મૂળા નું લોટીયું

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#BW
મૂળામાં પ્રોટીન, કેલ્શિયમ, લોહતત્વ તેમજ વિટામિન A ભરપૂર પ્રમાણમાં હોય છે.. તે પાચનક્રિયાને ઝડપી બનાવે છે.શિયાળા માં મૂળા પુષ્કળ પ્રમાણ માં ઉપલબ્ધ હોય છે તો તેનો કાચા સલાડ સ્વરૂપે , મુઠીયા, શાક તેમજ પરાઠા કે ઢેબરા બનાવવામાં માં ઉપયોગ કરી શકાય છે...તેમાં શેકેલ ચણા નો લોટ ઉમેરીને શાક બને છે જે પારંપરિક વાનગી છે...👍

મૂળા નું લોટીયું

2 કમેન્ટ્સ કરેલ છે

#BW
મૂળામાં પ્રોટીન, કેલ્શિયમ, લોહતત્વ તેમજ વિટામિન A ભરપૂર પ્રમાણમાં હોય છે.. તે પાચનક્રિયાને ઝડપી બનાવે છે.શિયાળા માં મૂળા પુષ્કળ પ્રમાણ માં ઉપલબ્ધ હોય છે તો તેનો કાચા સલાડ સ્વરૂપે , મુઠીયા, શાક તેમજ પરાઠા કે ઢેબરા બનાવવામાં માં ઉપયોગ કરી શકાય છે...તેમાં શેકેલ ચણા નો લોટ ઉમેરીને શાક બને છે જે પારંપરિક વાનગી છે...👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 વ્યકિત
  1. 500 ગ્રામમૂળા (પાન સાથે)
  2. 1/2 કપશેકેલો ચણાનો લોટ/બેસન
  3. 2 મોટી ચમચીતેલ વઘાર માટે
  4. 1 ચમચીરાઈ
  5. 1/2 ચમચીજીરું
  6. 1/2 ચમચીહિંગ
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 2 ચમચીધાણાજીરું
  10. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મૂળાને ધોઈ ને પાન સાથે સમારી ને તૈયાર કરો. એક કડાઈમાં તેલ ગરમ મૂકો..તેમાં રાઈ અને જીરું તતડાવો...પછી હિંગ અને હળદર પણ ઉમેરી દો.

  2. 2

    હવે સમારેલા મૂળાને વઘારી દો...મીઠું ઉમેરી મિક્સ કરી ઢાંકી ને બે થી ત્રણ મિનિટ રંધાવા દો... થોડા ક્રંચી રાખવાના છે...

  3. 3

    હવે ઢાંકણ ખોલી મસાલા કરો... શેકેલો ચણાનો લોટ ઉમેરીને મિક્સ કરો.

  4. 4

    તો તૈયાર છે મૂળાનું લોટિયું શાક...ભોજન સાથે સાઈડ ડીશ તરીકે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes