રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો બધા શાકભાજી ને સમારી લો હવે કૂકરમાં પાણી નાખી મીઠું સ્વાદાનુસાર નાખી શાકભાજી નાખી બાફી લો હવે તેને ક્રશ કરી લો
- 2
હવે એક તપેલીમાં પાણી લઈ ગરમ કરો હવે તેમાં મીઠું અને ઘી નાખી હલાવી લો પછી તેમાં વટાણા અને બટાકા ને નાખી હલાવી લો પછી તેમાં બાસમતી ચોખા નાખો અને બાફી લો હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ નાખો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટા નાખો પછી તેમાં આદું અને લસણ ની પેસ્ટ નાખી સાંતળો હવે તેમાં બધા મસાલા કરો
- 3
હવે તેને હલાવી લો પછી તેમાં ક્રશ કરેલા શાકભાજી નાખી હલાવી લો પછી તેમાં મીઠું અને લીંબુ નો રસ નાખી હલાવી લો હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં જીરું નાખો પછી તેમાં ટામેટા, ડુંગળી, કેપ્સિકમ નાખી હલાવી લો પછી તેમાં આદું લસણ અને મરચા ની પેસ્ટ નાખી સાંતળો હવે તેમાં બધા મસાલા નાખી હલાવી લો પછી તેમાં તૈયાર કરેલી પાઉં ભાજી નાખો બધા મસાલા કરો અને હલાવી લો
- 4
હવે તેમાં બાફેલા ભાત ઉમેરો અને બરાબર મિક્સ કરો છેલ્લા તેમાં લીલાં ધાણા અને લીલું લસણ નાખી દો પ્લેટ માં કાઢી ઉપર થી ડુંગળી અને ધાણા મુકી સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ભાજી પાઉં બોમ્બે સ્ટાઇલ
આ રીત થી ભાજી પાઉં એકદમ ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ બને છે. તવી માં એક એક પ્લેટ બનાવું અને સર્વ કરતાં જવું. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
ચીઝી ભાજી પાઉં બોમ્બ
#બર્થડેબચ્ચાં નું બર્થ-ડે માં કેક, સમોસા, વેફર, સેન્ડવીચ, પાઉં ભાજી, પિઝ્ઝા, ઠંડુ પીણું.. વગેરે બનાવવામાં આવે છે.એક નવીનતમ સ્વાદિષ્ટ વાનગી.. બર્થ-ડે માં બનાવવા માટે..ચીઝ પાઉં ભાજી નું ડિસન્સ્ટ્રકશન વાનગી...ચીઝી ભાજી પાઉં બોમ્બ.. જેમાં પાઉં ભાજી નું સ્ટફિંગ પાઉં માં ભરી ને ઉપર ચીઝ ભભરાવી ને એરફ્રાયર માં બેક કરીને બનાવ્યો છે.તમે ઓવન માં બેડ કરી શકો છો. Jasmin Motta _ #BeingMotta -
-
હરીયાળી પાઉં ભાજી
#શિયાળાશિયાળાની ઋતુમાં ખાવાની ખૂબ મજા આવે છે.સરસ લીલોતરી શાકભાજી બજારમાં ઉપલબ્ધ હોય છે.સરસ દેશી ખાવાની મજા પડી જાય છે.અને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક આહાર છે. Bhumika Parmar -
-
-
-
-
-
મસાલા પાઉં
#ઇબુક૧#પોસ્ટ૧૫ગઈકાલે પાઉભાજી બનાવી હતી તો એના પાઉં વધ્યા હતા તો એમાંથી મે મસાલા પાઉં બનાવ્યા છે.. મસાલા પાઉં મુંબઈ માં ખૂબ પ્રખ્યાત છે...જ્યારે બહુ ઠંડી પડતી હોય ને ત્યારે આવુ ગરમાગરમ ચટપટો અને તીખું ખાવાની મજા આવી જાય છે... અને ખૂબ જ સરળ રેસીપી છે... થોડા જ સમય માં બની જાય છે.. Sachi Sanket Naik -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