રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું હિંગ હળદર જીરાનો ભૂકો મરીનો પાઉડર અને મુઠી પડતું મોણ નાખી અને એકદમ મસળી લેવો
- 2
ત્યારબાદ તેની અંદર પાણી નાંખીને એકદમ કઠણ લોટ બાંધવો લોટને અડધી કલાક કપડાં થી ઢાંકી ને રાખી મૂકો ત્યારબાદ થોડું તેલ લઇ અને લોટના નાના પૂરી જેવા લૂઆ તૈયાર કરો ત્યારબાદ તેની નાની પૂરી વણો તેમાં ન ખિયા પાડવા
- 3
ત્યારબાદ ગેસ ઉપર તેલ મૂકી તેની અંદર પુરી તળી લેવી પહેલા થોડી વાર તેને આકરું થઈ જવા દેવું ત્યાર બાદ પુરી નાખ્યા બાદ થોડું ધીમું કરી દેવું અને કડક પૂરી તૈયાર કરવી પૂરી તળાઈ ગયા બાદ તેની ઉપર તૈયાર કરેલો મસાલો છાંટો તો તૈયાર છે આપણી મસાલાવાળી પુરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મસાલા પૂરી
#goldenapron3#week 8અત્યારે લોકડાઉન નાં સમય મા આ પૂરી ઘર ની વસ્તુ માંથી જ બની જશે. Bhakti Adhiya -
-
-
-
તળેલી મસાલા ભાખરી
8 દિવસ સુધી એર ટાઈટ ડબ્બામાં સાચવો #goldenapron3 #cookpad #masalabhakhri Dipti Devani -
ચટાકેદાર મસાલા પૂરી
😋આ ઘઉંના લોટના ની ચટાકેદાર મસાલા પૂરીનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. પૂરી બનાવવી પણ સરળ છે અને ધાણા દિવસ સુધી સારી રહે છે બાળકો આ ચટાકેદાર મસાલા પૂરી ને ટિફિન મા અને નાસ્તા પણ આપી શકાય છે.😋#ઇબુક#day13 Dhara Kiran Joshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભીંડી ચિપ્સ વિથ મમરા મસાલા (Bhindi chips with mamra masala recipe in Gujarati)
#goldenapron3 # week 15Madhvi Limbad
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11792657
ટિપ્પણીઓ