ચીલા (Chila Recipe In Gujarati)
દિકરીની ફેવરીટ લંચ બોક્સ ડીશ
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં જુવારનો, બાજરીનો અને ચણાનો લોટ ભેગા કરો. તેમાં બધા મસાલા નાંખો. મીઠું, મરચુ, હળદર, ધાણાજીરુ. લીંબુનો રસ, ચાટ મસાલો. આ બધુ નાંખીને પછી પાણી રેડીને પુડા ઉતારી શકાય એવુ ખીરુ રેડી કરો. છીણેલુ પનીર અને બાફેલા મકાઇના દાણા એક ડીશમાં ભેગા કરીને તેમાં મીઠું અને મરચુ મિક્સ કરો
- 2
નોનસ્ટીક પેન માં નાના નાના પુડા પાથરીને તેના ઉપર મકાઇ- પનીર મુકો, તબેથા થા થેડુ પે્સ કરો. એક સાઇડે કુક થઇ જાય પછી 1 ચમચીઘી મુકીને તેને ઉલટાવી દો.બ્રાઉન થઇ જાય એટલે ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો. બોળકોને લંચબોક્સમાં પણ આપી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેસન ચીલા (Besan Chila Recipe In Gujarati)
#LB#SRJ લંચ બોક્સ માં બેસન ના ચીલા ભરી આપીએ તો બાળકો ખુશ થઈ જાય કારણ મસાલેદાર, પ્રોટીન થી ભરપૂર અને સ્વાદિષ્ટ ચીલા બાળકોની ખાસ પસંદ છે.. ટિફિન ની સાઈઝની નાની પુડલી બનાવીને આપીએ તો હોંશે થી ખાશે. Sudha Banjara Vasani -
-
પનીર વેજીટેબલ સ્ટફડ ચીલા (Paneer Vegetable Stuffed Chila Recipe in Gujarati)
#GA4 #Week22 Sangeeta Ruparel -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2અમદાવાદ ની ફેમસ રોડસાઈડ સ્નેક , જેને ખાવા માટે લાઈન લાગે છે.આ સેન્ડવીચ ટેસ્ટી સાથે સાથે બનાવામાં પણ બહુ જ ઇઝિ છે.Cooksnap@mrunalthakkar Bina Samir Telivala -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EBWeek 12એમ તો ચીલા ઘણી બધી જાતના બનતા હોય છે તેમાં પણ ખાસ ચણાની દાળના ચણાના લોટના અથવા મગની દાળના ચોખાના લોટ ના ઘણી જાતના બને છે પણ મેં આજે મિક્સ દાળ માંથી બનાવ્યા છે જે હેલ્થ ની દ્રષ્ટિએ ખૂબ જ પૌષ્ટિક છે જેમાં દરેકે દરેક દાળ નો સમાવેશ થાય છે જેમાંથી protein ભરપૂર માત્રામાં મળે છે . તેમજ ઓછા તેલ માંથી બને છે. Shital Desai -
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
#EB#week12ચીલા એ એક પ્રકાર ની પેન કેક છે. એમાં બેસન, મગ ની દાળ ના ચીલા ફેમસ છે.અને સ્ટફિંગ મા અલગ-અલગ વેજીટેબલ એડ કરી ને છીણેલુ પનીર ઉમેરી ને તૈયાર થાય છે.સામાન્ય રીતે ચીલા ને બ્રેકફાસ્ટ, ડિનર મા લેવાય છે. ચીલા ખુબ જ હેલ્થી ને લાઇટ રેસીપી છે. Helly shah -
-
-
બાજરી ના ઢોંસા (Bajri Dosa Recipe In Gujarati)
ચોખા વગર ના ઢોંસા --- કોઈ દિવસ વિચાર પણ કર્યો તો ? ચાલો આજે ટ્રાય કરીયે.#CF Bina Samir Telivala -
-
-
-
ટોમેટો રીંગ ચીલા (Tomato Ring Chila Recipe In Gujarati)
બાળકો ને હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક વાનગી આપવા માટે નવા નવા પ્રયોગો કરી ખવડાવવા માટે ટોમેટો ચીલા બેસ્ટ અને ટેસ્ટી વાનગી છે.#GA4#Week7#ટામેટાં Rajni Sanghavi -
-
કોર્ન પાલક ટીક્કી (Corn Palak Tikki Recipe In Gujarati)
#MVFવરસાદી માહોલ માં મકાઇ પાલક ની ચટપટી ગરમ ગરમ ટીક્કી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
મિક્સ ચીલા (Mix Chila Recipe in Gujarati)
#GA4#Week22 પુરા પરિવાર નું સ્વાસ્થ્ય ગૃહિણી ના હાથ માં હોય છે.દરેક ગૃહિણી રસોઈ બનાવતી વખતે પોસ્ટિકતા નુ ધ્યાન રાખે તો અમુક પ્રકાર ના રોગો,B-12 ની ઉણપ,વગેરે જેવા પ્રોબ્લેમ્બ આવેજ નહીં.ચાલો જોઈએ બાળકો સહિત બધા ને માટે પોસ્ટિક એવી રેસિપી. Jayshree Chotalia -
-
-
બેસન ના ચીલા (besan na Chila Recipe in Gujarati)
#GA4#week22#cookoadindia#cookpadgujrati આ પૂડલા ને ખાવામાં સ્વાદિષ્ટ બનાવવા માટે મે પૂડલા ફ્રેન્કી અને પૂડલા wrap પણ બનાયા છે તમે પણ જરુર થી ટ્રાય કરજો. सोनल जयेश सुथार -
પનીર ચીલા (Paneer Chilla Recipe In Gujarati)
#સ્નેક્સઘણા બાળકો પનીર નથી ખાતા હોતા...તો આ રીતે ચીલા બનાવીને બાળકો ને ગમે એ રીતે સર્વ કરીએ તો જરૂર થી ખાશે હેલ્થી પનીર ચીલા.મારાં બાળકોને તો પનીર ભાવે છે પણ દર વખતે શાક ન બનાવી આ રીતે હું ચીલા બનાવી આપુ છુ.તમે પણ જરૂર થી ટ્રાય કરજો...😊🤗 Komal Khatwani -
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : ઓટ્સ વેજીટેબલ ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તેની સાથે ગ્રીન વેજીટેબલ નાખી ને જો ચીલા બનાવવામા આવે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ગરમ ગરમ ઓટ્સ વેજીટેબલ ચીલા બનાવ્યા. Sonal Modha -
-
વેજીટેબલ બાઇટ્સ (Vegetable Bites Recipe In Gujarati)
રવિવાર ના દિવસે લંચ માં ફૂલ ડીશ ન બનાવું કોઈ પણ એક ડીશ પણ ચાલે તો આજે મેં વેજીટેબલ બાઇટ્સ બનાવી દીધા. Sonal Modha -
-
જૈન રાઈસ વેજ. ચીલા (Jain Rice Veg. Chila Recipe in Gujarati)
#AA2#RICECHILLA#Chila#LEFTOVER#JAIN#COOKPADINDIA#COOKPADGUJRATI મારા ઘરે બપોર ના જમવા માં જીરા રાઈસ બનાવ્યાં હતાં એ વઘ્યા હતા તેમાં થી મેં સાંજ માટે રાઈસ વેજ. ચીલા બનાવ્યાં છે. Shweta Shah -
-
-
રવા ના મીક્સ વેજ પૂડલા (Rava Mix Veg Pudla Recipe In Gujarati)
અમારા ઘરની હોટ ફેવરીટ બે્કફાસ્ટ ડીશ Tejal Vaidya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16767913
ટિપ્પણીઓ (6)