ઘટકો

1 hr.
4 parson
  1. 150 ગ્રામપનીર
  2. 2 નંગગાજર
  3. 3 નંગડુંગળી
  4. 5 નંગબટાકા
  5. 2 નંગમરચા
  6. 1નાનુ બાઉલ કોણમીર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1 ચમચીધાણા જીરૂ પાઉડર
  9. 2 ચમચીલાલ મરચુ
  10. 1/2 ચમચી હળદર
  11. 2 ચમચીતેલ
  12. 5 ચમચીમેંદો
  13. 1 વાટકીકોનૅ ફલોર

રાંધવાની સૂચનાઓ

1 hr.
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી લઈ તેને મેસ કરી લેવા.

  2. 2

    પનીર,ગાજર,ડુંગળી ને ખમણી લઈ તેમા બટાકા,કોથમીર,મેંદો,કોનૅ ફલોર, બધા મસાલા ઉમેરી મીકસ કરી લેવુ.

  3. 3

    પછી તેમાંથી ગોળ કટલેસ વાળી તેને મેંદા,કોનૅ ફલોર ની સલી માં ડીપ કરી પછી તેને વમીૅસલી સેવ માં ડીપ કરી તળી લેવી.

  4. 4

    તૈયાર છે પનીર કટલેસ, ગરમા - ગરમ સોસ,ચટણી સાથે સર્વ કરવી.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Dhara Vaghela
Dhara Vaghela @dhara93
પર

Similar Recipes