મેથી મટર મસાલા (Fenugreek Peas Masala Recipe In Gujarati)

#BW
દેશી ફૂડ
આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ, ચટપટી અને બધાની જ ફેવરિટ છે....લીલી મેથી, લીલા વટાણા અને રોજિંદા મસાલા વડે જ દેશી સ્ટાઈલ થી બનાવેલ છે...પરાઠા, ભાખરી કે રોટલા સાથે તેમજ રાઈસ સાથે સર્વ કરી શકાય છે પરંતુ મે બાટી સાથે સર્વ કરીછે...સાથે લસણની ચટણી, છાશ અને વઢવાણી મરચા સર્વ કર્યા છે...ચાલો બનાવીએ દેશી ભોજન..👍
મેથી મટર મસાલા (Fenugreek Peas Masala Recipe In Gujarati)
#BW
દેશી ફૂડ
આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ, ચટપટી અને બધાની જ ફેવરિટ છે....લીલી મેથી, લીલા વટાણા અને રોજિંદા મસાલા વડે જ દેશી સ્ટાઈલ થી બનાવેલ છે...પરાઠા, ભાખરી કે રોટલા સાથે તેમજ રાઈસ સાથે સર્વ કરી શકાય છે પરંતુ મે બાટી સાથે સર્વ કરીછે...સાથે લસણની ચટણી, છાશ અને વઢવાણી મરચા સર્વ કર્યા છે...ચાલો બનાવીએ દેશી ભોજન..👍
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા વટાણા ની પાર બોઈલ કરીને સાઈડ પર રાખો. હવે એક કડાઈમાં વઘાર માટે નું તેલ મૂકીને અજમો, હિંગ અને હળદર ઉમેરી ધોઈને સમારેલી મેથી વઘારી દો...મીઠું ઉમેરીને ચડવા દો...મેથી રંધાઈ જાય એટલે પર બોઈલ કરેલા વટાણાં ઉમેરી દો.
- 2
હવે એક બાઉલમાં દહીં લઈ દર્શાવેલ મસાલા, બેસન અને લસણની ચટણી ઉમેરો...દહીંને મસાલા અને બેસન સાથે ફેંટી લો...મેથી, વટાણાં માં ફેટેલું દહીં ઉમેરી બધું મિક્સ કરી લો.
- 3
રસા નાં ભાગનું મીઠું ઉમેરી થોડી વાર ઉકાળો... ઘટ્ટ થવા આવે એટલે ગેસ બંધ કરો... આપણી મેથી મટર મસાલા સબ્જી તૈયાર છે. ગરમ ગરમ સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જુવાર ની મસાલા ભાખરી (Jowar Masala Bhakhri Recipe In Gujarati)
#GA4 #WEEK16 બિસ્કિટ ભાખરી એ એક એવી વાનગી છે જે આપણા દેશમાં ગુજરાત રાજ્યમાં ખવાય છે. એ સ્વાદિષ્ટ તો હોય છે સાથે જ ક્રિસ્પી પણ હોય છે એટલે જ તેને બિસ્કિટ ભાખરી કહેવાય છે. તેને સવારે નાસ્તામાં ચા કે કોફી સાથે સર્વ કરવામાં આવે છે. આજે મેં ઘઉંના લોટને બદલે જુવાર ના લોટ માંથી મસાલા ક્રિસ્પી ભાખરી બનાવીજુવાર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક છે તે પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ નો સ્ત્રોત છે અને જુવારની ભાખરી મા ઘઉં ભાખરી કરતા તેલ ના મોણની પણ ઓછી જરૂર પડે છે તેથી તે ખૂબ જ હેલ્ધી છે. Bansi Kotecha -
બાટી (Bati Recipe In Gujarati)
#cooksnape.B.Bati બાટી રાજસ્થાની કયૂજન ની વાનગી છે ,જેમા લોટ બાન્ધી ને બાટી બનાવી ને સર્વ કરવામા આવે છે. બાટી બનાવાની પર જુદી જુદી રીત હોય છે , મે બાટી ના કુકર મા બનાવી છે Saroj Shah -
મેથી બાજરા મસાલા ભાખરી (Methi Bajara Masala Bhakhari recipe in Gujarati)
