કમરખ કોથમીરનો સૂપ

Sudha Banjara Vasani @SudhaFoodStudio51
કમરખ કોથમીરનો સૂપ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કમરખને ધોઈ, લૂછી ને તૈયાર કરો...બે બાજુ થી ડીંટા કાપીને સ્લાઈસમાં સમારી લો.એક મિક્સર જારમાં કમરખને પીસી લો પછી આદુ-મરચું - કોથમીર ની પેસ્ટ બનાવી લો.
- 2
હવે એક પેનમાં વઘારનું ઘી મૂકી જીરું ઉમેરો...જીરું ફૂટે એટલે કમરખ અને આદુ-મરચા -કોથમીરની પેસ્ટ તેમજ બે થી ત્રણ કપ જેટલું પાણી ઉમેરી માત્ર બે મિનિટ ઉકાળો...મીઠું, મરી અને લીંબુનો રસ ઉમેરી દો. તો તૈયાર છે અતિ ફ્લેવરફુલ કમરખ કોથમીરનો સૂપ...વેફર્સ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી મંચુરિયન અપ્પમ પેનમાં (Dudhi Manchurian In Appam Recipe In Gujarati)
આ રેસિપી મારું પોતાનું innovation છે Krishna Joshi -
વેજી ગ્રીન તુવેર ઈન હરિયાલી કોફતા કરી(Veg Tuver in Hariyali kofta curry recipe in gujarati)
#GA4#Week13#tuvarપોસ્ટ -20 આ વાનગી મારુ પોતાનું Innovation છે...લીલી છમ તુવેર ને હરિયાળો touch આપી એક નવિનત્તમ રેસીપી બનાવવામાં મને સફળતા મળી અને અદભુત રેસીપી creat થઈ.... બધાને ખૂબ પસંદ આવી...આશા છે આપ સૌને પણ પસંદ આવશે.. Sudha Banjara Vasani -
-
-
મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#SJC હેલ્થ માટે પણ કહેવામાં આવે છે કે મગ લાવે પગ એટલે માંદગી માંથી માણસ જલ્દી સાજો થઈ જાય. નાના, મોટા સૌ ને ફાયદો કરે એવા મગ અને કોથમીર, ફુદીના મિક્સ ગ્રીન સૂપ 💚 કોથમીર અને ફુદીના પણ એટલાં હેલ્થી તો આજે મે પાણીપુરી મસાલો નાંખી ટેસ્ટી હેલ્થી સૂપ બનાવ્યો છે 🥰 બાળકો પણ ફટાફટ સૂપ પી લેશે અને સ્વાદિષ્ટ પણ લાગશે. અત્યારે લગભગ બધા બાળકો ને ચશ્મા નાં નંબર આવી ગયા હોવાથી આ સૂપ ખૂબ જ સારો અને નાના-મોટા બધા એ જરૂર થી પીવો.😋 Dr. Pushpa Dixit -
બ્રોકોલી કેરોટ સૂપ (Broccoli Carrot Soup Recipe In Gujarati)
ગ્રીન વેજીટેબલ નો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ જેમાંથી આપણને પૂરતા પૂર્ત કરવો જોઈએ જેમાંથી આપણને પૂરતી માત્રામાં વિટામીન મળી રહે . જે આપણા શરીર માટે જરૂરી હોય છે .ગ્રીન વેજીટેબલ નો ઉપયોગ કરી અને સૂપ પણ બનાવી શકાય. તો આજે મે બ્રોકોલી નુ સૂપ બનાવ્યુ. Sonal Modha -
-
પાલક પનીર (Spinach Paneer Recipe In Gujarati)
#PC પાલક પનીર ઘરોમાં બનતી રેસ્ટોરન્ટ્સ માં મળતી અને શુભ પ્રસંગ કે જમણવારમાં પીરસાતી વાનગી છે...પાલકની ગ્રીન ગ્રેવીમાં પનીર ઉમેરી ને ખાસ મસાલાઓ વડે તેને ફ્લેવરફુલ બનાવવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
-
