રાંધવાની સૂચનાઓ
- 1
સૌ થી પહેલાં ચોખા ધોઈ ને પલાડી રાખો. બધા શાક સમારી લો.
- 2
કૂકર મા તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ અને બધા સૂકા મસાલા નાખો. પછી તેમાં ટામેટા સિવાય બધા શાક ઉમેરી દો.થોડી વાર સાંતળી પછી ટામેટાં ઉમેરી બરાબર મિક્સ કરો.
- 3
બિરયાની મસાલા અને કાંદા લસણ મસાલા અને બધા મસાલા એડ કરી ને ચોખા ને 2 ગ્લાસ પાણી સાથે ઉમેરી દો.
- 4
હવે કૂકર બંધ કરી ને એક સીટી વાગે ત્યાં સુધી ગેસ ચાલુ રાખો પછી બંધ કરી ને કૂકર ઠરે પછી ખોલવું. તેમાં બટર એડ કરી ને કોથમીર નાખી ને સર્વ કરો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
ત્યારે અલગ અલગ જાતની હોય છે અને આજે મેં સિમ્પલ વેજીટેબલ દમ બિરયાની બનાવી છે જે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે Rachana Shah -
-
વ્હાઇટ પુલાવ (White Pulao Recipe In Gujarati)
#ફટાફટફટાફટ બનતી આ વાનગી one pot meal કહી શકાય.. પુલાવ એવી recipe છે કે જેમાં તમે ઘણાં બધાં વેરિએશન કરી શકો છો. આજે મે પુલાવ માં ગ્રીલ પનીર નો ઉપયોગ કરી.ઘણાં બધાં વેજીટેબલ નાખીને વ્હાઇટ પુલાવ બનાવ્યો છે... Daxita Shah -
-
-
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg Biryani recipe in Gujarati
#GA4#WEEK13#HYDERABADI Hetal Vithlani -
-
-
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#week3#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
-
રજવાડી બિરયાની
# ઇ બુક૧# 30#goldenapron3Week 2 પનીર,વટાણા#Fruits - કાજુ, લીલી દ્રાક્ષ Chhaya Panchal -
ગ્રીન હૈદરાબાદી બિરયાની(Green Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#hyderabadi Daksha pala -
હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: Hyderabadiહૈદરબાદ શહેર નું નામ પડે એટલે બિરયાની યાદ આવ્યા વગર રહે જ નહીં... આમ તો ત્યાં નોન વેજ બિરયાની ખૂબ વખણાય છે પણ મેં અહીં વેજ વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે...Sonal Gaurav Suthar
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#WK2#week2શિયાળામાં શાકભાજી ખુબ જ સરસ મળતા હોય છે અને લીલા ચણા તો ખાસ શિયાળામાં જ મળે છે અને તુવેર અને વટાણા સ્ટોર કરી શકાય છે પણ ચણા તાજા ખાવાની મજા જ કંઈક ઓર છે મેં આજે લીલા ચણા ની બિરયાની બનાવી છે Kalpana Mavani -
બિરયાની વિથ કર્ડ રાઈતા (Veg. Biryani with curd Raita Recipe in gujarati)
#goldenapron3#week13#onepot Kinjalkeyurshah -
-
-
વેજ.હૈદ્રાબાદી બિરયાની
#Wk2#week2#winter kitchen challenge#biryani#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#Week13#Hyderabadi AnsuyaBa Chauhan -
વેજ બિરયાની
#goldenapron3#week-9#pzal_ward_બિરયાની,સ્પાઈસી બિરયાની માં વેજ. જેટલા ભાવતા હોઈ તેટલા અને ઘર માં હોઈ તે નાખી ને સરસ,સ્વાદિષ્ટ, સ્પાઈસી બિરયાની બનાવી છે. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12129654
ટિપ્પણીઓ (2)