#FFC2#Week2#BiscuitBhakhari#methi#bajari#crispy#healthy#traditional#CookpadIndia#COOKPADGUJRATI પહેલાના સમયમાં આપણા પૂર્વજો બાજરી નો ઉપયોગ વધુ કરતા હતા.બાજરો ભારતમાં શહેરો કરતા ગામડામાં વધારે ખવાય છે. બાજરાની રોટલી પંજાબ, હરિયાણા તથા બિહાર જેવા રાજ્યોમાં વધારે ખવાય છે. ગુજરાતની વાત કરીએ તો અહીં બાજરીના રોટલા બનાવવામાં આવે છે. અહીં મેં બાજરી અને મેથીનો ઉપયોગ કરીને ક્રિસ્પી બિસ્કીટ ભાખરી તૈયાર કરી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ જ ગુણકારી છે અને તેને તમે વધુ દિવસ સુધી સાચવી પણ શકો છો આથી જ્યારે ટ્રાવેલિંગ માટે બહાર જતા હોઈએ ત્યારે આવી ભાખરી બનાવીને સાથે લીધી હોય તો ખૂબ સારું પડે છે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઈબર અને બીજા અનેક જરૂરી તત્વો મળી આવે છે, જે શરીર માટે ખુબ જ ઉપયોગી છે. જે કબજિયાત, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાડકા ની સમસ્યા, વજન ઘટાડવા માટે, પ્રસૂતિ દરમિયાન વગેરેમાં ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત શિયાળામાં મળતી તાજી લીલી મેથી ની ભાજી પણ ખૂબ જ ગુણકારી છે જે પાચનતંત્રથી લઈને મેથીની ભાજી એનિમિયા, ડેન્ડ્રફ, શ્વસનતંત્રના રોગો, સ્કિન, હૃદય અને વાળ માટે પણ લાભકારી છે. મેથીની ભાજીની તાસીર ગરમ હોય છે. જેથી શિયાળામાં ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે. મેથીમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે આ સિઝનમાં થતાં સાંધાઓના દર્દને દૂર કરવામાં મદદ Shweta Shah -
મેથી મસાલા બિસ્કિટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 ભાખરી અલગ અલગ ફ્લેવર માં બનાવવામાં આવે છે. આ ભાખરી લાંબો સમય સુધી સારી રહે છે. બહારગામ જતી વખતે આ ભાખરી બનાવી ને લઈ જવાથી ૧ Week સુધી બગડતી નથી અને ચા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1 #સ્નેક્સ #post3 આજે બધાની ઘરે અને સ્પેશ્યલ ગુજરાતી ની ઘરે બનતા એક હેલ્ધી સ્ટીમ ઢોકળા બનાવેલ છે... Bansi Kotecha -
મેથી ભાજીનું શાક(Methi bhajinu shak recipe in Gujarati)
#MW4#વીન્ટર_શાક_રેસીપી_ચેલેન્જપોસ્ટ -7 મેથીની ભાજીમાં કાર્બોહાઇડ્રેટ, આયર્ન, પ્રોટીન, પોટેશિયમ, ફાઇબર્સ, કોપર વિ. ભરપૂર માત્રામાં હોય છે...ડાયાબિટીઝ અને સાંધાના દુઃખાવા માટે અકસીર ઔષધિ છે....મેં ડુંગળી, ટામેટા કે ચણાના લોટનો ઉપયોગ કર્યા વગર સાદા રોજિંદા મસાલા....લીલું લસણ અને શીંગ દાણા નો ભૂકો ઉમેરીને અતિ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે જે સૌને ગમશે....👍 Sudha Banjara Vasani -
મેગી-મેથીનું છાશ વાળું ખાટું તીખું શાક(Maggi-Methi tangy sabji with buttermilk recipe in Gujarati)
#FamMY_MAGGI_SAVOURY_CHALLENGE#MAGGIMAGICINMINUTES#COLLAB#cookpadindia#cookpadgujrati આ મારી પોતાની જ ઈનોવેશન વાનગી છે મને થયું કે મેગી સાથે કોન્ટિનેન્ટલ વાનગી તો ઘણી બને છે પરંતુ તેનો ઉપયોગ કરીને તેમા twist આપીને કઈક દેશી વાનગી બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આ પ્રયત્નો મારો સફળ રહ્યો આ શાક ઘરમાં બધાને ખૂબ જ પસંદ પડ્યું અહીં મેં મેગીનું છાશ વાળુ ખાટ્ટુ તીખું રસાવાળુ કાઠીયાવાડી સ્ટાઈલ શાક બનાવ્યું છે. કાઠિયાવાડમાં મેથી સાથે દહીવાળું શાક બનાવવા નું ઘણું પ્રચલિત છે તો એની સાથે મેં નેગી નું કોમ્બિનેશન કરીને આ શાક તૈયાર કરેલ છે. હાલો.... મેગી નો કાઠીયાવાડી ચટાકો માણવા..... તેની સાથે ફુલકા રોટી કાચી કેરી ની ચટણી આથેલા મરચાં અને આથેલા લીંબુ પીરસેલા છે.... Shweta Shah -