પંજાબી છોલે (Punjabi chhole recipe in Gujarati)
#MW2#કૂકપેડ_મિડ_વીક_ચેલેન્જપોસ્ટ - 3 પંજાબી છોલે એવી વાનગી છે કે પરાઠા....રાઈસ....પૂરી અને ભાખરી સાથે ખાઈ શકાય છે....all time fevourite વાનગી છે ડીનર પાર્ટીમાં ખૂબ લોકપ્રિય છે... Sudha Banjara Vasani -
-
-
ગ્વાકમોલે (Guacamole recipe in gujarati)
ગ્વાકમોલે આવાકાડો માંથી બનાવવા માં આવતું 1 મેક્સિકન ડીપ છે જે મોસ્ટલી નાચો ચીપ્સ જોડે સર્વ કરવા માં આવે છે. ગ્વાકમોલે આટલું ફેમસ થઈ ગયું કે હવે તો કોઈ પણ પ્રકારની ચીપ્સ અને સ્નેક્સ જોડે સર્વ કરવા માં આવે છે. મેક્સિકન મેન કોર્સ ની ડિશ માં ગ્વાકમોલે as an ingredient તરીકે પણ યુઝ કરવા માં આવે છે.#સાઇડ Nidhi Desai -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
આજે મગને મેં અલગ રીતે બનાવ્યા છે કે જેને તમે શાક અને દાળ બંને ની જેમ ઉપયોગ માં લઈ શકો. રોટલી અને ભાતમાં ખાઈ શકાય અને કુકરમાં ડાયરેક્ટ બનાવવાથી સમયની પણ બચત થાય. Working કે bachelors માટે બહુ સરળ પડે એવી રેસીપી બનાવી છે. Dr. Pushpa Dixit -
હરીયાળી પુલાવ (Hariyali Pulao Recipe In Gujarati)
#LBલંચ બોક્સ માં પુલાવ આપવાથી બાળકો હોંશે થી ધરાઈને ખાય છે...અત્યારે મને તુવેરના તાજા લીલવા મળી ગયા તો મેં ગ્રીન પેસ્ટ તૈયાર કરી હરીયાળી પુલાવ બનાવ્યો...કલર અને સ્વાદ એકદમ મનપસંદ... Sudha Banjara Vasani -
રાજમા ચાવલ(Rajma Chaval Recipe In Gujarati)
#SQ આ રેસીપી ખૂબ સિમ્પલ અને સરળ છે મને Mrunal ji ની રેસીપી પસંદ આવી...હું Mrunal Thakkar ને follow કરું છું મેં તેમની જેવી રેસીપી બનાવવાની કોશિષ કરી છે.... Sudha Banjara Vasani -
ફરાળી શીંગ બટેકાની ખીચડી (Farali Sing Bateka Ni Recipe In Gujarati)
#GA4 #week1 #potato #yogurtઆજે હું ખૂબ જ ખુશ છું કે ગોલ્ડન એપ્રન 4ના પ્રથમ વિક અને પવિત્ર અધિક માસ ના પહેલા દિવસે મારે કુકપેડ પર 100 રેસીપી પૂર્ણ થઈ છે.ફરાળ ની મોટા ભાગની ડિશ માં બટેકા નો ઉપયોગ થાય છે તો સાથે શીંગ દાણા વાપરીને મેં આજે ફરાળી ખીચડી બનાવી છે.દહીં-છાસ વગરનું ફરાળ અધૂરું લાગે છે તેથી મેં દહીં પણ પીરસ્યું છે. Kashmira Bhuva -
રતાળુ ના ભજીયા (Purple Yam Fritters Recipe In Gujarati)
#RB2Week2 આ ભજીયા દક્ષિણ ગુજરાતની ખાસ વાનગી છે...તેને કંદ પૂરી પણ કહેવાય છે...દરેક ઘરમાં બનતી અને સ્ટ્રીટ ફૂડ તરીકે પીરસાતી વાનગી છે..રતાળુ એક કંદમૂળ પ્રકાર નું શાક છે જે સ્ટાર્ચ, ફાઇબર્સ , કેલ્શિયમ અને વિટામિન્સ થી ભરપૂર છે. Sudha Banjara Vasani -
-
મગ અને જીરા રાઈસ (Moong Jeea Rice Recipe In Gujarati)
