વરા નુ બટાકા રીંગણનુ શાક (Vara Bataka Ringan Shak Recipe In Gujarati)

આ શાક લગ્નમાં બનતુ હોય છે. બહુ ટેસ્ટી લાગે છે.
#LSR
વરા નુ બટાકા રીંગણનુ શાક (Vara Bataka Ringan Shak Recipe In Gujarati)
આ શાક લગ્નમાં બનતુ હોય છે. બહુ ટેસ્ટી લાગે છે.
#LSR
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને છાલ સાથે જ મોટા ટુકડામાં સમારી લો. પાણી માં રાખવા. રીંગણ મોટા ટુકડામાં સમારી લો.એને પણ પાણીમાંજ રાખવા જેથી કાળા ન પડે.ટામેટા જીણા સમારી લો. લસણ, આદુ, મરચાની પેસ્ટ કરી લો.
- 2
કૂકરમાં ૨ ચમચા સીંગતેલ ગરમ કરો. વરાના શાકમાં તેલ થોડુ વધારે જ હોય છે. તેમાં રઇ નાંખો. રઇ ચટકે એટલે લવીંગ અને બાદિયા નાંખો. હિંગ નાંખો. તમાલપત્ર અને વઘારનુ મરચુ નાંખીને લસણ આદુ મરચાની પેસ્ટ નાંખો. લસણની કચાસ દુર થાય એટલે સમારેલા બટાકા એડ કરો. હલાવો.
- 3
ઢાંકીને ૨,૩ મીનીટ કૂક થવા દો. પછી ટામેટા નાંખીને બધા સૂકા મસાલા નાંખો. છેલ્લા સમારેલા રીંગણ એડ કરો. નાનો ટુકડો ગોળ નાંખો. હલાવીને થોડુ પાણી એડ કરો. સ્વાદમુજબ મીઠું નાંખીને એક ઉભરો આવે એટલે કૂકર બંધ કરીને ૨ વ્હિસલ વગાડો.
- 4
હવે કૂકર ને ઠંડુ થવા દો. કૂકરની વરાળ એની જાતે નીકળી જાય પછી કૂકર ખોલો. રસો પાતળો લાગતો હોય તો બટાકાના એક, બે ટુકડાને છુંદી નાંખો. રસો ઘટ્ટ થઇ જશે.છેલ્લા ૧/૨ ચમચી લીંબુનો રસ ઉમેરો. મીક્સ કરીને પૂરી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા રીંગણ નુ ભરેલુ શાક (Bataka Ringan Bahrelu Shak Recipe In Gujarati)
#LSR મેરેજ માં ભરેલા શાક પીરસવા માં આવે છે તે ખાવા માં ટેસ્ટી લાગે છે આજ મેં રીંગણ બટાકા નુ ભરેલુ શાક બનવ્યુ . Harsha Gohil -
વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગ હોય અને બટાકાનું શાક ના હોય એવું તો ઓછું બને અને લગ્ન પ્રસંગનું બટાકાનું શાક બધાનું ફેવરિટ હોય છે તો મેં આજે તેવું જ શાક બનાવ્યું છે Kalpana Mavani -
વટાણા રીંગણનુ ગ્રીન શાક (Vatana Ringan Green Shak Recipe In Gujarati)
અત્યારે શિયાળામાં ભરપૂર લીલા મસાલા ખાઇને આખા વરસની એનજીઁ મેળવી લઇયે Tejal Vaidya -
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલની રેસીપીમાં તો આ ડીશ હોય છે, પણ અમારા ઘરમાં પણ આ રીતે બનાવેલા ભીંડા બધાના ફેવરીટ છે.#LSR Tejal Vaidya -
-
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#ChoosetoCook રીંગણ નું શાક બધાને ભાવતુ શાક નથી. હું પંજાબી ઢાબા સ્ટાઈલ થી આ શાક બનાવું છું. જે મારી ફેમિલી માં બધાને ખૂબ ભાવે છે. Dipika Bhalla -
-
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઇલ રેસીપીસઆ શાક લગ્ન માં બહુ બનતું હોય છે. Arpita Shah -
બટાકા રીંગણ નુ શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
#AM3#શાક/સબ્જી#CookpadIndia.. Richa Shahpatel -
વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
#CFલગ્ન પ્રસંગ માં જમણવાર ma બટાકા નું ખાટું મીઠું શાક અવશ્ય બનતુંજ હોયછે. એવોજ સ્વાદ ઘરે પણ બનાવી શકાય.ઘણી વાર ધાર્મિક પ્રસંગો હોય તો ડુંગળી લસણ કે ટામેટાં નો ઉપયોગ કર્યા વિના પણ આ શાક બનાવવામાં આવે છે.. Daxita Shah -
વરા નું રીંગણ બટાકા નું શાક.(Vara Nu Ringan batata Shak Recipe)
