પિનવ્હીલ સમોસા (Pinwheel Samosa Recipe In Gujarati)

Noopur Alok Vaishnav @Noopur_221082
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો પરોઠા જેવો લોટ બાંધી લઇ 10 મિનિટ રેસ્ટ આપવો.
- 2
બાઉલ મા બટાકા, વટાણા ને મેસ કરી તેમાં બધા મસાલા કરવા.
- 3
હવે લોટ માંથી મોટો લુવો લઇ ગોળ વની લેવું. તેના પર બનાવેલું બટાકા વટાણાનું પુરાણ આખા મા પાથરવું. ચારે બાજુ થી થોડી બોર્ડર વાળી પછી રોલ વાળી લેવો. ચપ્પુ વડે કટ કરી ગરમ તેલ મા તળી લો. સોસ જોડે પીરસો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ. સમોસા (Veg. Samosa Recipe In Gujarati)
#GA4 #Week21અમારા ઘર માં બધા ને સમોસા 'All time favourite che '..... Hetal Shah -
-
સમોસા (samosa in Gujarati)
સૌનુ પ્રિય ફરસાણ હોય તો એ સમોસા છે. કોઈ પણ સિઝન હોય કે કોઈ પણ ટાઇમ હોય સમોસા નુ નામ આવે એટલે બધા ના મોમાં પાણી આવી જ જાય. તો ચાલો આ સમોસા ના ટેસ્ટ ને અકબંધ રાખીને ફક્ત નવુ રૂપ આપીએ.#વીકમિલ૩#માઇઇબુક પોસ્ટ 14 Riddhi Ankit Kamani -
સમોસા(samosa recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૨#monsoonસમોસા નામ લેતા જ મોં માં પાણી આવી જાય.. એકદમ સ્વાદિષ્ટ મસ્ત ગમે ત્યારે ખાય શકાય. Rachana Chandarana Javani -
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#MW3આ સમોસા ખુબ જ ટેસ્ટી બંને છે. અને બહુ બધું વસ્તુ ની પણ જરૂર નથી પડતી. ઓછી વસ્તુ માં ટેસ્ટી ડીશ.. તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch -
-
સમોસા (Samosa recipe in Gujarati)
સમોસા એક ટેસ્ટી રેસીપી છે. શું એની સુગંધ અને શું એનો સ્વાદ ! મોઢા માં પાણી આવ્યું ને? સમોસા નું નામ જ કાફી છે.#MW3 Jyoti Joshi -
-
સમોસા (Samosa recipe in Gujarati)
આજે મેં સમોસા બનાવ્યા છે. જે બાળકોને પણ ખૂબ ગમે છે ખાવામાં.#MW3 Chhaya panchal -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#GA4#Week1Key word: punjabi#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
આલુ સમોસા
#ફ્રેન્ડ્સ આપડા માં થી ઘણા બધા ના છોકરાઓ વટાણા નથી ખાતા હોતા મારી બેબી ને તો કોઈ પણ ડીશ માં જો વટાણા દેખાઈ જાય તો એ ખાતી જ નથી અને સમોસા જે બહાર મળે છે એમાં મોસ્ટલી વટાણા હોય જ છે. એટલે જ મેં એના માટે આલુ સમોસા બનાવ્યા હતા અને ટેસ્ટ માં બહુ જ સરસ બન્યા હતા. Santosh Vyas -
-
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા (Aloo Matar Stuffed Samosa Paratha Recipe In Gujarati)
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા#MBR6 #Week6 #માયબેસ્ટરેસીપીસઓફ2022#WPR #સ્ટફ્ડપરાઠા #સ્ટફ્ડસમોસાપરાઠા#વીન્ટર_સ્પેશિયલ #આલુમટર #વટાણાબટેટા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઘણી બધી વેરાયટી નાં સ્ટફ્ડ પરોઠા બનતા હોય છે. લીલા તાજા વટાણા હમણાં શિયાળા માં ખૂબજ મળે છે. તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15839113
ટિપ્પણીઓ (10)