રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધીના કટકા કરી લો પછી પાલક ને શમારી લેવી.
- 2
એક બાઉલ માં રવો ને ચણા નો લોટ લઈ લો.
- 3
ત્યારબાદ મિક્ષ જાર માં દૂધીના કટકા પાલક આદું મરચાં લસણ ની પેસ્ટ ને એક બે બરફ ના ટુકડા ઉમેરી કૃશ કરો.
- 4
બાઉલ માં જે લોટ છે તેમાં આ મિશ્રણ ઉમેરી દો. ને લીબું નો રસ મીઠું નાખી હલાવી લો. ને એક કડાઈ માં તેલ મૂકી તેમાં હીંગ નો વધાર કરી તેમાં રાઈ તલ ઉમેરી આ ખુરા મા નાખી ને ઈનો ઉમેરી એકદમ હલાવી લો.
- 5
ઢોકળીયા માં પાણી મૂકી થોડુ ગરમ થઇ ગયા પછી થાળી માં તેલ લગાવી ખીરૂ પાથરી ઢોકળાં તૈયાર કરો ને થઈ ગયા પછી તેમાં પાછો તલ રાઈ નો વધાર કરી સર્વ કરો આભાર.
Similar Recipes
-
દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#week9#yellow#cookpadindia#cookpadgujarati ઢોકળાં એ ગુજરાતી ઓ ની ઓળખ કહી શકાય. અલગ અલગ રીત થી ઢોકળાં બનતા હોય છે પણ એમાં દૂધી છીણી ને નાંખી ને આ રીતે બનાવેલા ઢોકળાં ખૂબ સોફ્ટ અને સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
-
-
-
-
દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9 સામાન્ય રીતે આપણે ચણા ના લોટ ના ઢોકળા બનાવતા હોઈએ છીએ પરંતુ મેં આજે દૂધીના ઢોકળા બનાવ્યા છે.જેમાં ચણાનો લોટ અને ૨વાનો ઉપયોગ કર્યો છે આ ઢોકળા સ્વાદિષ્ટ બને છે અને ઓછા સમયમાં ઓછી મહેનતથી બની જાય છે. Asmita Rupani -
-
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9 ઢોકળા તો અલગ અલગ રીતે બનતા જ હોય છે રવાના, સોજી ના દાળ ચોખા પલાળી વાટી ને .આજે મેં સોજી અને રવા નો ઉપયોગ કર્યો અને એમાં દૂધી ને ક્રશ કરી ને મીક્સ કરી બહુજ સરસ ટેસ્ટ થયો. Alpa Pandya -
-
-
દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#RC2#Week2#white Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
-
દૂધીના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#RC1#week1#Yellow#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#dudhi na dhokdaWeek 9#RC2 Tulsi Shaherawala -
-
દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#ChooseToCook મારા મમ્મી દિવાળી ની સફાઈ કરવાની હોય તે દિવસે ઢોકળાં બનાવતાંસફાઈ કરતા ત્યારે ગરમાગરમ ઢોકળાં ખાવાની ખૂબ મજા આવતી. આજે મેં મમ્મી પાસે થી શીખેલા ઢોકળાં બનાવ્યા બધા ને ખૂબ ભાવ્યા. 😋 Bhavnaben Adhiya -
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#thim 10અમે થેપલા અલગ અલગ બનાવીએ છીએ આજે દૂધી ના થેપલા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15249113
ટિપ્પણીઓ