રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય એટલે ઘઉંનો લોટ ઉમેરી બરોબર શેકી લ્યો.... બીજી બાજુ એક કપ ગરમ પાણી કરો તેમાં ગોળ નાખી ઓગાળી લો
- 2
હવે શેકેલા લોટમાં આ ગોળ વાળુ ગરમ પાણી ઉમેરો બરોબર હલાવો ગઠ્ઠા ન પડે તેનું ધ્યાન રાખો બરોબર મિક્સ કરી રાબ થોડી જાડી થાય ત્યાં સુધી ઉકાળો
- 3
હવે તેમાં સૂંઠ પાઉડર ગંઠોડા પાઉડર વરિયાળીનો ભૂકો ઉમેરી બરાબર હલાવી ૧ મિનીટ માટે ગેસ પર રાખી ગેસ બંધ કરી રાબ સર્વ કરો....સર્વ કરતી વખતે ઉપર તડેલો ગુંદર અને ટોપરાનું ખમણ ભભરાવવું..
Similar Recipes
-
-
-
રાબ પાઉડર (Raab powder Recipe in Gujarati)
જનરલી આપણે બધા જ રાબ બનાવતાં હોઈએ છીએ આજે મે એમાં થોડુંક કીવક વર્ઝન કર્યું છે ..જેમાં લોટને પહેલેથી જ શેકીને રાખેલો છે જેથી કરીને તમે ખૂબ જ ઝડપથી તમારે જોઈતી માત્રામાં રાબ પાંચ મિનિટની અંદર બનાવી શકો. સ્વાદમાં કોઈ ફેર પડતો નથી અને આજ રાતે તમે માઈક્રો વેવ ઓવનમાં બે મિનિટમાં બનાવી શકો. Hetal Chirag Buch -
ગુંદરની રાબ (Gundar raab Recipe in Gujarati)
ગુંદરની રાબ એ શિયાળામાં બનતા એક વસાણા માનુ એક છે#MBR6#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
-
-
-
-
-
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
શિયાળા માં ગુંદર ની રાબ પીવાથી કમર નો દુખાવામાં રાહત થાય છે ને સુઠ ને ગંઠોડા નો પાઉડર હોવાથી શરદી માં પણ રાહત મળે છે. #CB6 Mittu Dave -
રાબ (Raab Recipe In Gujarati)
#CB6 - છપ્પન ભોગ રેસીપી ચેલેન્જશિયાળામાં ગરમાગરમ સૂંઠ અને ગુંદર વાળી રાબ પીવાની તો મજા જ પડી જાય.. Dr. Pushpa Dixit -
-
-
-
-
રાબ(Raab Recipe in Gujarati)
#MW1શિયાળામાં ખાસ પીવાતું આ વસાણું છે શિયાળામાં ખાસ શરદી ઉધરસ નું પ્રમાણ વધતું હોય છે તો શરદી વર્ધક આ રાબ છે ડીલેવરી પછી પણ મહિલાઓ માટે આ રાબ ખૂબ જ ગુણકારી છે અને આ રાબ શરીરની ઇમ્યુનિટી પણ વધારે છે અને શરીરમાં ગરમાવો પણ લાવે છે તેથી આ રાબ ખૂબ જ ફાયદાકારક છે Ankita Solanki -
-
રાબ (Raab Recipe In Gujarati)
#CB6#Week6છપ્પનભોગ રેસીપી ચેલેન્જશિયાળામાં તંદુરસ્તી જાળવવા માટે ઠંડીથી બચવા માટે હેલ્ધી રાબ નો ઉપયોગ કરવામાં આવે છે બાજરીના લોટની હેલ્ધી મનભાવન Ramaben Joshi -
-
ઘઉં - બાજરા ની રાબ(Wheat-millet Raab recipe In Gujarati)
#MW1 ઈમ્યુનીટી(રોગપરતીકારક શકિત) વધારે તેવી રાબ.આમ તો ગરમ પાણી માં લીંબુ નીચોવી ને તે હુફાળુ પાણી પીએ એટલે ઈમયુનીટી વધે છે. પણ કઇંક ગરમ ફડફડતુ પીવું હોય ,પેટ પણ ભરાઈ જાય તથા રોગપરતિકારક શકિત મા પણ વધારો કરે ,અને ફટાફટ પણ બની જાય તો તેના માટે ઘઉં નો લોટ અને બાજરીના લોટ ની ગુંદર સૂંઠ ગંઠોડા વાળી આ રાબ Best છે.Apeksha Shah(Jain Recipes)
-
-
મસાલા પાક (Masala Paak Recipe In Gujarati)
આ વસાણા વાળો પાક ખાવો શિયાળામાં આપણા માટે ગુણકારી છે.#GA4#Week15#Jaggery Rinku Saglani -
-
-
-
ગુંદર ની રાબ(Gundar ni raab recipe in Gujarati)
#MW1.#રાબ#પોસ્ટ 4રેસીપી નંબર ૧૨૨શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. અને શિયાળામાં શક્તિવર્ધક વસ્તુ ખાવાથી ,આખા વરસની શક્તિ મળી જાય ,અને આ રાબ ગુદર, અને વસાણા ,યુક્ત હોવાથી શરીરમાં ખૂબ જ શક્તિ પ્રદાન થાય છે. Jyoti Shah -
-
રાબ (Raab Recipe In Gujarati)
અમારા જૈનો માં ઉપવાસ કે એકટાણા કરીએ ને તો પારણા માં અમે આ રાબ ખાસ બનાવીએ .જેથી તાકાત પણ આવે અને હેલ્થ માટે ફાયદાકારક છે.#ff1 Nisha Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15730657
ટિપ્પણીઓ (15)