રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ નંગ બાફેલા બટેટા
  2. બ્રેડની સ્લાઈસ 4 નંગ
  3. 1 ચમચીમરચું પાવડર
  4. અડધી ચમચી ગરમ મસાલો
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. ૧ ચમચી ખાંડ
  7. અડધી ચમચી લીંબુનો રસ
  8. 1 ચમચીધાણાજીરું પાવડર
  9. સર્વ કરવા માટે ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફીને છોલી લેવા ત્યારબાદ તેનો માવો કરી લેવું

  2. 2

    હવે આ માવા ની અંદર મરચું મીઠું ધાણાજીરું ગરમ મસાલો ખાંડ લીંબુ નો રસ ઉમેરવો ત્યારબાદ આ તૈયાર કરેલા માવાને બ્રેડ ઉપર લગાડી અને ટોસ્ટર મશીન માં સેન્ડવીચ તૈયાર કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yatri Parekh
Yatri Parekh @cook_20076230
પર

ટિપ્પણીઓ

Similar Recipes