રાજમાં

#ડીનર
#goldenapron3
#week13
#પજલવર્ડ13
#રાજમાં
રાજમાં પ્રોટીન થી ભરપુર હોય છે તને રોટલી પરાઠા ને રાયસ સાથે ખાવા ની મજા આવે.
રાજમાં
#ડીનર
#goldenapron3
#week13
#પજલવર્ડ13
#રાજમાં
રાજમાં પ્રોટીન થી ભરપુર હોય છે તને રોટલી પરાઠા ને રાયસ સાથે ખાવા ની મજા આવે.
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ રાજમાં ને આખી રાત નવશેકા પાણી માં પલાળવા બાફતી વખતે એને 4 થી 5 વખત પાણી થી ધોવા પછી કુકર મા બાફતી વખતે તેમાં તજ,લવિંગ, નમક નાખી કુકર મા 4 સિટી કરવી.
- 2
પેહલા થોડું તેલ મૂકી ડુંગરી ને લાંબી કટ કરી તેલ મા સોતરવી થોડી બ્રાઉન થાય પછી ઠંડી થાય એટલે ડુંગરી ને ટમેટા ની ગ્રેવી બનાવી,પછી એક કડાય મૂકી તમાં 2 ચમચા તેલ મૂકી ને રાય,જીરું,તમાલ પત્ર,આદુ મરચા ની પેસ્ટ તજ,લવિંગ લીમડો બધું વઘાર કરી ટમેટા ડુંગરી ગ્રેવી વધારવી 1ચમચી દહી નાખી ને ઉકળવા રાખવું ઓછી બાફેલા રાજમાં નાખી હરદર,ચટણી,ધાણાજીરું,ગરમ મસલો,આમચૂર પાવડર,બધા મસાલા નાખી ને થોડું પાણી નાખી ઉકળવા રાખવું.રેડીરાજમાં.
- 3
રાજમાં ને બાઉલ મા લઇ તમના ઉપર ઓનીયાં રાઉન્ડ કાપી ને કોથમીર,ને દહી થી પરાઠા ને રાયસ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
"રાજમાં"
#goldenapron3#week13#રાજમાં#ડીનરPost2ગોલ્ડનએપ્રોન ના પઝલ બોક્સ માંથી રાજમાં શબ્દ લય ને આંજે રાજમાં બનવું છું ખાવા મા ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી પણ છે. Varsha Karia I M Crazy About Cooking -
રાજમાં
#goldenapron3#week4#ઈબુક૧#૩૯રાજમાં મે ઘી માં વધાર્યા છે અનેં ગાર્લિક પણ નાખ્યું છે Daksha Bandhan Makwana -
રાજમાં(Rajma recipe in Gujarati)
રાજમા માં આયર્ન ,ફાઈબર અને મેગ્નેશિયમ નું સારું એવું પ્રમાણ મળે છે .રાજમાં બ્લડ પ્રેશર ને કંન્ટ્રોલ માં રાખે છે .આજકાલ લોકો માં કબજીયાત ની સમસ્યા વધી રહી છે એટલે જે વ્યક્તિ ને આ સમસ્યા હોય તેને રાજમાં નું સેવન કરવું જોઈએ .ડાયાબિટીસ ના દર્દી ને ખુબ લાભદાયી રહે છે .કોઈ ને કીડની માં પથરી થાય તો તેના માટે પણ રાજમાં આરોગવા ખુબ ફાયદાકારક સાબિત થાય છે .#GA4#Week12Beans/Kidney beans Rekha Ramchandani -
-
રાજમાં પુલાવ (Rajma Pulao Recipe in Gujarati)
#GA4#Week21રાજમાં એ પંજાબ ને પ્રખ્યાત વાનગી છે. કાશ્મીર સાઇડ પણ વધારે ખાવા માં આવે છે. લાઇટ ડિનર માટે બેસ્ટ ઓપ્શન. Vaidehi J Shah -
રાજમાં વિથ લચ્છા પરાઠા (Rajma with lachhchha Paratha Recipe In Gujarati)
#goldenapron3#Week13#ડિનર Gandhi vaishali -
રાજમા (Rajma Recipe In Gujarati)
#AM3#Sabji રાજમાં માં બીન્સમા પ્રોટીન સારા પ્રમાણ માં રહેલું હોય છે, ફાયબર વધુ માત્રા માં હોય છે જે પેટ ની બિમારીઓ સામે રક્ષણ કરે છે તેને ખાવા થી વજન અને બ્લડ ખાંડ કંટ્રોલ માં રહે છે. હું 10 થી 15 દિવસે રાજમાં ની સબ્જી બનાવું છું, અમારા ઘર માં રાજમાં ની સબ્જી બહુ પસંદ છે, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
-
-
લીલવા ની ખીચડી (Lilva khichdi recipe in Gujarati)
#GA4#week13#tuver શિયાળાની સિઝનમાં લીલી તુવેર ખૂબ જ મીઠી અને સરસ આવે છે. આ લીલી તુવેર માંથી બનતી લીલવા ની ખીચડી પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
રાજમાં બિરયાની(rajma biryani recipe in Gujarati)
#નોર્થઆ રેસીપી હિમાચલ પ્રદેશ ની છે. ત્યાં ના લોકો ખોરાક માં રાજમા નો ઉપયોગ વધું કરે છે.રાજમા માં પ્રોટીન થી ભરપૂર હોય છે. Bijal Preyas Desai -
ઘઉં ના ફાડા અને મગની દાળ ની ખીચડી (Broken Wheat Moong Dal Khichdi Recipe In Gujarati)
