સિમલા મરચાં નું શાક

Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૫ વ્યક્તિ
  1. ૨૫૦ સિમલા મરચા
  2. 3ચમચા ચણા નો લોટ
  3. 2 ચમચીલાલ મરચું
  4. 1 ચમચીહળદર
  5. 3 ચમચીધાણા જીરું
  6. 1 નાની ચમચીગરમ મસાલો
  7. 1મુઠી સીંગદાણા
  8. 2 ચમચીતલ
  9. 1નાનો ટુકડો આદુ
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. 4 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આ રીતે બધો મસાલો કરી દો.ત્યાર બાદ પેન માં તેલ લય તેમાં સિમલા મરચાં ના ટુકડા કરી સાંતળી લો.૫ મિનિટ રવાદો.

  2. 2

    ત્યાર બાદ મસાલો એડ કરી દો.પછી બધું બરાબર મિક્ષ કરી દો.પછી ઢાંકી ને ૫ મિનિટ રવાદો.

  3. 3

    પછી સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886
પર

ટિપ્પણીઓ

Similar Recipes