ઉતપમ ઢોકળા (Uttapam dhokla recipe in Gujarati)

#મોમ
#goldenapron3
#week16(onion)
મારી મમ્મી અમારા માટે ઢોકળા બનાવતી. મે એમા કાઈક નવુ કી્એશન કરી મારા બાળકો માટે ઉતપમ ઢોકળા બનાવ્યા. તેમા ડુંગળી, ટમેટા, વટાણા ને ચીઝ નાખી ને ચટણી સાથે બહુ જ ટેસ્ટી બનયા.
ઉતપમ ઢોકળા (Uttapam dhokla recipe in Gujarati)
#મોમ
#goldenapron3
#week16(onion)
મારી મમ્મી અમારા માટે ઢોકળા બનાવતી. મે એમા કાઈક નવુ કી્એશન કરી મારા બાળકો માટે ઉતપમ ઢોકળા બનાવ્યા. તેમા ડુંગળી, ટમેટા, વટાણા ને ચીઝ નાખી ને ચટણી સાથે બહુ જ ટેસ્ટી બનયા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચણાનો લોટ ને રવો લઈ તેને ૨,૩ કલાક સુધી છાસ મા પલાળી દેવો.બઘા વેજ. સમારી ને રેડી કરવા.
- 2
પછી તે ખીરા મા મીઠું, સોડા પાઉડર ને આદુ મરચાની પેસ્ટ ને બઘા,મસાલા ને મિકસ કરવા.પછી તેલ લગાવલા સ્ટેન્ડ મા ભરી તેના પર સમારેલ ડુંગળી, ટમેટા, વટાણા ને કોથમીર તથા મરચું પાઉડર નાખી ને ૫,૭ મિનિટ સુધી સટીમ કરવુ.
- 3
પછી ચીઝ,ચટણી સાથે ગરમાગરમ સવॅ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ચીઝ ઉતપમ
#હેલ્થડેઆમ તો મારા બાળકો મને ઘણી વાર હેલ્પ કરેછે.પણ એકવાર એને ઉતપમ મારી પાસે થી સીખી લીઘા તા પછી તેની મેળે ઈનોવેટીવ કરી ને ચીઝ ઉતપમ બનાવયા.જે હેલ્થ મા ને ટેસ્ટ મા બેસ્ટ બનયા. Shital Bhanushali -
ઈન્સ્ટન્ટ ઢોકળા
#કાંદાલસણઘી તો લગભગ બઘા ઘરે જ બનાવતા હોય તો મારે પણ આ તેની છાસ વધી તો મે તેના #કાંદાલસણ માટે ઈન્સ્ટન્ટ ઢોકળા બનાવયા.આમ આ છાસ નો ઘણી રીતે ઉપયોગ કરી શકાય.જેમકે રવા ઉતપમ,બોનડા,રવા ઢોકળા,ઢોકળી નુ શાક,ઞાઠીયા,સેવ ના શાક વગેરે..પણ આ ચણા ના લોટ ના ઢોકળા બોવ સોફટ ને યમી બને. Shital Bhanushali -
ચીઝ ખમણ ઢોકળા (cheese khaman dhokla recipe in Gujarati)
#મોમમારા મમ્મી આ ઢોકળા બનાવતા એ બધા ને ખુબ ભાવતા આમારા પાડોશ વારા પણ મમ્મી ને બોલાવતા બનાવવા માટે હું તેના પાશે થી સિખી સાસરે આવ્યા પછી મારા સાસુ ને પણ ખૂબ ભાવતા ને અત્યારે મારા બાળકો ને પણ ખૂબ ભાવે હું તેને માથે થોડું ચીઝ છાટી દવ તો એને ખાવા ની ખૂબ મજા આવે છે Shital Jataniya -
કાંદા ના પુડલા(Kanda na pudla recipe in gujarati)
#goldenapron3#Week16#Onion#મોમ મારી મમ્મી ને કાંદા ના પુડલા ભાવે છે ને આ પુડલા હું મારી મમ્મી પાસેથી જ શીખી છું થેંક્યું મોમ. Thakar asha -
ઉતપમ (Uttapam Recipe in Gujarati)
#GA4#week1#uttapam#પોસ્ટ3ઉતપમ સાઊથ ઇન્ડિયન વાનગી છે જેમ ચોખા અને અડદ ની દાલ ને પલાળી ને પીસી અને ખીરું બનાવી તેમાથી થોડો જાડો પૂડલો બનાવી તેમા ઝીણા સમારેલા શાકભાજી નાખી બનાવા મા આવે છે જે અત્યારે તો બધે જ બને છે અને બધાને ભાવે છેઅને લજાનિયા એક ઇટાલિયન વાનગી છે જેમા લજાનિયા સીટ તેની ઉપર વ્હાઈટ સોસ પીઝા સોસ ઝીણા સમારેલા શાકભાજી અને ચીઝ નાખી બેક કરી બનાવમાં આવે છેતો મેં આ બંને વાનગીઓ ને મિક્સ કરી ને લજાનિયા સીટ ની જગ્યા એ ઉતપમ મૂકી ને ઉતપમ લજાનિયા બનાવ્યા જે ખરેખર ખુબ સરસ અને ટેસ્ટી બન્યા Hetal Soni -
