નટી જેમ સ્મૂધી (Nutty Jam Smoothie recipe in gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#goldenapron3 #વીક૯#સ્મૂધી #પોસ્ટ૨
#મિલ્કી#દહી

નટી જેમ સ્મૂધી (Nutty Jam Smoothie recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#goldenapron3 #વીક૯#સ્મૂધી #પોસ્ટ૨
#મિલ્કી#દહી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપબાંધેલું દહીં
  2. ૧/૨ કપદૂધ
  3. ૨ ટેબલ સ્પૂનસ્ટ્રોબેરી ક્રશ
  4. ૧ ટેબલ સ્પૂનમિક્સ ફ્રૂટ જામ
  5. ૧ ટેબલ સ્પૂનપિનટ બટર
  6. ૨ ટેબલ સ્પૂનકન્ડેન્સ્ડ મિલ્ક
  7. ૪ ટેબલ સ્પૂનશિંગ ની ચીકી નો અધકચરો ભુકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં દહીં અને સ્ટ્રોબેરી ક્રશ મિક્સ કરી લો.

  2. 2

    પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક તથા પિનટ બટર અને મિક્સ ફ્રૂટ જામ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે તેમાં શિંગ ની ચીકી નો ભુકો ઉમેરી બ્લેન્ડર થી એકદમ સ્મૂધ થાય ત્યાં સુધી બલેન્ડ કરી લો.

  4. 4

    આ રીતે તૈયાર કરેલી સ્મૂધી ને લોન્ગ ગ્લાસ માં ભરી ઉપર થી ચીકી ના ભૂકા થી સજાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes