સ્ટર ફ્રાઈડ વેજીટેબલ્સ (Stir Fried Vegetables Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

એકદમ ઓછી સામગ્રી વડે ઓછા સમયમાં બનતી આ વાનગી સ્ટર ફ્રાઈડ વેજીટેબલ્સ ખાવામાં ક્રંચી લાગે છે. આ વાનગી સાઈડ ડિશ તરીકે બનાવી શકાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

5 થી 7 મિનિટ
2 વ્યક્તિ
  1. 2-3કાપેલા મશરૂમ
  2. 1 કપલાલ, લીલાં અને પીળા કેપ્સિકમના ટુકડા
  3. 3-4કાપેલા બેબી કોર્ન
  4. 4-5ફણસીના ટુકડા
  5. 4-5બ્લેક ઓલિવ
  6. 1-1+1/2 ચમચી બટર
  7. સ્વાદાનુસાર મીઠું
  8. 1 ચમચીમરી પાઉડર
  9. 1 ચમચીઓરેગાનો
  10. 1 ચમચીમિક્સ હર્બસ

રાંધવાની સૂચનાઓ

5 થી 7 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    એક પેનમાં બટર ઓગળે એટલે બધા વેજીટેબલ્સ ઉમેરો બરાબર મિક્સ કરી 3 થી 4 મિનિટ સુધી હાઈ ફલેમ પર સાંતળો.

  3. 3

    હવે સીઝનીંગ અને મીઠું ઉમેરો બરાબર મિક્સ કરી 1 થી 2 મિનિટ સુધી સાંતળો.

  4. 4

    હવે તૈયાર સ્ટર ફ્રાઈડ વેજીટેબલ્સ સર્વીંગ બાઉલમાં કાઢી સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes