ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)

Bhavna Odedra @bko1775
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળને બરાબર ધોઈ ને ૨ કલાક માટે પલાળી દેવી, પછી કુકરમાં મીઠું અને હળદર નાખી ૩ વ્હીસલ કરી બાફી લેવી
- 2
પેનમાં તેલ ગરમ કરી, આદુ, મરચા, લસણની પેસ્ટ નાખી સાતળવી પછી જીણું સમારેલુ ટમેટું નાખી કુક કરવુ, ત્યારબાદ બધા મસાલા કરવા, બાફેલી દાળ નાખી જરૂર લાગે તો પાણી નાખી ૧૦ મીનીટ ઉકાળી તડકો દેવો,
- 3
ઘી ગરમ થાય એટલે, જીર્ણ, હીંગ, લાલ મરચું નાખી દાળ ઉપર રેડવું, ગરમ ગરમ ત્રેવટી દાળ સર્વ કરો
Similar Recipes
-
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5#Week5#Cookpadindia#Cookpadgujarati#Cookpadવિન્ટર કિચન ચેલેન્જWeek5 Ramaben Joshi -
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#week5#WK5#cookpad#cookpadgujrati Tasty Food With Bhavisha -
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Dal recipe#CJM#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
-
-
-
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
આ દાળ ની ઓળખ જ એના નામ માં છે. ત્રેવટી-- ત્રણ દાળ માં થી બનાવવા આવે છે. ભાખરી , લસણની ચટણી અને ગોળ સાથે આ દાળ બહુજ સરસ લાગે છે અને હેલ્થી પણ ખુબ જ છે.#WK5 Bina Samir Telivala -
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
# cookpadindia#વિન્ટર રેસીપી ચેલેન્જ#WK5 Bharati Lakhataria -
-
-
-
-
-
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5ત્રેવટી દાળ એક એવી વાનગી છે રોટલા, રોટલી કે ભાત બધા સાથે ખાઈ શકાય છે અને ફટાફટ બની પણ જાય છે. Vaishakhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15918244
ટિપ્પણીઓ (12)