-
રાગી ના ઢોકળા
#નાસ્તોએકદમ હેલ્ધી ઢોકળા, રાગી બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ એના ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી,તો મજા પડી જાય.. Radhika Nirav Trivedi -
ખીચડી પાલક અને સ્વીટકોર્ન ફ્યુઝન ઢોકળા
#ડિનરઆમ તો આપણે ઘણી જાત ના ઢોકળા બનાવતા હોઈએ છીએ પણ મે અહીં ૨ અલગ ફ્લેવર ઢોકળા બનાવી તેને ફ્યુઝન આપી બાળકો તેમજ મોટા માટે એક નવા ટેસ્ટી અને પ્રોટીનથી ભરપૂર ઢોકળા છે આમાં ચીઝનો ટેસ્ટ હોવાથી બાળકો પણ ખૂબ પસંદ કરે છે. parita ganatra -
ઉતપમ (Uttapam Recipe In Gujarati)
ઉતપમ ચીપકી ન જાય તે માટે થોડો ચણાનો લોટ ઉમેરવાનો છે , ચણાનો લોટ ઉમેરવાથી સ્વાદમાં કંઈ જ ફરક પડતો નથી.શિમલા મરચું, ગાજર, બાફેલી મકાઇના દાણા, ખમણેલું બીટ તથા કોબીજ પણ ઉમેરી શકો છો. Alpa Chotai -
ખાટા ઢોકળા(khatta dhokla recipe in Gujarati)
#વેસ્ટ #ગુજરાતઆ ઢોકળા ગુજરાતમાં ખૂબ જ ફેમસ છે તેને લસણની ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે... Kala Ramoliya -
પ્રોટીન ખીચડી (protein khichdi Recipe in Gujarati)
#મોમમારી ફેવરિટ જે મારી મમ્મી મારી માટે બનાવતી હતી. TRIVEDI REENA -
પેંડા ઢોકળી
#મોમ-આ રેસીપી મારી ફેવરેટ છે,અમારી મમ્મી અમારા માટે બનાવતી હતી.મારી મમ્મી તુવેર ની દાળ મા બનાવતી,હું એ ગવાર મા બનાવી છે. Tejal Hitesh Gandhi -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
@sonalmodha ji ની રેસીપી ફોલો કરી આ ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે.આજે અગિયારમા તળેલું નહોતું ખાવું એટલે ફરાળી ઢોકળા બનાવ્યા. સાથે લીલી ચટણી. Dr. Pushpa Dixit -
હરીયાળી મેથી ઢોકળા (Green Methi Dhokla Recipe in Gujarati)
#GA4#Week19My Cookpad Recipe Ashlesha Vora -
મેથી ના ઢોકળા (Methi Dhokla Recipe In Gujarati)
#GA4#Week19#post2#methiમેથી હેલ્થ માટે ખુબ જ સારી છે અને અત્યારે મેથી ની ભાજી બહુજ સરસ આવે છે અને મેથી ના થેપલા, ઢેબરા, મુઠીયા, શાક ઘણી બધી વાનગીઓ બને છે તો મે ઢોકળા બનાવ્યા છે જે નાસ્તા મા કે ડીનર મા લઈ શકાય Bhavna Odedra -
બાઉલ પિઝા (Bowl Pizza Recipe In Gujarati)
#મોમ #મમ્મી #માતા #કલબ Maunirya - Love This Life The Foodie's Dynamite -
વેજીટેબલ ઉતપમ(vegetabel uttapam recipe in Gujarati)
#આ ઉતપમ બાળકો ને ખુબ ભાવશે. ને બધા વેજીટેબલ પણ સાથે ખાઈ શકાય છે Shivangi Devani -
લાઇવ ઢોકળા(live dhokla recipe in gujarati)
#ઢોકળા #દહીંગુજરાતીઓને ઢોકળા ખુબ જ ભાવે અલગ અલગ રીતે ઘણી વેરાયટી બંને એમા પણ સુરતી લાઇવ ઢોકળા ની વાત જ અલગ - ગુજરાત ના દરેક લગ્ન માં જોવા મળે જ. Bhavisha Hirapara -
