંદા ભોજન સાથે પણ ખાવા ની મજા આવે... આજે મેં થોડા ફેરફાર સાથે બનાવ્યા છે ટોમેટો ફ્લેવર વાળા મસાલા ઢોકળાં ... સ્વાદ માં એકદમ ટેસ્ટી... Kshama Himesh Upadhyay -
-
દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#ChooseToCook મારા મમ્મી દિવાળી ની સફાઈ કરવાની હોય તે દિવસે ઢોકળાં બનાવતાંસફાઈ કરતા ત્યારે ગરમાગરમ ઢોકળાં ખાવાની ખૂબ મજા આવતી. આજે મેં મમ્મી પાસે થી શીખેલા ઢોકળાં બનાવ્યા બધા ને ખૂબ ભાવ્યા. 😋 Bhavnaben Adhiya -
-
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9દાળ - ચોખા પલાળ્યા વગર જ એકદમ સોફ્ટ અને ફટાફટ બની જાય તેવા દૂધી ઢોકળા મેં આજે બનાવ્યા છે.લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
દૂધીના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#RC1#week1#Yellow#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
દૂધી ના સેન્ડવિચ ઢોકળા (Bottlegourd Sandwich Dhokla Recipe In Gujarati)
#EB#week9#Cookpadindia#cookpadgujarati#RC2#whiteMy ebook Bhumi Parikh -
દૂધીના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
ગુજરાતીઓ ને ભાવતી જો કોઈ વસ્તુ હોય તો એ છે ઢોકળાં. તેઓ ને ઢોકળાં મળે એટલે ખુશ થઈ જાય. આજે મેં દાળ-ચોખા પલાવ્યા વગર અને આથો લાવ્યા વગર ઢોકળાં બનાવ્યા છે.મારા ઘરમાં દૂધી કોઈને ભાવતી નથી છતાં પણ મેં આજે દૂધી અને રવાના ઢોકળાં બનવ્યા એ બધાને ભાવ્યા. ખબર જ નથી પડતી કે આમાં દૂધી નાંખી છે. આ હેલ્ધી, સ્પોંજી અને ટેસ્ટી ઢોકળાંની રીત જોઈએ.#EB Vibha Mahendra Champaneri -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#RC1#week1#EB#week9 દૂધી ના ઢોકળા ગુજરાતી ઓ ના બહુ જ પ્રિય છે આમ તો ઢોકળા તેલ સાથે ખાવા માટે પ્રખ્યાત છે પણ વાઘરી ને ખાવા મળે તો સ્વાદ જબરજસ્ત છે , ખૂબ જ મજા આવી જાય આ હેલ્થી પણ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
વઘારેલાં ઢોકળાં (Vagharela Dhokla Recipe In Gujarati)
#SJR લેફ્ટઓવર ઢોકળાં ને બીજાં દિવસે વઘારી ને ઉપયોગ માં લીધાં છે. Bina Mithani -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek 915 મિનિટ માં છટ પટ બનતા ઇસ્ટન્ટ દૂધી ના હેલ્ધી ટેસ્ટી ઢોકળાં. Archana Parmar -
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadGujarati ઢોકળા એ ગુજરાતી ઘર માં બહુ ખવાતું ફરસાણ છે. ઢોકળા ને તેલ અને મેથીયા મસાલા સાથે ખાવા ની ખૂબ જ મજા આવે છે. એકના એક સફેદ ઢોકળા ખાઈ ને કંટાળી ગયા હોવ તો આ અલગ રેસિપી દૂધી ઢોકળા ટ્રાય કરી શકાય જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્થી પણ છે. Daxa Parmar -
દુધી ઢોકળાં
#EB#week9#Cookpadindia#Cookpadgujaratiગુજરાતી ઢોકળા એ ભારતભરમાં પ્રસિદ્ધ છે. ઢોકળા વરાળે બનતા હોવાથી તેલ ની ઓછી જરૂર પડે છે તો પણ સ્વાદિષ્ટ બને છે. બાળકોને દૂધી ના ભાવે પણ દૂધીના ઢોકળા હોંશે હોંશે ખાય છે. તો ચાલો જોઈએ દૂધીના ઢોકળાની રેસિપી. Ranjan Kacha -
દૂધી ના વઘારેલા ઢોકળા(dudhi dhokla recipe in gujarati)
#સાતમ#india2020#વેસ્ટનાસ્તા મા ચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લગતા આ ઢોકળા ગુજરાતી ઓ ની ઓળખ છે.. જંક ફૂડ ના જમાના મા આવી હેલ્ધી વાનગી ઓ વિસરાતી જાય છે.. Dhara Panchamia -
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
ગુજરાતી ઓ ના ઘર માં આ બનતા જ હોય છે. દરેક ની રીત અલગ હોય છે. મારી રેસિપી શેર કરું છું. Kinjal Shah -
સ્ટીમ ઢોકળાં (Steam Dhokla Recipe In Gujarati)
#GA4#Week8#steamedઢોકળાં એ ગુજરાતી વાનગી છે. તેમા સ્ટીમ ઢોકળાં એ ગુજરાતનુ સ્ટ્રીટ ફૂડ છે આ ઢોકળાને લસણની ચટણી સાથે તેલ નાખી ને સવૅ કરવામાં આવે છે ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. ગરમ-ગરમ ખાવાની મજા પડે છે. Pinky Jesani -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
-
-
દૂધી હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતી ઘરોમાં ડિનરમાં હાંડવો બને.. એમાં શાક ભાજી સીઝન પ્રમાણે બદલાય. આજે મેં દૂધીનો હાંડવો કર્યો છે.. ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
More Recipes
ટિપ્પણીઓ (33)