#childhoodનાનપણ ની યાદગીરી..અઠવાડિયા માં બે વાર મમ્મી બનાવતા જ..પ્રોટીન,ફાઈબર અને કેટલાય ગુણો થી ભરપુર મારી બાળપણ ની યાદગીરી રસોઈ,ઘણા બધા વેજિસ્ થી ભરપુર ફાડા ની ખીચડી તમારી સાથે શેર કરું છું . Sangita Vyas -
રાજમા ચાવલ
#ડિનર સાંજે ડિનર માટે રાજમા ચાવલ બનાવ્યા હતા. સાથે પપૈયા,કોબી-મરચા નો સંભારો,અને તાજી કેસર કેરી નું અથાણું,પાપડ ,છાસ સાથે મસ્ત ટેસ્ટી,પ્રોટીન થી ભરપૂર રાજમા ચાવલ ખાવાની મજા પડી. તો જોઈએ રાજમાં ચાવલ ની રેસિપિ.. Krishna Kholiya -
"રાજમાં-રાઇસ"
#લોકડાઉનPost4સામાન્ય રીતે કઠોળ લગભગ ઘરમાં હોય જ છે લોક ડાઉન ના સમય મા શાક મળે નહિ તો મોય વાર આ રાજમાં ખુબ સારી અવેજી છે શાક ની. Varsha Karia I M Crazy About Cooking -
-
-
કાશ્મીરી રાજમાં મલાઈ કરી (rajama malai curry recipe in gujarati)
નોર્થ ઇન્ડિયામાં રાજમાં એ ખુબજ પ્રખ્યાત વાનગી છે..ત્યાંના હોટેલ માં રાજમાં રાઈશ ખુબજ ફેમસ છે..મે આજે કાશ્મીરી રાજમાં મલાઇ કરી બનાવી છે...જેને મે રાઈશ , તવા રોટી અને મસાલા છાસ સાથે સર્વ કરી છે... Tejal Rathod Vaja -
રંગૂની દાલફ્રાય
#India આજે મેં" રંગૂની દાલફ્રાય "બનાવી છે.જે જીરા રાઇસ સાથે ખાવા ની બહુ મજા પડી. આવી ટેસ્ટી દાલફ્રાય બનાવી હોય તો મારી આ રેસીપી જોઈ બનાવો અને હોટલ જેવી જ દાલફ્રાય ઘરે બનાવો ને" રંગૂની દાલફ્રાય " ટેસ્ટી સ્વાદ સાથે આરોગો. Urvashi Mehta -
-
રાજમાં મસાલા
આજે મેં રાજમાં મસાલા જે હિમાચલ પ્રદેશ માં ખુબ જ ફેમસ છે. જે મે આજે બનાવું છે. ખુબ જ સરસ લાગે છે. અને ઝડપ થી બની જાય છે.તમે પણ બનાવ જાે.#goldenaron3#week12#beans Bijal Preyas Desai -
-
મસાલેદાર ચણા નું શાક,અને રોટલી
#goldenapron3#week -8#પઝલ-વર્ડ-ચણા, કોકોનટ,વહિટ ઘઉં#ટ્રેડિશનલ ચણા નું શાક અમારે ઘરે વર્ષો થી સાતમ ઠંડી સાતમના માટે ખાવા માટે બનતું હોય છે.જ.દરવર્ષે આ શાક તો બનાવવા માં આવે જ. સાથે પુરી હોય પણ આજે મેં રોટલી,અને બ્રાઉન રાઈસ સાથે સર્વ કર્યું છે.અને મસાલા થી ભરપુર છે.એટલે રોટી સાથે અને રાઈસ સાથે સર્વ કર્યું છે. Krishna Kholiya -
મિક્સ વેજીટેબલ સબ્જી
#India#કૂકર "મિક્સ વેજીટેબલ સબ્જી "માં બધાં શાક ભાજી વિટામીન થી ભરપૂર છે અને હેલ્થ માટે હેલ્દી શાક ભાજી ઓ છે.આવા શાક ભાજી બાફી ને ખાવા ની પણ મજા આવે છે. "મિક્સ વેજીટેબલ સબ્જી " ને કૂકર માં બનાવો અને ટેસ્ટી સબ્જી ખાવા ની મજા માણો. Urvashi Mehta -
મગની દાળ ડબલ તડકા (Moong Dal Double Tadka Recipe In Gujarati)
રોટલી ભાખરી સાથે બહુ જ મજા આવે .એક વાટકો આમ જ પી લીધી હોય તો ય પેટ ભરાયેલું લાગે.. Sangita Vyas -
-
ડબલ સ્પાઈસી રાજમાં વિથ રાઇસ (rajma rice recipe in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી/તીખી#માઇઇબુક#પોસ્ટ7રાજમાં રાઇઝ પંજાબી ફૂડ છે અને દિલ્હી મા સૌથી વધુ ખવાય છે સ્વાદિષ્ટ અને મસાલે દાર રાજમાં રીસ સાથે ખુબ જ સરસ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
કોર્નફલેક્સ પૌઆ (Cornflakes Paua Recipe In Gujarati)
કોર્નફલેક્સ દૂધ માં નાખી ને ન ખાવા હોય તો આ રીતે પણ બનાવી શકાય નાસ્તા માં ખાવા ની મજા આવે છે Bhavna C. Desai -
-
પત્તરવેલીયા પાન નાં પાત્રા
#India "પત્તરવેલીયા પાન નાં પાત્રા "નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા આવે છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
લીલી ડુંગળી અને ગાંઠિયા નું કાઠિયાવાડી શાક
# MH શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને તેની સાથે રોટલા, ઘી અને ગોળ ખાવા ની ખુબ જ મઝા આવે છે. આ શાક ફટાફટ બની જાય છે. Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