#LSR#Cookpadindia#Cookpadgujarati ગુજરાત માં લગ્ન પ્રસંગ માં બને તેવું સ્વાદિષ્ટ રીંગણ બટાકા નું શાક. લગ્ન પ્રસંગ માં વરાની દાળ, ભાત, પુરી, કંસાર, રીંગણ બટાકા નું શાક, કચુંબર પાપડ અને ફરસાણ સાથે પીરસવા માં આવે છે. Bhavna Desai -
બટાકા નુ શાક (Bataka Shak Recipe In Gujarati)
#RC3ચટાકેદાર બટાકા નુ શાકઆ શાક ની રેસીપી મે મારી રીતે જ બનાવેલી છે ઓચિંતા કોઈ ગેસ્ટ આવવાના હોય કે ૧૫ થી ૨૦ લોકો માટે ઝડપથી બની જાય છે, રોટલી દાળભાત, પૂરી દૂધપાક કે ખીર, કે પરોઠા સાથે બહુ જ સરસ લાગે છે Bhavna Odedra -
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Guajrati)
#AM3આ શાક લચકા પડતું સરસ બને છે એમાં લસણ આગળ પડતું નાખવાથી ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
મારા ઘર માં આ શાક બધાને બહુ ભાવે છે અને અવારનવાર થાય છે..તો આજે થયું કે recipe તમારી સાથે શેર કરું.. Sangita Vyas -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આ શાક થીક રસા વાળુ અને થોડું spicy બનાવ્યું છે.રોટલી ભાત સાથે ખાવાની બહુ મજા આવે..આમા મેં રીંગણ અને બટાકા ને મોટા પીસ માં કાપ્યા છે અને કુકર મા બનાવ્યું છે જેથી શાક લોચો નથી થયું અને પીસ આખા રહ્યા છે.. Sangita Vyas -
વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
આજે દિવાળી છે..ઘર માં ખુશી નો માહોલ છે .મહેમાન આવ્યા હોય ત્યારે આવું શાક સાથે ફરસાણ અને મીઠાઈ બનાવતા હોઈએ છીએ.. Sangita Vyas -
ટામેટા બટાકા નુ રસાવાળુ શાક (Tomato Bataka Rasavalu Shak Recipe In Gujarati)
ટામેટા બટાકા નું રસાવાળુ શાક ખુબ સરસ લાગે છે. ઘરમાં બીજા શાક ન હોય તો બટાકા અને ટામેટા તો હોય જ તેથી બનાવવામાં સરળ રહે છે. Jayshree Doshi -
-
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)
#EBWeek 5આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ મસાલેદાર હોય છેવાલ નુ શાક (લગ્ન પ્રસંગમાં બનતું હોય એવું શાક) Kalpana Mavani -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
આ રેસિપી વરાની દાળ કાઠિયાવાડી ખાટી મીઠી દાળ છે આમાં સીગદાણા 1/2 કલાક પલાળી ને નાખવા થી દાળ નો કલર જળવાઈ રહે છે અને દાળમાં કડવાશ નથી આવતી ઘરમાં દાળ બનાવવા 1 મુઠ્ઠીમાં 2લોકો માટે થાય આ માપ હોય , #LSR Kirtida Buch -
-
-
કાઠીયાવાડી કાજુ-ગાઠિયા નુ શાક
#શાક- કાજુ-ગાઠિયા નુ શાકઆ કાઠિયાવાડી રેસીપી છે, બહુ ટેસ્ટી લાગે છે,રોટલો કે રોટલી સાથે ખાઈ શકાય છે. Tejal Hitesh Gandhi -
છાલ વાળું બટાકા નું શાક (Chhal Valu Bataka Shak Recipe In Gujarati)
#LSR#Lagan Style Recipe#PotatoesRecipe#છાલ વાળાં બટાકા નું શાક Krishna Dholakia -
તુવેર રીંગણ બટાકા નુ શાક (Tuver Ringan Bataka Shak Recipe In Gujarati)
# શાક રેસીપી#cokpad india#cookpadgujrati Saroj Shah -
ટીંડોળા બટાકા નું શાક (tindalo bataka nu saak in Gujarati
#સુપરશેફ1 આ શાક મેં વરાળ થી બનાવ્યું છે. બનતા સમય લાગે પણ બહુ ટેસ્ટી લાગે વરાળ થી બનાવેલ શાક મીઠું બહુ લાગે. Tejal Vijay Thakkar -
ભરેલા રીંગણા બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3આ ખુબજ ટેસ્ટી શાક બને છે જે રોટલા અને રોટલી બંને સાથે સરસ લાગે છે Pooja Jasani
More Recipes
ટિપ્પણીઓ