રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચોખા ને ધોઈ ને પલારી દેવા દસ મિનિટ એક પેન મા ધી ગરમથાય એટલે ડાયફૂટ સેકીને કાઢી લેવા તેમા એક એલચી આગળથી ખોલીને નાખવી એક વાટકી પાણી નાખી ગરમથાય એટલે પલારેલા ચોખા નાખી બાફવા દેવા એક પેન ગરમથાય એટલે કેસરના તાતણા સેકી દૂધ નાખી પલારી દેવુ ને ભાત બફાય એટલે ખાંડ નાખી હલકા હાથે મિક્સ કરી રાખવુ ભાત છુટો પડે એટલે કેસર પલારી ને એલચીપાવડર નાખી મિકસકરી ઢાકીને બે મિનિટ રાખવુ પછી ડાયફૂટ મિકસકરી તૈયાર
- 2
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મીઠો ભાત
# ચોખા/ ભાત વધુ સામાન્ય રીતે આપણા દરેક ઘરમાં નિવેદ થતા હોય છે જેમાં લગભગ સુરાપુરા દાદાના મીઠા ભાત થતાં હોય છે ઘણાને ભાતમાં ગોળ નખાય તો ઘણાને ખાંડ નખાય છે મેં આજે ખાંડ વાળો મીઠો ભાત કર્યો છે Avani Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24852641
ટિપ્પણીઓ