સ્પાઈસી  દાલ પકવાન

Lata Tank
Lata Tank @cook_20603056

#Goldenapron 3# week 9

સ્પાઈસી  દાલ પકવાન

#Goldenapron 3# week 9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ચણાદાળ
  2. અડધો વાટકો તુવેરદાળ
  3. જરુર મુજબ નમક
  4. ચપટીહરદર
  5. ચપટીલાલમરચું
  6. ૨વાટકા ઘઉંનો લોટ
  7. ૨ચમચા મેંદો નાખવો હોય તો,
  8. મોણ માટે અને તળવા માટે તેલ
  9. ૨-૩ લીલા મરચાં
  10. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહૈલા દાળને ધોઇને થોડીવાર પલાળી રાખવી,પછી કૂકરમાં હરદર, મીઠું નાખી ૪-૫ સીટી વગાડી એકદમ બાફી લેવી,અને થોડુંતેલ મુકીરાય લીમડાનો વઘાર કરી ઉકળવા દેવી,

  2. 2

    હવે પકવાન માટે લોટમાં હરદર.નમક,અને મોણ નાખી કઠણ એવો લોટ બાંધી થોડીવાર ઢાંકી દેવો પછી મોટા લુવા લઈ બધા પકવાન મોટા મોટા વણી નાખવા,વણાય જાય એટલે એકપછી એકએમ બધા પકવાન તળી લેવા અને તેમા કાપા પાડી તળવાં જેથી ફુલે નહી અને કડક રહે,

  3. 3

    હવે દાળ પીરસવા માટે બાઉલમા દાળ કાઢી ઉપર તેલ તેમજ લાલ મરચુંં અને કોથમીર નાખી પીરસવા માટે રેડ્ડી રાખવી, તેમજ સંભારો,અને ચટણી તેમજ પકવાન સાથે પીરસવી દાલ પકવાન ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Lata Tank
Lata Tank @cook_20603056
પર

Similar Recipes