ફરાળી સામો અને કાકડી વાળું દહીં (Farali Samo Cucumber Curd Recipe In Gujarati)

Krishna Kholiya
Krishna Kholiya @krishna26
Navsari

#ff1
શ્રાવન મહિના માં વ્રત,ઉપવાસ માટે બેસ્ટ તેલ વિના શુદ્ધ, સાત્વિક સામો એ જલ્દી બની જતો. અને પેટ માટે પચવામાં હળવો એવો સ્ટીમ સામો બનાવ્યો છે.સાથે ફરાળી દહીં સાથે ખૂબ જ સરસ લગે છે.
.(મોરાયો) અને કાકડી વાળું દહીં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2લોકો
  1. 125 ગ્રામસામો. ભગર
  2. 1 નાની ચમચીજીરું
  3. 1મોટું મરચું કટ કરેલ
  4. 1મીઠાલીમડા ની ડાળ ના પાન
  5. સિંધવ મીઠું સ્વાદમૂજબ
  6. પાણી જરુર મુજબ
  7. ફરાળી દહીં માટે
  8. 1 વાટકીદહીં
  9. 1લીલું મરચું ઝીણું કાપેલી
  10. 1લીમડા ના મીઠા પાન
  11. ચપટીજીરું
  12. સિંધવ જરુરી
  13. ચપટીખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    કડાઈ માં પાણી ગરમ કરી તેમાં ધોએલો સામો,મરચું,લીમડો સિંધવ નાખો. જીરું નાખો.

  2. 2

    ધીમા તાપે ચડવા દો. 10 મિનિટ માં ચડી જાય.છે..

  3. 3

    ડિશ ઢાંકી ને રાખો.સાથે દહીં ને વાટકી માં લો. તેમાં કાકડી છીણી ને લીલાં મરચા, ને મીઠા લીમડા ના પાન ને બારીક કાપો. સિંધવ અને ખાંડ નાખો.

  4. 4

    મિક્સ કરો. અનેગરમાગરમ મોરાય સાથે સર્વ કરો.

  5. 5

    તો ફરાળ માં તેલ વિના નો સામો અને દહીં કાકડી.બેસ્ટ છે.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Kholiya
Krishna Kholiya @krishna26
પર
Navsari

Similar Recipes