રીંગણ ની કઢી(Ringan Kadhi Recipe In Gujarati)
#AM1 આ કઢી સૌરાષ્ટ્ર ની ખૂબ બનતી અને ભાવતી વાનગી છે ખાસ કરીને બાજરીના રોટલા કે ભાખરી સાથે પીરસાય છે આમાં ગોળ કે ખાંડ નું ગળપણ હોતું નથી સહેજ ખટાશ પડતું દહીં વલોવીને બનાવાય છે આ જ રીતે ભીંડા ની તેમજ મેથી ભાજીની અને અન્ય વેજિટેબલ્સ નું કઢી બનતી હોય છે.... Sudha Banjara Vasani -
રીંગણ નો ઓળો(Ringan no olo recipe in Gujarati)
અત્યારે શિયાળો પુર બહાર માં છે ત્યારે ગરમાગરમ મોટા રીંગણ ભટ્ટા શેકીને તેનો ઓળો રોટલા ભાખરી સાથે ખૂબ સરસ લાગે છે મેં ઘઉં-બાજરાની ભાખરી,લાલ-લીલી ચટણી, ઘી-ગોળ અને છાશ સાથે સર્વ કર્યુ છે ઓળા માં ઉપરથી કાચું તેલ રેડયું છે જેનાથી તેનો સ્વાદ વધારે સરસ લાગે છે. Sudha Banjara Vasani -
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
મારા ઘરમાં બધાને બટાકા વડા તો બહુ જ ભાવે . મેં એને ત્રણ જાતની ચટણી સાથે સર્વ કર્યા છે રાજકોટની green chutney ખજૂર ની મીઠી ચટણી અને લસણની ચટણી Jalpa Tajapara -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#Trend#week - 3પનીર ટીકા મસાલા બનાવ્યું છે જે બાળકોની સાથે આપણને પણ ખૂબ જ ભાવે છે . આને આપણે પરાઠા સાથે કે નાન સાથે પણ ખાઈ શકીએ છીએ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Ankita Solanki -
મેથી ભાજીની કઢી (Fenugreek Leaves Kadhi Recipe In Gujarati)
#ROK આ કઢી કાઠિયાવાડ માં બનતી અને રેસ્ટોરન્ટ માં પીરસાતી ખાસ વાનગી છે....તેમાં ઉમેરાતા બેસન અને દહીં ની ખટાશ તેમ જ આદુ, મરચા, લસણ ની તીખાશ અને મેથી ભાજી ની કડવાશ વાળી ફ્લેવર્ ને લીધે એક ખાસ સ્વાદ આપે છે...જે પારંપરિક રીતે બને છે અને પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
લીલવા સરગવાનું શાક(Lilva Drumstick sabji recipe in Gujarati)
વિસરાતી વાનગી:-સરગવો એક ઔષધીય ગુણો તેમજ કેલ્શ્યમ, ફાઈબર,અને આયર્ન થી ભરપૂર એવી વનસ્પતિ છે અને હાડકા તેમજ સાંધાના દર્દોમાં અતિ ફાયદાકારક છે...રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે તેનું શાક...સૂપ વિગેરે બનાવી રોજિંદા ભોજનમાં ઉપયોગ કરવાથી સાંધા ના દુઃખાવા માં રાહત આપે છે. મેં તેનું અતિ સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે...વિસરાતી વાનગી...👍 Sudha Banjara Vasani -
મેથી મટર મલાઈ સબ્જી (Methi Matar Malai Sabji Recipe In Gujarati)
#Diwali2021# ફ્રેશ લીલી મેથી અને ફ્રેશ લીલા વટાણા (મટર) ની પંજાબી સ્ટાઈલ સબ્જી ડીનર મા બનાવી ને લછછા પરાઠા સાથે સર્વ કરયુ છેમેથી મટર મલાઈ(પંજાબી સબ્જી) Saroj Shah -
મેથી થેપલા ટાકોસ (Fenugreek Thepla Tacos Recipe In Gujarati)
