ચોકલેટ મમરા ચીક્કી (Chocolate Mamra Chikki recipe in Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

#MS
#uttrayanspecial

મમરા ની ચીકી માં કિડ્ઝ ફેવરિટ ચોકલેટી ટ્વિસ્ટ આપ્યું છે.

ચોકલેટ મમરા ચીક્કી (Chocolate Mamra Chikki recipe in Gujarati)

#MS
#uttrayanspecial

મમરા ની ચીકી માં કિડ્ઝ ફેવરિટ ચોકલેટી ટ્વિસ્ટ આપ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 mins.
4 servings
  1. 3 વાડકીમમરા
  2. 1 વાડકીગોળ
  3. 1 ચમચીઘી
  4. 1 tspકોકો પાવડર

રાંધવાની સૂચનાઓ

10 mins.
  1. 1

    સૌ પ્રથમ મમરા ને કોરા શેકી લો.

  2. 2

    હવે એક કઢાઈ માં ઘી ગરમ મૂકી એમાં સમારેલો ગોળ ઉમેરી સતત હલાવતા રહો અને ગોળ નો કલર બદલાય એટલે એમાં કોકો પાવડર અને મમરા ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    હવે થાળી માં ઠારી દો અને ગરમ હોય ત્યારે જ ચોસલા પાડી દેવા અથવા લાડુ વાળી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes