રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા એક તપેલા માં પાણી ગરમ કરવા કરવા મુકો પછી ને માં 2 ટેબલ સ્પૂન તેલ નાખો 1નાની સ્પૂન નમક નાખો આ પાણી ઉકળી ગયા બાદ પાસ્તા નાખી 10 મિનિટ ઉકાળો.વધુ પડતા બફાય ના જાય એનું ધ્યાન રાખું.પાસ્તા ઉકળી ગયા બાદ ચાળણી મા પાણી નિતરવા રાખવા ને થોડું ઠંડુ પાણી નાખવું જેથી પાસ્તા ચોંટી ના જાય.
- 2
એક નોનસ્ટિક કડાય માં બટર ગરમ કરી તેમાં મેંદા નો લોટ શેકવો,શેકાય ગયા બાદ તેમાં ગરમ મિલ્ક નાખી ને એકદમ હલાવું મેંદા ના લોટ ના ગાઠા ના રે એનું ખાસ ધ્યાન રાખવું પછી તેમાં નમક, મારી પાવડર, ઓરેગનો, ચીલીફ્લેક્સ નાખી ને ગ્રેવી રેડી કરવી.
- 3
એક કડાય માં બટર ગરમ કરી ઓનીયન, લસણ,સિમલા મિર્ચ,મકાય નક દાણા થોડું સોતે કરવું પછી. વાઇટ ગ્રેવી ઉમેરી ઉકડવું પછી પાસ્તા નાખી મિક્સ કરવું,એક પ્લેટ માં પાસ્તા લાય ને ઉપર પાછું થોડું ચિલ્લી ફ્લૅક્સ, ઓરેગાનો નાખી સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝી વાઈટસોસ પાસ્તા
#goldenapron3#week -5#ઇટાલિયનઇટાલિયન ડીશ માં વાઈટ સોસ પાસ્તા બનાવ્યા છે જે બાળકો ને મોટા સૌ કોઈ ના ફેવરેટ છે જલ્દી બની જાય છે અને ચીઝી ટેસ્ટ ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar -
-
-
-
-
-
#સેઝવાન પાસ્તા ચપાટી સેન્ડવિચ (sezvan pasta chapati sendvich recipe in gujrati
#goldenapron3#week12Dinnar Marthak Jolly -
-
ચીઝી પાસ્તા શોટ્સ
પાસ્તા અનેક રીતે બનતા હોય છે,મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝ અનેવ્હાઇટ ગ્રેવીથી બનાવ્યા.#રેસ્ટોરન્ટ#goldenapron3#રેસિપિ_5 Rajni Sanghavi -
-
-
-
-
-
હેલ્ધી ટ્રાય કલર પાસ્તા
હેલો ફ્રેન્ડ્સ આજે હુ લઈ ને આવી છૂ હેલ્ધી ટ્રાય કલર પાસ્તા. જે બાળકો ને ખૂબ જ પ્રીય હોય છે. તો ચાલો શીખીએ..# હેલ્ધી ફાસ્ટ ફૂડ Bhuma Saparia -
-
ચીઝી સ્પીનચ પાસ્તા (Cheesy Spinach Pasta Recipe In Gujarati)
#FDSફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ ♥️♥️ Falguni Shah -
-
ગાર્લિક ચીઝી પરાઠા
મેં આ રેસીપી મા નવું વર્ઝન ગાર્લિક બ્રેડ નું ગાર્લિક ચીઝી પરાઠા બનાવ્યા છે # પરાઠા થેપલા Jayna Rajdev -
-
-
ક્રીમી પેસ્ટો સોસ પાસ્તા (Creamy Pesto Sauce Pasta recipe in guj
#goldenapron3 #વીક૧૦ #તુલસી #પોસ્ટ૧ Harita Mendha -
-
-
ચીઝી ટોમેટો પાસ્તા (Cheesy Tomato Pasta Recipe In Gujarati)
#TheChefStory#ATW3#Cookpadindia#Cookpadgujarati આજે મે ચીઝી ટોમેટો પાસ્તા બનાવિયા છે જે ઇટાલિયન ની લોકપ્રિય ડીશ છે પણ હવે તો ભારત માં પણ લોકો શોખ થી ખાય છે મોટા નાના બધા જ ખુશી થી ખાય છે પાસ્તા જલ્દી થી તૈયાર થઈ જાય છે અને ટેસ્ટી પણ હોઈ છે hetal shah -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