રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૩ વાટકી ચોખા ને એક વાટકી અડદની દાળ એમ નોટ બનાવવાનો હવે આપણે એક બાઉલમાં લોટ લઇ તેમાં છાશ અને ગરમ પાણી ઉમેરી એનું બેટર તૈયાર કરવાનું હવે આબેટર ને છ કલાક સુધી ઢાંકીને રાખી દો
- 2
હવે છ કલાક પછી આપણો આથો સરસ આવી ગયો હશે એટલે આપણે ઈડલી મૂકી દઈએ ઈડલીના સ્ટેન્ડમાં તે લગાવી હવે બેટર ની અંદર ૧ ચમચીનો ઈનો નો સ્વાદ પ્રમાણે મીઠું નાખી થોડી વાર પૂરતું એકદમ હલાવવાનું છે એટલે મિક્સ થઇ જશે હવે આપણે સ્ટીલ ની અંદર બેટર મૂકી ઉપરથી શેકેલું જીરૂ પાવડર નાખવાનો છે
- 3
ત પેલા માં પાણી રાખી ગેસ ઉપર મુકવાનું પાણી ગરમ થાય એટલે સ્ટેન્ડ મૂકી ઢાંકી દેવાનું 15 મિનિટ પછી આપણી ઈડલી તૈયાર તેને એક પ્લેટમાં કાઢી ચટણી અથવા તો સંભાર સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન ઈડલી
#goldanapron3#week6ઈડલી અને ઢોંસા સાઉથ ઇન્ડિયન ની પ્રખ્યાત વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈડલી (Idli recipe in Gujarati)
#RC2#week2#white#CookpadIndia#COOKPADGUJRATI ઈડલી એ સવારના નાસ્તામાં તથા સાંજના ડિનરમાં બંને રીતે ઉપયોગમાં લેવાય છે તેની સાથે ચટણી અને સર્વ કરવામાં આવે છે તે અલગ અલગ પેજ પણ બનાવી શકાય છે દરેક પ્રાંતની એક અલગ વિશિષ્ટતા વાળી ઈડલી બને છે. મેં અહીં ચોખા અને અડદની દાળની ઈડલી તૈયાર કરી છે. Shweta Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11661083
ટિપ્પણીઓ