રાંધવાની સૂચનાઓ
- 1
પેલા કેરીના રસના ચણાનોલોટ નાખી મિકસકરીલેવો નેપાતરૂ ખીરૂ બનાવવુ તેમા આદુમરચાનીપેષ્ટ નાખી બધા મસાલા નાખી એક પેનમા ધી ગરમથાય ગોળનાખી બેટરનો વધારકરી સતત હલાવવુ સહેજ ધટ લાગે એટલે નીચે ઉતારી એક પેનમા ધી તેમા રાઈજીરુ લીમડીનાપાન, હીગ નાખી ઉપર વધાર કરવો તૈયાર
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24860278
ટિપ્પણીઓ