ભરેલા લીંબુ

Jayshree Parmar
Jayshree Parmar @cook_18255445

#સ્ટફ્ડ

ભરેલા લીંબુ

#સ્ટફ્ડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામપાતળી છાલ નાં લીંબુ
  2. 1વાટકી મીઠું
  3. 1/2વાટકી હળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા આમાં લીંબુ સરખા લેવાના હોય છે. મોટી સાઇઝ ના રસ વાળા તેમજ પાતળી છાલ નાં લીંબુ આ અથાણું બનાવવા માટે ઉત્તમ છે. એટલે એવા લીંબુ 500 ગ્રામ લઈ તેમાં ઉપર થી કાપા પાડી ને રાખવા.

  2. 2

    હવે મીઠું અને હળદર મિક્સ કરી દેવા. અને કાપેલા લીંબુ માં ભરવા.હવે આ ભરેલા લીંબુ ને કાપેલો ભાગ ઉપર રહે તે રીતે કાચ ની બરણી માં ગોઠવવા. થોડા દિવસ સુધી એમજ રાખી મૂકવું. જેમ જેમ પાણી છૂટવા લાગે તેમ તેમ વચ્ચે વચ્ચે હળવા હાથે હલાવતા રહેવું. જેથી લીંબુ ટુટી નાં જાય.

  3. 3

    લીંબુ નો કલર એકદમ બદલાઈ જાય એટલે સમજવું અથાણું તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Parmar
Jayshree Parmar @cook_18255445
પર

ટિપ્પણીઓ

Similar Recipes