#methitheplatacos#theplatacos#fusionrecipe#indiantouch#healthydish#cookpadindia#cookpadgujaratiથેપલા એ ખૂબ જ લોકપ્રિય ગુજરાતી ભોજન છે. ગઈ કાલે મેં મેથીના થેપલા બનાવ્યા ત્યારે મેં તેને અલગ રીતે સર્વ કરવાનું વિચાર્યું. તેથી, મેં થેપલા ટાકોસ બનાવવાનો પ્રયાસ કર્યો. ખૂબ જ નવીન અને સ્વાદિષ્ટ રેસીપી. જો થેપલા તૈયાર હોય તો આ ફ્યુઝન રેસીપી બનાવવામાં થોડી મિનિટો લાગશે.જેમ આપણે બધા જાણીએ છીએ કે મેથી/મેથી સ્વાસ્થ્ય માટે સારી છે. મેથીના થેપલાની સાથે, મેં કોથમીરની ચટણી અને ઘણી બધી તાજી શાકભાજીનો ઉપયોગ કર્યો. તેથી, તેનો ઉલ્લેખ તંદુરસ્ત વાનગી તરીકે કરી શકાય છે. આકર્ષક સર્વિંગ માટે મેં નાના નાના થેપલાઓ બનાવ્યા. તેને કોઈપણ સમયે હેલ્ધી અને હેવી નાસ્તા અને સ્ટાર્ટર તરીકે પણ પીરસી શકાય છે. Mamta Pandya -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2 આ સેન્ડવીચ માં બટાકા ની સાથે વટાણા નો સ્વાદ ખુબ સરસ આવે છે વડી સરળતાથી બની જાય છે અને બધા ને ભાવે છે. Varsha Dave -
જુવારચોખાના ભરેલા રોટલા (Sorghum Rice Flour Stuffed Rotla Recipe In Gujarati)
#WLD#MBR7Week 7જુવાર ચોખાના ભરેલા રોટલા આપણે કાઠિયાવાડી ઢાબા માં જઈએ કે ગામડામાં જઈએ ત્યારે મોટે ભાગે બાજરાના ભરેલા રોટલા મળતા હોય છે..પણ મેં કઈંક અલગ રીતે મારી innovative રેસિપી બનાવી છે અને અલગ પ્રકારનું સ્ટફિંગ ભરીને જુવાર ચોખાના સ્ટફડ રોટલા બનાવ્યા છે અને બીટ નાં રાયતા, તળેલા મરચા અને છાશ સાથે સર્વ કર્યા છે...જરૂર ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે. Sudha Banjara Vasani -
-
સરગવાનું બેસન (Drumstick Besan Recipe In Gujarati)
#GA4 #Week25DrumstickRoti સરગવો કેલ્શિયમ થી ભરપૂર અને વિવિધ ઔષધીય ગુણો ધરાવે છે સુપર ફૂડમાં ગણાય છે સરગવાના સેવન થી સાંધાના દુઃખાવા તેમજ લોહીની ઉણપ દૂર કરી નવજીવન બક્ષે છે...સરગવાનું બેસન વાળુ શાક ખૂબ લોકપ્રિય વાનગી છે... Sudha Banjara Vasani -
મેથીના થેપલા(Methi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20કી વર્ડ થેપલાપોસ્ટ - 30 જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ સાંજ ના ભોજન માં થેપલા તો હોય જ....અનેક પ્રકારના થેપલા બનતા હોય છે...દૂધીના...કોથમીર ના...મૂળા ભાજી ના...ગાજરના અને મેથીના થેપલા તો all time fevourite....😊 Sudha Banjara Vasani -
ગુજરાતી ભોજનથાળ(Gujarati Bhojanthaal recipe in Gujarati)
#GA4 #week4#GujaratiPost - 8#Gujaratidinner સામાન્ય રીતે ગુજરાતી રાત્રી ભોજન માં ભાખરી અથવા રોટલા હોય છે શિયાળા ની શરૂઆત હોય એટલે રોટલાની મજા પડી જાય...રોટલા અને ખાટી કઢી સાથે મેં શાક, ફણગાવેલા મગ-ડુંગળી-ટામેટાં ની કચુંબર, ઘરનું સફેદ માખણ ઘી-ગોળ, લાલ અને લીલી ચટણી, હળદર-આંબા હળદર, લીલા મરચા અને ડેઝર્ટ માં રસ ઝરતી જલેબી સર્વ કર્યા છે અને હા જમીને છેલ્લે છાશ તો ખરી જ...😊 Sudha Banjara Vasani -
મેથી મસાલા રોટલો (Methi Masala Rotlo Recipe In Gujarati)
#GA4#Week2#Fenugreekમેથીની ભાજી આપણાં શરીર માટે ખુબ ફાયદાકારક છે.મેથીની ભાજી માંથી આપણે ઘણી વાનગીઓ બનાવતા હોઈએ છીએ.એમાંથી આજે મેં મેથી અને બધાં મસાલાના સમન્વયથી મેથી મસાલા રોટલા બનાવ્યા છે. Komal Khatwani -
પંજાબી છોલે મસાલા(Punjabi chhole masala recipe in Gujarati)
#MW2પંજાબી વાનગીઓમાં છોલે એવી વાનગી છે જે લગભગ બધાને બનાવતાં આવડતી હોય છે અને અને સરળ પણ છે ફટાફટ બની પણ જાય છે અને ટેસ્ટી પણ.મેં આજે પંજાબી વાનગી માં છોલે મસાલા બનાવ્યા છે જેને ગરમા-ગરમ બટર રોટી અને મસાલા મીન્ટ છાશ સાથે સર્વ કર્યા છે.જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું Rachana Shah -
