ગાર્લિક પનીર પરાઠા

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#પરાઠાથેપલા
આ પરાઠાને તમે કાેઇપણ રસાવાળા શાક સાથે ખાઈ શકાે છાે. અહિ મે મગની દાળનું રસાવાળું શાક સાથે લીધું છે. એકદમ સરળ અને જલ્દી બની જાય એવા છે. આ પરાઠા એમ પણ ખાય શકાય છે. રાેટલી ના બદલે આ પરાઠા પણ તમે પીરસી શકાે છાે.

ગાર્લિક પનીર પરાઠા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#પરાઠાથેપલા
આ પરાઠાને તમે કાેઇપણ રસાવાળા શાક સાથે ખાઈ શકાે છાે. અહિ મે મગની દાળનું રસાવાળું શાક સાથે લીધું છે. એકદમ સરળ અને જલ્દી બની જાય એવા છે. આ પરાઠા એમ પણ ખાય શકાય છે. રાેટલી ના બદલે આ પરાઠા પણ તમે પીરસી શકાે છાે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૩ વ્યક્તિ
  1. 1બાઉલ ઘઉંનાે લાેટ
  2. 1નાની વાડકી છીણેલું પનીર
  3. 1નાની વાડકી સમારેલા કાંદા
  4. 1નાની વાડકી લીલું લસણ
  5. 1 નાની ચમચીઆમચૂર પાવડર
  6. 1 નાની ચમચીચાટ મસાલાે
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીજીરૂ મીઠું
  9. 2 ચમચીતેલ
  10. 1 ચમચીઆખું જીરૂ
  11. જરૂર મુજબ પાણી
  12. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    એક માેટી થાળી મા પનીર, કાંદા અને લીલું લસણ મીક્ષ કરી બધા મસાલા ઉમેરી લાે અને સાઇડ પર રાખાે.

  2. 2

    પછી ઘઉંનાે લાેટ લઇ એમા તેલ, મીઠું અને આખું જીરૂ ઉમેરી જરૂર મુજબ પાણી લઇ રાેટલી જેવાે લાેટ બાંધી લાે.

  3. 3

    હવે નાના લુવા લઇ થાેડી વળી એની ઉપર તેલ લગાવી, ૧-૨ ચમચી જેટલું પુરણ સ્પેડ કરી.

  4. 4

    ત્યારબાદ ગાેળ રાેલ કરી લાે. બંને રાેટલી ના રાેલના બંને છેડા જાેડી ગાેળ કરી પાછું હળવા હાથે વળી પરાઠા તૈયાર કરી લાે.

  5. 5

    તવાે ગરમ કરી બંને બાજુ તેલ મૂકી પરાઠાને બા્ઉન જેવા શેકી લાે. તૈયાર છે પરાઠા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

ટિપ્પણીઓ

Similar Recipes