Generally, દાલ ફ્રાય સાથે જીરા રાઈસ બનતા હોય છે .આજે મેં જીરા રાઈસ સાથે મગ બનાવ્યા છે,એ કોમ્બિનેશન પણ બહુ જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીગુજરાતી દાળ ઢોકળી અને રાજસ્થાની દાળ ઢોકળી માં ઘણી સામ્યતા અને ઘણું જુદાપણું જોવા મળે છે: સામ્યતા - તુવેર દાળ ની બને છે. લોટ અને મસાલા ઘણા સરખા છે. કોથમીર થી ગાર્નિશ કરી અથાણા સાથે સર્વ કરાય છે.જુદાપણું- રાજસ્થાની દાળ ઢોકળી માં ગળપણ નથી નખાતું. ઘી અને જીરુનો વઘાર કરવામાં આવે છે. ઉપરથી વઘાર કરાય છે. શીંગદાણા કે મીઠા લીમડાનો ઉપયોગ નથી કરાતો. Dr. Pushpa Dixit -
ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો (Instant Corn Handvo Recipe In Gujarati)
આજે મારે ઘરે અચાનક જ મહેમાન આવ્યા. તો વિચાર આવ્યો કે ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો મહેમાન ને સર્વ કરું. પછી તાલોદના હાંડવા ના લોટ માં થી મેં ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો અને બહુજ સ્વાદિષ્ટ બન્યો. Bina Samir Telivala -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
મગ તો બધાના ઘરમાં બનતા જ હોય છે. તો આજે મેં છાશ નાખી ને ખાટા મગ બનાવ્યા. Sonal Modha -
-
પાલક સુપ(Palak Soup Recipe in Gujarati)
#GA4#WEEK16#SPINACH_SHOUPઅહી મે પાલક ને બોઇલ કર્યા વગર જ સુપ બનાવ્યુ છે ખરેખર સરસ બને છે અને પાલક કાળી પણ નથી થતી....એકદમ કલર ગ્રીન જ રહે છે... Hiral Pandya Shukla -
પાલક લીલા ચણા ના સ્ટફ પરોઠા(Palak Green Chana Stuff Paratha Recipe In Gujarati)
#GA4#Week1મારું પોતાનું ક્રિએશન છે. Kinnari Buch -
મેથી ની ભાજી ના આલુ પરાઠા (Methi Bhaji Aloo Paratha Recipe In Gujarati)
#SPRઆ મારું પોતાનું ટ્વિસ્ટ છે અને સરસ લાગે છે. Kirtana Pathak -
ડ્રમ સ્ટીક વેજ. સૂપ(Drum stick veg. Soup recipe in Gujarati)
#સાઉથ#week3#Tamil_Naduપોસ્ટ -8 સાઉથ ઈન્ડિયા ની આ ખૂબ જ લોકપ્રિય રેસિપી છે....ત્યાંના કોઈ રેસ્ટોરન્ટ કે ઘર એવા નહી હોય કે જ્યાં સરગવાનો ઉપયોગ ના થતો હોય...કુદરતે સરગવા ના રૂપમાં એક જાદુઈ વનસ્પતિ ની ભેટ આપણને આપી છે....તેમાં કેલરી...ફેટ low છે ...શરદી કફ...ગળાના સોજા ને cure કરે છે...વિટામિન "A"...કેલ્શિયમ અને આયર્ન થઈ ભરપૂર છે...ચાલો બનાવીએ હેલ્ધી સૂપ.... Sudha Banjara Vasani -
મગ નું ઓશામણ(Mag Nu osaman Recipe In Gujarati)
#સાઇડ #પોસ્ટ_3 આજ નું મેનું ઘેશ મગ હતું પણ સાથે સાથે એક વાનગી નો વધારો કરિયો છે..મગ નું ઓશમણ એકદમ પૌષ્ટિક અને ટેસ્ટી હોય છે 😋👌👍 Suchita Kamdar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16387509
ટિપ્પણીઓ (8)