પંજાબી થાળી(panjabi thali recipe in gujarati)
#goldenapron3#week16#મોમ મધર ડે ઉજવવા માટે ખાસ હું મારી દિકરીને ભાવતું પ્રિય પંજાબી થાળી બનાવી છે. મારી મમ્મી પણ મને આજ રીતે સંપૂર્ણ ખોરાક લેવા ની ટેવ પાડી છે.હુ પણ એજ આગૃહ થી મારી દિકરી માટે બનાવતી રહીશ. Rashmi Adhvaryu -
અપેચુરીયન
#ફયુઝનમનચુરીયન જે એક ચાઈનીઝ ડીશ છે.અને અપમ આપણા મદ્ાસ ની એટલે કે ચૈનઈ ની ડીશ છે તો બંને ને કમ્બાઈન્ડ કરી ને મે આજે એક ફયુઝન ડીશ બનાવી છે.ચૈનઈ ટુ ચાઈના અપેચુરીયન.જે ખૂબજ ટેસ્ટી ને ચટાકેદાર વાનગી બની છે.જે હેલ્થી ને પોષટીક તો ખરી જ ને બાળકો ની તો પિ્ય વાનગી. Shital Bhanushali -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe in Gujarati)
#trend3#week3#post1#ખમણ_ઢોકળા ( khaman Dhokla Recipe in Gujarati ) ખમણ ઢોકળા એ આપણા ગુજરાતીઓ નું મોસ્ટ ફેવરીટ ફરસાણ છે. આ ખમણ ઢોકળા મે પહેલી વાર જ બનાવ્યા છે. પરંતુ પહેલી જ ટ્રાયલ માં આ ખમણ ઢોકળા એકદમ રૂ જેવા સોફ્ટ અને જાળીદાર બન્યા હતા. અત્યાર સુધી તો મે રેડીમેડ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા નું પેકેટ થી જ ખમણ ઢોકળા બનાવ્યા હતા. પરંતુ ઘર માં જ બહાર મળે એવું જ ખીરું તૈયાર કરી ને મે આજે આ ખમણ ઢોકળા બનાવ્યા છે. મારી નાની દીકરી ને તો એટલા બધા આ ખમણ ઢોકળા ભાવ્યા કે એને કીધું મમ્મી તું આ ખમણ ઢોકળા રોજ જ નાસ્તા માં બનાવજે ને...એનું મન હજી આ ખમણ ઢોકળા થી ધરાયું જ નથી....😂🤗 Daxa Parmar -
-
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
ગુજરાતી નું સૌથી વધારે ફેમસ ફરસાણ માનું એક ઢોકળા છે. ઢોકળા બધા ને ખૂબ જ ભાવે છે..#GA4#Week4#Gujarati Hiral -
ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati)
#મોમઆજકાલ ના લોક ડાઉનલોડ મા બારે ગાઠીયા મળતા નથી ને મળે તો તેની શુઘ્ધતા પર ભરોસો નથી આવતો તો મારા બાળકો માટે મે ઘરે જ બનાવ્યા તીખા ને ફાફડા ગાઠીયા જે બઘા હોશે હોશે ખાય ને મને બહુ ગમે.. 😍 Shital Bhanushali -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે સોજી ઢોકળા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB2#week2 chef Nidhi Bole -
-
કટકા બે્ડ
#સટી્ટગુજરાત મા ઠેર ઠેર જોવા મળતી સ્પાયસી ને ચટપટી વાનગી ખાસ કરી ને અમારા જામનગર ની પ્ખયાત ડીશ.. Prarthana Kanakhara -
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
ઢોકળા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#TC chef Nidhi Bole -
સોજી ના ઢોકળા(sooji Dhokla recipe in GUJARATI)
#ફટાફટઢોકળા બધા ને ભાવતી વાનગી છે આ સોજી ના ઢોકળા જલ્દી થી બની જાય છે કોઈ મેહમાન આવે તો ઝટપટ બનાવી શકાય છે બાળકો ને નાસ્તા માં બનાવી અપાય છે Kamini Patel
More Recipes
ટિપ્પણીઓ