મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
રાંધવાની સૂચનાઓ
- 1
બાસમતી ચોખા ને ઘોઈ ને પાણી નાંખીને પલાળો હવે મટર ને બાફી લો ચોખા ને મીઠુ નાખી બાફી લો હવે પેન મા ઘી ગરમ મૂકો તેમા જીરૂ ઉમેરી તજ લવિંગ ઉમેરો બાફેલા મટર અને ભાત નાખી થોડુ મીઠું નાખીને બરાબર મિક્સ કરો તૈયાર છે ટેસ્ટી મટર પુલાવ
Similar Recipes
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
શિયાળો વિદાય લઈ રહો છે.હજુ મળતા તાજાં લીલા વટાણા માં થી બનતો આ પુલાવ ડિનર મા ખાવા ની મઝા આવશે.#cookpadindia #cookpadgujarati #mutterpulav #dinner #Pulao Bela Doshi -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
થોડું જલ્દી બનાવવા મે પુલાવ કુકર માં બનાવ્યો છે. Hetal Chirag Buch -
-
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
#AM2#Rice..post 2 રાઈસ ભારતીય ભોજન ની થાળી ના એક અભિન્ન અંગ છે રાઈસ .(ભાત) વગર થાલી અધુરી લાગે છે. રાઈસ ના સાદા ભાત,પુલાવ ,ખીર, બિરયાણી બનાવીયે છે વિવિધતા ની દિષ્ટી રાઈસ ની વેરાયટી હોય છે જે સ્વાદ ,સુગંધ અને દેખાવ મા વિભિન્નતા દર્શાવે છે. .અને આર્ટ ઑફ કુકીગ સ્માર્ટ કુકીગ ની વિશેષતા થી અવગત કરાવે છે. મે સિમ્પલ ભાત અને મટર ના વઘારેલા પુલાવ બનાવી ને કાજુ દ્રાક્ષ થી ગારનીશ કરયુ છે .. Saroj Shah -
-
-
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
#GJ4 #Week19મટર પુલાવ વીથ તડકા (mater Pulao Recipe in Gujarati) મે અહી મટર પુલાવ બનાવ્યો છે. જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી છે. જેમા મે ઘી થી લાઈટ તડકો આપ્યો છે જે ખૂબજ સુંદર ફલેવર આવેછે. parita ganatra -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
માય ફેવરિટ#GA4#Week 19# Pulao# Mutter Pulao chef Nidhi Bole -
મટર પુલાવ (Matar Pulao Recipe In Gujarati)
# શિયાળા માં કલરફુલ શાકભાજી ખાવા ની ખૂબ જ મઝા આવે.આજે ડિનર માં મટર પુલાવ અને કઢી બનાવ્યા છે. Alpa Pandya -
સોયા મટર પુલાવ (Soya Matar Pulao Recipe In Gujarati)
લંચ માં બનાવેલા પુલાવ ને રાયતા સાથે awsm taste..👌 Sangita Vyas -
મેથી મટર પુલાવ (Methi Matar Pulao Recipe In Gujarati)
આપણા કુક પેડ મેમ્બર સોનલ પટેલ જી ની રેસિપી ફોલો કરીને પેહલી વાર બનાવ્યા છે.really ખુબ સરસ બન્યા હતા.thank you sonal ji. Anupa Prajapati -
-
-
-
-
-
-
-
સેઝવાન તવા પુલાવ (Shezwan Tava Pulao Recipe In Gujarati)
#EBWeek13 તવા પુલાવ ખૂબ જ ઝડપથી બની જતી રેસીપી છે લાઈટ ડિનર કરવું હોય તો તવા પુલાવ બેસ્ટ ઓપ્શન છે Kalpana Mavani -
-
-
અવધી પુલાવ (Awadhi Pulao Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Keshma Raichura -
-
-
-
મિક્સ વેજીટેબલ પુલાવ (Mix Vegetable Pulao Recipe In Gujarati)
ડિનર માં આજે મિક્સ વેજ પુલાવ બનાવ્યો અને દહીં પાપડ સાથે સર્વ કર્યું ..Complete satisfied.. Sangita Vyas -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15966968
ટિપ્પણીઓ (2)