મેથી બેસન ના પુડલા(Methi besan chilla recipe in gujarati)
આ રાજકોટ ના પ્રખ્યાત પુડલા છે, જે ખૂબજ પૌષ્ટિક અને ફટાફટ બને છે, ઘરે બનાવેલ ટામેટા અને ગોળ ની ચટણી સાથે ખુબ સરસ લાગે છે Krishna Joshi -
કાજુ ગાઠીયા નું શાક (Cashewnut Gathiya Sabji recipe in Gujarati) (Jain)
#CB8#week8#kathiyavadi#dhabastayle#cashewnut#ghatiya#sabji ક્યાંય પણ ઢાબા ઉપર કે હોટેલમાં કાઠિયાવાડી મેનુ હોય તો તેમ આ મેનુ માં કાજુ ગાંઠિયા નું શાક તો અવશ્ય હોય છે. તેના વગર કાઠિયાવાડી મેનુ અધૂરું ગણાય છે. અહીં મેં ઢાબા સ્ટાઈલ કાજુ ગાંઠિયા નું શાક બનાવેલ છે. તેમાં ઢાબા જેવો સ્વાદ લાવવા માટે smokey ઇફેક્ટ આપવા માટે કોલસો ગરમ કરી તેનો ધુઆર આપેલ છે. જેથી એકદમ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક ખૂબ જ ઓછી સામગ્રીથી અને ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. Shweta Shah -
દાલ બાટી (Dal baati recipe in Gujarati)
દાલ બાટી એ રાજસ્થાનની ખૂબ જ જાણીતી અને લોકપ્રિય વાનગી છે. ઘઉંના જાડા લોટમાં ઘીનું સરખું મોણ ઉમેરીને બાટી બનાવવામાં આવે છે. બાટીને ટ્રેડિશનલી અંગારામાં શેકીને બનાવવામાં આવે છે પરંતુ ગેસ પર અથવા તો ઓવનમાં પણ સરસ બાટી બનાવી શકાય છે. ઘીમાં બોળેલી બાટીને મિક્સ દાળ અને લસણની ચટણી સાથે પીરસવામાં આવે છે. ટ્રેડિશનલી દાલ બાટી સાથે ચૂરમું પણ પીરસવામાં આવે છે. દાલ, બાટી, લસણની ચટણી અને ચૂરમાં નું કોમ્બિનેશન ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC# મેથી રેસીપી#Cookpadgujarati#Cookpadindia#Cookpad#khakhra challenge ટેસ્ટી સ્વાદિષ્ટ મેથી મસાલા ખાખરા વિવિધ ચટણી અને મસાલા સાથે Ramaben Joshi -
મટર પનીર (Matar paneer recipe in Gujarati)
આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર ની સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ફ્રેશ બને છે કેમકે લીલા વટાણા શિયાળા દરમિયાન માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને ખૂબ જ તાજા હોય છે. આ રેસીપી ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય પરંતુ તાજા વટાણા ની મજા કંઈક અલગ જ છે. મટર પનીર ની સબ્જી રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN2#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
લસણીયો રોટલો(Multigrain Lasniyo Rotlo Recipe in Gujrati)
#cookpadindia #cookpadgujrati#રોટલો. અલગ અલગ પ્રાંતમા ઘણું ખરું જુવાર બાજરી કે ચોખાના લોટના રોટલા બનાવી લોકો ખાય છે.મેં આજે અહીં આ બધાં જ લોટ વધતા-ઓછા પ્રમાણમાં લઈ લસણની ફલેવર અને ઘરે બનાવેલ તાજું માખણ અને છાશ વડે લોટ બાંધી રોટલા બનાવ્યા. Urmi Desai
More Recipes
- વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
- બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
- કેસર માવા કુલ્ફી (Kesar Mawa Kulfi Recipe In Gujarati)
- ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
ટિપ્પણીઓ (13)