રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા પહેલા બાફેલા બટાકા નૉ માવૉ લૉ તેમા એક ચમચી વાટેલા આદૂ મરચા નાંખૉ હવે તેમા ઝીણુ સમારેલુ લીલુ લસણ એડ કરૉ સાથે તેલ.મીઠુ એડ કરૉ
- 2
હવે બધી સામગી બરાબર મીક્ષ કરી ને હાથ થી ખુબ ફીણૉ હવે તેમા મલાઈવાળુ દુધ એડ કરી ને ફરી પાછુ ફીણૉ તૉ તૈયાર છે લસણ નુ કાચુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લીલા લસણ નુ કાચુ સલાડ (Lila Lasan Kachu Salad Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
-
-
-
લીલા લસણ - બાજરી મસાલા રોટલો (lila Lasan bajari masala Rotalo Recipe In Gujarati)
#goldenapron3#Week2#millet#Post - 1 વિદ્યા હલવાવાલા -
-
-
-
-
-
ખીચું (khichu Recipe in Gujarati)
#trend4 #khichuખીચું બનાવવા નું નામ પડે એટલે તરત જ ચોખા નો લોટ યાદ આવે પણ મેં અહીંયા સ્ટાર્ચ ફ્રી કાર્બોહાઈડ્રેટ થી ભરપુર ટેસ્ટી એવું ઘઉં નું ખીચું જે બ્રેક ફાસ્ટ માં કે 4 o'clock છોટી છોટી ભૂખ માટે ઝટપટ તૈયાર થયી જાય એવો પરફેક્ટ નાસ્તો છે. Tatvee Mendha -
-
-
ન્યુટ્રી વેજ.રોસ્ટી(nutri veg.rostie recipe in Gujarati)
આ એક સુપર હેલ્ધી બ્રેકફાસ્ટ છે. બાળકો અમુક શાકભાજી નથી ખાતા ત્યારે તેમને પુરતુ પોષણ મળે અને તેમને ભાવે પણ એ માટે આ રીત ની રોસ્ટી બનાવીને આપી શકીએ. Mosmi Desai -
-
-
-
પોષણ યુક્ત અડદ ની દાળ
આમતો બધા ના ઘરે શનિવારે અડદ ની દાળ બનતી હોય છે અને બધાની રીત પણ અલગ હોય છે તો ચાલો આપણે બનાવી એ અડદ ની દાળ ------#તકનીક#ગામઠીરેસિપી Yasmeeta Jani -
-
સોયા ફ્રાઈડ રાઈસ (Soya Fried Rice Recipe In Gujarati)
સોયા ચન્ક ખૂબ જ હેલ્ધી હોય છે , ભાત સાથે બીટ, ગાજર, કોબીજ, કેપ્સિકમ, કાંદા ,લસણ, આદું, ના ખૂબ જ સરળતાથી અને જલ્દીથી બનાવી શકાય એવી વાનગી બાળકો માટે પણ સંપૂર્ણ ખોરાક કહી શકાય, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
લીલા લસણ કોથમીરના થેપલા
#પરાઠાથેપલાશિયાળામાં મળતા લીલા લસણ કોથમીર થી બનાવીએ સ્વાદિષ્ટ થેપલા. Mayuri Unadkat -
પંજાબી ડ્રાય આલુ પાલક (Punjabi Dry Aloo Palak Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiપંજાબી ડ્રાય આલુ પાલક Ketki Dave -
ખીરા કાકડી નુ રાયતુ (Kheera Kakdi Raita Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકાકડીનુ રાયતુ Ketki Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11333721
ટિપ્પણીઓ