રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા બે ચમચી તેલ લૉ તેમા ઝીણુ સમારેલુ લસણ એડ કરૉ પછી તેમા કાદા ટામેટા ની ગેવી એડ કરી ને બે મીનીટ સાતળૉ
- 2
કાદા ટામેટા ની કચાશ દૂર થાય એટલે તેમા પાલક ની પુયુરી એડ કરી લૉ હવે તેમા મરચુ.હળદર.ધાણાજીરૂ.ગરમ મસાલૉ અને જરૂર મુજબ મીઠુ નાખી ને બરાબર ચડવા દૉ
- 3
બરાબર ચડી જાય અને ગેવી જાડી થાય એટલે તેમા પનીર ના નાના ચૉરસ ટૂકડા કરી ને અદર નાખૉ તેને બે મીનીટ સાતળૉ ની ગેસ બંધ કરી લૉ તૈયાર છે પાલક પનીર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક પનીર (palak paneer Recipe In Gujarati)
# cookpadgujrati# cookpadindia શિયાળાની મોસમ દરમિયાન પાલક કે બીજી ભાજી ભરપૂર ઉપયોગ કરી શકાય છે.પાલક ની શબ્જી પનીર નાખી ને બનાવવામા આવે તો સૌ ને વધુ પસંદ પડે . सोनल जयेश सुथार -
-
-
પાલક પનીર
#લીલી#ઇબુક૧#૬પાલક પનીર એ એક બહુ જ પ્રચલિત પનીર થી બનતી વાનગી છે જે મૂળ ઉત્તર ભારત ની વાનગી છે પણ તે દેશભર માં પ્રચલિત છે.પાલક પનીર બનાવાની વિવિધ રીત છે પણ આજે મેં એકદમ સરળ રીતે બનાવ્યું છે નહીં કે રેસ્ટોરન્ટ જેવું. Deepa Rupani -
-
-
-
-
પાલક પનીર (ડબલ સ્પાયસી)
#રસોઈનીરંગત#પ્રેઝન્ટેશન અહી પાલક પનીર એ ખૂબ જ ચટાકેદાર સ્વાદિસ્ટ બનાવાયું છે , જોતા જ મોંમાં પાણી આવી જાય. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
પાલક પનીર
#goldenapron3 week 2 અહીં મેં પનીરનો ઉપયોગ કરી ને પાલક પનીર બનાવ્યું છે. પાલક સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. પાલક પનીર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. khushi -
-
-
-
-
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
આ ખુબજ પોસ્ટીક વાનગી છે.મોટા ભાગે બાળકો ને પાલક ખાવાનું પસંદ નથી હોતું.પરંતુ આવી અલગ અલગ સ્વાદિષ્ટ વાનગી બનાવી ને આપી એ તો બહુ ખુશી થી ખાય લેતા હોય છે . Jayshree Chotalia -
પાલક મટર પનીર (Palak Matar Paneer Recipe In Gujarati)
પાલક પનીર તો બધા બનાવતા હોય છે .મે થોડા જીદી રીતે બનાવી છે. પાલક ને બાફી કે બ્લાન્ચ કરી ને બનાવતા હોય છે .મે પાલક ને સોતે કરી વઘારી ને બનાવી છે ,લચકા પડતી , સ્વાદિષ્ટ સબ્જી એક ગજબ નુ ટેસ્ટ આપે છે .સબ્જી મા થી પાણી પણ છુટટુ નથી પડતુ . Saroj Shah -
-
-
-
-
-
પાલક મટર પનીર (Palak Matar Paneer Reecipe In Gujarati)4
# પાલક ની સાથે મટર ના ,પનીર ના કામ્બીનેશન સારા અને હેલ્ધી હોય છે. ગ્રીન પાલક મટર અને વ્હાઈટ પનીર સરસ કલરફુલ સબ્જી લાગે છે. પરાઠા,રોટલી , રાઈસ સાથે ખાવાની મજા આવી જાય છે Saroj Shah -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
રવિવાર ના દિવસે અમારા ઘરે પનીર વાળું કંઈક બને એટલે આજે આ કર્યું. Pankti Baxi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11339322
ટિપ્પણીઓ